પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૭૯૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 4:૭૭૬ સુદર્શન ગઘાવલિ, AA૧૧૧ જવામાં, તેમને સમજાવવામાં મુખ્ય પ્રયત્ન કરવો એ પેતાનો ધર્મ માનશે ખરી. બીચારી પ્રિયંવદા ! તારા જેવી અમારામાંની કેટલાંના ઘરને પાવન કરતી હશે ? તારી કાન્તિની ક્ષીણુતા, તારા સ્વરને ભંગ, તારાં ગાત્રની શિથિલતા એજ આ પ્રશ્નનો ઉત્તર સહજ સૂચવે છે. જનકજનનીના ઉસંગને ઉલ્લાસ કરાવતી, પતિના હદયના પ્રેમપ્રકાશને વિપુલ કરી શાન્તિ અને આનંદ લહર વિરતારતી, મૂર્ખલોકથી, ધૂતારાઓથી, જ્ઞાનનો દેખાવ માત્ર રાખનાર કૃત્રિમ જ્ઞાનીઓથી અનાદર, ગ્લાનિ, તિરરકાર પામતી પણ બાલવૃદ્ધ સર્વની એક ભાવે એક દૃષ્ટિથી સેવા કરવી, દૃષ્ટિગોચર* ન હોવાથી તારાં સંબંધીઓએ સ ખેદ નિરાશ થઈ તરૂણ વયમાંજ તજાયેલી તું આજે કયાંથી પ્રકટ થઈ ? મારા હૃદયમાંના તારા દર્શનથી થતો આનંદ કહેવાય તેમ નથી, કેવલ પરપર ભાવથી સમજાય તેમજ છે. અહો શું તારૂ તેજ ! તારા જ્ઞાનના પ્રભાવ ! આટલાં વર્ષ વીત્યાં તોપણ તારા ચેહેરા ઉપર કરચલી પડી નથી, તારા અંગના રંગ બદલાયો નથી, અરે ! તારા મનનું બલ પણ તલપૂર ક્ષીણ થયું નથી; એટલું જ ન પશુ આ ભૂમિ ઉપર તારા પ્રથમ પ્રવાસને પ્રસંગ તારૂ’ હતું તે તારૂણ્ય પણ આજ કાંઈ વિલક્ષણ છે. તારી આકૃતિ કેવલ બાલરૂપ થઈ રહી છે. આ તારે કોઈ અપૂર્વ પુણ્યના પ્રભાવથી થઈ આવેલો પુનર્જન્મ છે કે તારી શક્તિનેજ ચમત્કાર છે ? એ ગમે તેમ હો પણ અમે તે તેને સર્વથા અભિનંદન આપીએ છીએ, ને અમારી ઈષ્ટદેવી માની તારી સેવામાંજ તત્પર છીએ. તારા આશીર્વાદથી, પ્રયાસથી, ઉપદેશથી, આપણી બાલાઓ તારા પદને પામે એ અમારાં યાચના, વાંછના અને કર્તવ્ય છે. A આર્યભૂમિની મૂલદેવી સરસ્વતી કાલાંતરે પુનરપિ પિતાના સજાતીય વર્ગ ( સ્ત્રીવર્ગ ) ઉપર પ્રસન્ન થયાના આશુભ પ્રસંગને અભિનંદનપૂર્વક આવકાર દેતાં અમારાં સુજ્ઞ આર્ય ભગિની અને બંધુઓને પણ આ આનંદમાં વૃદ્ધિ કરવા આમંત્રણ કરીએ છીએ. વારંવાર પ્રિયંવદા સંસાર નીતિ ધનીતિ, અને વ્યવહાર જ્ઞાનના ઉપદેશ કરતાં રાજકીયપ્રકરણુ તેમજ સાહિત્યવિષય ઉપર પણ પૂર્ણ રીતે લક્ષ આપશે. વ્યવહારનું અવલોકન કરતાં ધર્મને માર્ગ બતાવશે; રાજ્યતંત્રને વિચાર કરતાં શુદ્ધ મનથી અભિપ્રાય આપશે; ને સરસ્વતીના પ્રસાદ પામી સાહિત્યસાગરમાં ઝીલતાં તેના બાલકને યથાયોગ્ય પ્રોત્સાહન કરશે. માટે સ્ત્રી પુરૂષ સર્વને અમારી વિનંતી છે કે ઘણી છુટથી સંસાર, વ્યવહાર, વિદ્યા, કલા રાજયપ્રકરણ ઈત્યાદિ જે વિષય ઉપર પોતાના મનભાવ જણાવવાની મરજી થાય તે ઉપર જણાવઃ ને અમે તે બાબતને વિચાર કરી યથા યોગ્ય રીતે અમારી બાલાઓની સમીપ રજુ કરીશું. ઓગષ્ટ-૧૮૮૫. નવું વર્ષ. a (૧૬૧) કોઈને નવું વર્ષ દિવાળીએ એટલે કાર્તિક માંસમાં, કોઈને ચૈત્ર માસમાં ને મારે શ્રાવણ માસમાં ! દેશાટનથી નિવૃત્ત થઈ આવેલા પોતપોતાના પ્રિયતમના સંગમાં મહાલતી સખીઆના આનંદમાં ભાગ લેવા; અથવા દર દેશના વિદેશીની વાટ જોઈ થાકી રહેલી અબલાની કાળી વાદળી જેવી સધન આંખમાંથી ટપકતાં મધબિન્દુ જેવાં અન્ન લેાહીને સાધરૂપી દિલાસો આપવા; અથવા મહાત્મા શ્રીકૃષ્ણના જન્મથી પવિત્ર થયેલા પ્રેમમય દિવસે ઈશ્વરપાસનારૂપ એકાટમ ગાધ કરવા; અથવા વાયુથી આમ તેમ ધસડાતાં-ચઢી આવતાં–વપૈતાં-વિ ritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 36/50