પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૭૯૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 નવું વર્ષ, 13 • = R ર જેમ દેશપદેશ' નિદેશ,૨ શ્રુતિ ઉપદેશ ભણે, સ્મૃતિ શાસ્ત્ર તણા ઉપદેશ, મિત્ર સમાન ગણે. મૃગનયનાનો ઉપદેશ, રસમય લાગે છે, જેથકી અનુરાગ અથાગ, મનમાં જાગે છે. ધરી પ્રીતિ તણી શુભ રીતિ, નીતિ વિવેક કહે, પ્રિય વચન રચનથી ત્યાં, મન ઉસાહ લહે. સૌ સાર વિષય જે સાર, તે નિરધાર કરે, વ્યવહાર વિચાર અપાર, કહિ વિકાર હરે. કવિ વાણી જાણી એમ, ક્ષેમ કરી ચારૂ,૫ કાન્તા સમ સુખઉપદેશ, મુખ કરવા સારૂં. કવિ ઉક્તિ જે કરિ ઉપદેશ, જન મન લોભે છે, તે પ્રિયંવદા એ નામ, ધરાવતી શે.ભે છે. એ ધર્મ અર્થની નીતિ રીતિ વખાણે છે, કરે તત્વતણો ઉપદેશ શાસ્ત્ર પ્રમાણે છે. તૃપ ભરત પિતાને શુદ્ધ શાકુન્તલ પરણી, અનસૂયા, પ્રિયંવદા બે સખીયા ત્યાં વરણી. અનસૂયા રહે મનમાં, પ્રિયંવદા મુખમાં, તો મુનિજન જન્મી નાર, સુમતિ મળે સુખમાં. મેં * * * દિન દિન ઉદયી આ પત્ર, કરૂણા નિધિ રાખે, હરિને ધરિને મનમાંહે, ગવર્ધન ભાખે. હ દ ર 2 આમ છે તે આજ બેધ, આજ નિતિ, ઓજ રીતિ ગ્રહણ કરી આ અને પરાકમાં સર્વથા સુખ પામે એજ મારી તમને આ નવા ( બીજ ) વર્ષની મુલાકાત પ્રસંગની આશિડ્યું છે. અગષ્ટ-૧૮૮૬. મારી વર્ષગાંઠ. (૧૬૨ ) * બે વર્ષ પૂરાં થઈ આ ત્રીજા વર્ષના આરંભ થયેઃ મારી સ્થિતિ કેવી છે, એ જાણુવાનું સર્વેને મન હરોજ, અથવા એમાં જણાવવાનું છે ? એની મેળેજ સર્વે મારા ભ. કતાના સમજવામાંજ હો. મને જન્મ આપનારની, મને ઉછેરી, માહાટી બતાવવાપર ઉમેદા . ૧ રાજા. ૨ આજ્ઞા. ૩ હરણના જેવાં ચંચલ નયન છે જેનાં. ૪ આનંદ. ૫ સારૂં. ૬ સ્ત્રી. ૭ વાણી. ૮ દુષ્યતરાજા. ૮ ઇષો નથી મનમાં જેના.

  • * * * આ ઠેકાણે આ પત્રના તંત્રીની પ્રસંશા પંડિત શ્રી લાલજીએ કરી છે. - તે પિતાના પત્રમાં રાખતાં સંકોચાયા જણાય છે. પરંતુ તે દાખલ કરી હેત તે અયોગ્ય ન લેખત. અસ્તુ.

• વ્યવસ્થાપક'. Gand e Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 39/50