પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૭૯૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 વર્ષારંભ, ૭૪૩ સદાચારના સિદ્ધાંતનું સુમ વિવરણ સમાવવાનો યત્ન છે આ ઉપરાંત ફટ કાવ્ય ગૃ. હવ્યવસ્થા અને તેની અધિષ્ઠાત્રી નારી તે સંબંધી વિષયે ઇત્યાદિ પણ પ્રસંગવશાત સિદ્ધાન્તને અનુસરી દાખલ કરવામાં આવે છે. આપણા સંરરવતીમંડલની અવસ્થામાં કાંઈ સુધારે થાય એ શુદ્ધબુદ્ધિથી યથામતિ નિષ્પક્ષપાત વિવેચન કરી, અમને જે જે ગ્રંથે મળે છે તેની અને વખતે વેચાતા લઈને પણ નવા ગ્રથની સારાસારતા પણ જણાવીએ છીએ. આ જ બધી બાબતે યથાર્થ રીતે પ્રતિમાસ સમાવવા માટે ૨૦ પાનાં પૂરતાં નથી, છતાં તેમાં વધારે કરવાની વાતમાં પુરું અનુમોદન ન જણાયાથી અમે દીલગીરી સાથે તેમ કરી શકયા નથી. આગળ ઉપર ઇશ્વરેચ્છા.. કે આટલું લખી આત્મહુતિ કરવાની ઈચ્છા નથી, પણ કહી બતાવ્યા વિના લક્ષમાં ન લેવું’ એવી અધર અવસ્થામાં “ બોલે તેનાંજ બાર વેચાવાનાં' રહ્યા એટલે નિરૂપાય. જેઓ સરસ્વતીના ખરા ભક્ત છે, જે તેને પોતાની જ માને છે, ને જેને તે પોતાનાં માને છે, તે. આની આવા વ્યતિક્રમ માટે ક્ષમા માગી, વષોરંભે પુનઃ સરસ્વતીની પ્રાર્થના કરી સર્વને તે પ્રસન્ન રહે એજ પ્રાથએ છીએ. ઓકટોબર-૧૮૮૮ વર્ષારંભ. (૧૬૪) આનંદને દિવસેજ આપણી ભેટ થાય છે. મારા નવીન વર્ષના આરંભ ભેગા લકમાત્રને પણુ નવીન વર્ષારંભજ છે. ગતવર્ષ આપણે સર્વરીતે શાન્તિમાં ગાળ્યું છે ને સર્વને યથાશક્તિ રંજન કરવામાં મેં પણ મારૂ' કર્તય સાધ્યું છે. વર્ષના મુખ્યપર્વનુજ મેં પણું અનુકરણ કર્યુ છે. ગીતામૃતના વષણથી ચારે પુરુષાર્થનાં બીજને, મેઘરાજના મિષ્ટવર્ષણે સુધાન્યનાં બીજને કર્યો છે તેમ સર્વ . પુષ્ટ કર્યાછે; સ્વચ્છ જલાશામાં પ્રતિબિંબ પામતી અનંત તારાગણાલકૃત ઉડુરાજશ્રીયુત અશ્રદ્યુતિની પેઠે અનેક ઉપદેશઐક્તિક વિરાજિત પરમ પુરુષાર્થપાપ્તિગર્ભિત સદવૃત્તિશ્રીને મેં’ સુજનાનાં સ્વચ્છ માનસમાં સંક્રમિત કરી છે; ઋતુરાજની આલ્હાદક આક“ક શ્રી જેમ રાગી વિરાગી સર્વને રાગવૃદ્ધિ કે પરમાત્માભિરુચિ, ઉભય વિરુદ્ધ ભાવને એકકાલે પાત્રભેદે કરી ઉદ્ભવ કરે છે તેમ ગુલાબસિંહના ગુલાબરૂપ વચનેથી મેં પશુ પરમ પુરુષાર્થગર્ભિત રસાસ્વાદનું વિલક્ષણ આકર્ષશુ વિસ્તાર્યું છે; શીતગ્રીષ્મમાં ટાઢ તડકાના કાચ વિકાસની પૈઠે મેં પણ અનેક સરસ્વતિપ્રસાદસંપન્ન વિદ્રશ્નસુમાને વિકાસ પમાડી તદન્યનો &ાસ કર્યો છે. વાચકગણુ ! તમને મારે આ પણ કહેવું જોઈએ ? નહિ જ. વર્ષ- અર્થાત કાલતેનું જ મેં અનુકર શું કર્યું છે, કાલ એજ પરમાતમાની મૂર્તિ છે, હું તેનું જ સેવન કરૂં છું તમે હું આપણે સર્વ કાણુ છીએ ? કાલનાં રમકડાં, પરબના મિત અંશરૂપ કાલતા પટ ઉપરનાં ચિત્ર. એ ચિત્ર તે જે એકાધાર ઉપર રહી રમે છે, તે આધારની એકતા સમજી અજેન્યના કલહ તજે એજ મારૂ’ પરમ ઇચ્છ, અને પરમપ્રયત્નસ્થાન. સર્વને તેમજ છે. આ વર્ષના આરંભ જે મંગલમય છે, તે તેના મધ્ય ને અત૫ણુ હા. Gandhi Heritage Portal 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 43/50