પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૮૦૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 સે ઉત્તમ પુસ્તકે વિચાર કરી એક ગણતા ઉપજાવી કાઢવી. એમ થવાને સમય આવતા પૂર્વે ૬ બુદ્ધિપ્રકાશ ” માં કોઈ સાક્ષરે સો પુસ્તકોનાં નામ પ્રસિદ્ધ કર્યા; તથા તે પછી તેમાં કાંઈક ફેરફાર કરીને રા. રા. હરિલાલ હર્ષદરાય ધ્રુવે એક બીજા શતકની ગણના પણુ વાચકવર્ગ આગળ મૂકી. આ ઉભયે વિષે કાંઈક વિવેચન કરવાની ઈચ્છા હતી, તેવામાં બુદ્ધિપ્રકાશમાં પ્રથમ શત પ્રસિદ્ધ કરનાર ગૃહસ્થ અમને પણ એવા એકાદ શતકની યોજના વિશે કહેવાની વિજ્ઞાપના કરી, જે ઉપરથી આ લખવું પ્રાપ્ત થયું છે, | અમને એમ લાગે છે કે આવા વિષયમાં કાંઈ પણ ઉપક્રમ કરતા પૂર્વ સાક્ષરો પાસેથી એવાં અનેક શતકોની ગણના માગવી જોઈએ. સર જેનલબકે પણ ઘણું કરીને તેમજ કરેલું છે. આપણા ગુજરાતી વાચકવર્ગ બહુ વિલક્ષણ પ્રકારનો છે, તેમાં કેવલ ગુજરાતીજ જેમને આવડે છે એવા વાચકોને ક્રમશઃ ઉપદેશ આનંદ સાથે આપી શકે એવા ઉદ્દેશથી આ ગણના રચાવી જોઈએ. આપણા સાક્ષરે જે ધરણથી ઐહિક તથા પાત્રિક વાર્તાને વિલેતા હશે તે ધારણે આ ક્રમ તેઓ રચશે એતો નિર્વિવાદ છે, પણ એવા અનેક ક્રમમાંથી કોઈ યોગ્ય ક્રમની ગોઠવણ થઈ શકશે. જે સમયે યુનિવર્સિટીમાં ગૂજરાતી ભાષાને સ્થાન આપવાની સામે પુસ્ત, કોને અભાવ એજ કારણુ કહેવાય છે તે સમયે આવી ગણુના બહુ ઉપયુક્ત થશે. .' - આપણું ગુજરાતી સાક્ષરોને આ ઉપરથી અમારી સવિશેષ પ્રાર્થના છે કે તેમણે પોતાની રુચિ પ્રમાણે વર્ગ પાડી સે પુરતોનાં નામ અમોને લખી મેકલવાં. અમે ઘણી ખુશીની સાથે પ્રત્યેક ગણુનાને પ્રસિદ્ધ કરીશું, અને છેવટ વિવેચન કરી યથાશકિત અમારે અભિપ્રાય જણાવીશું, મે-૧૮૮૬ સો ઉત્તમ પુસ્તકો. | ( ૧૬ ) બુદ્ધિપ્રકાશમાં કાઈ સાક્ષરે સો પુસ્તકની એક યાદી પ્રસિદ્ધ કરી, તે સરજોનલબકની હેઝર્સઓફ લાઈફ ' નામની અંગરેજી ચેપડીમાં અંગરેજી પુરતાની તેવી યાદી છે તેનું અનુકરણ કરીને પ્રસિદ્ધ કરી હતી. અંગરેજ લેખકે તો વિદ્યમાન લેખકેના ગ્રંથ પિતાની યાદીમાં લીધા નથી; તેનું કારણ એજ સમજાય છે કે કોઈ પણ ગ્રંથ જ્યાં સુધી એકાદ વી. શી જેટલા સમયની કટીમાંથી પસાર થયા નથી ત્યાં સુધી તે ગ્રંથના ગૌરવનો નિશ્ચય કહેવાય નહિ. આ વિચારને આપણા ગુજરાતી ગ્રંથની યાદી કરનારાએ લક્ષમાં રાખ્યો નથી તે પણ સકારણુજ છે. આપણામાં વિદ્યમાન લેખકોના ગ્રંથો ઘણું છે, પરંતુ નવા વિચારોને જે ઉદ્ભવ થયા છે તેને સંગ્રહ જેમાં થાય એવા ગ્રંથને પણ આ યાદીમાં આણવાના હેતુથી અવિદ્યમાન લેખકના ગ્રંથાજ લેવા એ નિયમને અતિક્રમ કરવામાં બાધ નથી એમ અમે માનીએ છીએ.. le આવી યાદી કરી આપવામાં મુખ્ય ઉદ્દેશ એ છે કે વાચનના શોખવાળા કોઈ પણ મનુષ્યને થોડાકમાં પોતાના સંગ્ર૯માં અમુક ગ્રંથે રાખી લેવાથી જાણવાજોગ એવા સર્વ વિષનું કાંઈ કાંઈ જાણવામાં આવી જાય. આવા ઉદેશ ઉપરથી એ વાત સ્પષ્ટ છે કે જયાં ઘણા લખાતા હોય ત્યાં આવી યાદી કરી આપવાથી વાચકોને નકામાં ચીથરાં ઉપર andhi Heritage Portal 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal |Fundamental Works: સુદર્શન ગધાવલી 49/50