પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૮૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 પ્રસિદ્ધ વિદ્યરાજ બાવાભાઇ, ૭૧ નથી. કવીશ્વરનું સ્થાન લેનાર હવે કોઈ નથી એમ કહેવામાં જ દલપતશાહીતી નિબલતાના સ્વીકાર થાય છે, અને એ પક્ષના થેયે હતા તે સ્વાભાવિક અવસાદ થઈ ગયા લાગે છે. શાલાખાતામાં અને તેના લાગતા વળગતાઓમાં માન્ય ઠરેલી સીમાની બહાર જે સા હત્યસરિતાનો વિપુલ થશે પ્રવાહ નર્મદની પુજ્ય કાવ્યભાવનાદ્રારા વહ્યાં ગયો છે તેનું જ આજ ગુર્જરીના હૃદય ઉપર સામ્રાજ્ય છે, તેના રંગથી રંગાયલાજ કાગાર સર્વત્ર પ્રસરી રહ્યા છે. દલપતશાહીમાં ઉછરેલા તેને જે સર્વોત્તમ માનનારા, એ નવા પૂરને જોઈ શકતા નથી, તેમ હજી તે પૂર એટલું બલવત્તમ પણ નથી કે તેમને તાણી નાખીને પોતાનું નિરકુંશ સામ્રાજ્ય સમજાવી શકે. એવે સમયે આટલી ચર્ચા કરવી આવશ્યક છે કે જે માન્ય અને પ્રતિષિત સીમા મનાઈ છે તેની બહાર પણ સાહિત્ય અને કાવ્ય હોઈ શકે છે, અને છે, એ સીમામાં હોય તે કરતાં પણું ઉત્તમોત્તમ છે. એપ્રીલ-૧૮૯૮ નવા પૂરી વાતાનું નરક પ્રતિષ્ઠિત મરણ નોંધ. (૧૭૧) પ્રસિદ્ધ વૈદ્યરાજ બાવાભાઈ. અમને જણાવવાને અતુલ ખેદ થાય છે કે આપણા ગૂજરાતના એક અતિ અમૂલ્ય રત્નરૂપ પ્રસિદ્ધ વિદ્યરાજ રા. રા. વિજયશંકર ઉર્ફે બાવાભાઈ અચલજી ભુજમાં મહામાયિક કૈલાસવાસ કરી ગયા છે. એવા અનુભવી અને નિપુણ વૈદ્યની ખેટ પૂરાવી અશકય છે, જે કે તેમના પુત્રામાં રા. રા. બાલાશંકર, રા. રા. ગિરિજાશંકર, રા. રા. અંબાશંકર, જે રૂઢ વયના છે તે પણ સારા વિદ્વાન હાઈ તેમના પિતાનું નામ રાખે તેવાજ છે. આ લખનારને દેહ તો બાવાભાઈ સાહેબના નિમિત્તથીજ જ ઉમે છે એટલે તેને ખેદ થાય એ સહજ છે, પરંતુ આખા દેશને એ પુણ્યના જવાથી બહુ હાનિ થઈ છે એ મહાશકની વાત છે. તેમનું સ્મરણ રાખવા એક કુંડ તેમની સમાન કોટિના પ્રસિદ્ધ વૈદ્યરાજ ઝંડુ ભટ્ટજી કરવા લાગ્યા છે, તેમાં અવશ્ય સારે જમા થયેલ જોવા અમે ઇંતેજાર છીએ. જુન-૧૯૯૩ . | (૨) દેસાઇજી હરિદાસ વિહારીદાસ. આ પુરુષના નામથી કોઈ અજાણુ નહિજ હોય. આ પુરૂનું જીવન તેમ મરણ સર્વથા ભય, ઉચ્ચ, અને એ માનુષી હોવાથી એમના અત્રથી જવામાં અમને ખેદ કરતાં ભક્તિભાવની અધિક ઉદ્દીપ્તિ અનુભવાય છે. એક ખાનગી ગૃહસ્થ તરીકે, કુટુંબવસલ પિતા, ભ્રાતા, પતિ કે પુત્ર તરીકે, મિત્ર, મુરબ્બી, કે શુભચિંતક તરીકે, જાહેરમાં રાજનીતિજ્ઞ નિપુણ છે માગનુસારી તરીકે, સર્વના શુભાશય અને પ્રેમભક્તિના એકકેન્દ્ર તરીકે શુભ ભાવ વિસ્તારનાર શુભ સાધનાર અને શુભ વિચારનાર અચિંત્ય શક્તિવાળા ઉદાર સુજન તરીકે, ન્યાય, એકનિષ્ઠા, સ્પષ્ટવકૃત્વ, ક્ષમા, આગ્રહ, અને ચારિત્રની મતિ તરીકે, આ ગૃહસ્થનું જીવન એક સુવાસમય, આનંદમય, દાન્તમય, સુખમય હતું. જીવનને અતુલ ભાર વહેતાં છતાં, પામરો જેની નીચે દબાઈને દળાઈ જાય એ ભાર વહેતાં છતાં, એમની પ્રકૃતિ સ્થિતિ અને રીતિની sanan Heritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી ll/50