પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૮૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 મુંબઈ સમાચારવાળા મી. માણેક. છે તેની એટલી બધી ઉટતા એમનામાં હતી, કે સરકારી નોકરીમાં સારી પ્રતિષ્ઠા પ્રાપ્ત કર્યો છતાં, આજ સુધી તેમાં ને તેમાં રહેવાતાં મામલત સુધી ચઢાય તેવી મદદ અને આ શા છતાં, તેમણે નોકરી છોડી દીધી અને સ્વતંત્ર ધંધો કરવાનો આદર કર્યો. લેટાના બીડનું તેમણે એક મોટું કારખાનું કાઢયું અને તેમાં સામાન્ય બીડ ભરવા કરતાં વીલાયતથી આવતા માલ જેવું બીડ કાઢવાની ઈચ્છા રાખી એટલું જ નહિ પણ ખેતીવાડીના કામને સસ્તા, સાદા અને સરલ એવા પાણી લેવાના સાંચા પૂરા પાડવાના પ્રયોગોમાં ઘણે વ્યય કર્યો. એ કારખાનામાં તેમને ઘણી ખેટ ગઈ અને તેઓની વ્યાવહારિક સ્થિતિ વિપરીત થઈ ગઈ. પણ લોઢાની ભઠ્ઠીઓ ઉકળતી હોય ત્યાં પણ જે પુરુષ કાવ્યનિમગ્ન રહી શકતો તેને વિદ્યાવિલાસ તેનો તેજ રહ્યા; તેની સ્વાતંત્ર્યપ્રિયતા તેની તેજ રહી; તેને ટેક તેને (તેજ રા-અને તેને વ્યવહારકુશલ મિત્રો, સ્નેહીઓ, સંબંધીઓ અનેક રીતે વ્યવહાર ચાતુર્યમાં ઉણો કહી ત્યજી ગયા તોપણ તેણે પોતાને હાથે પોતાના નિશ્ચયેથી ઉલટું કાંઇજ કર્યું નહિ. જે મૃચ્છકટિકનું આ પુરુષે બહુ સુરસ વાણીથી ભાષાંતર કર્યું છે તેના નાયક ચારુદત્ત એજ જાણે એની નિરંતરની ભાવના રહી. મહાવિપત્તિ અને ભાગ્યના વિપર્યય આ તરણ કવિએ અનુભવ્યા, તેમાં જે ધીરજ, પરાક્રમ, અને ભવ્યતા સાચવી રાખ્યાં, તે એના વિદ્યાવિલાસ જેટલાંજ હરકોઈને બેધક અને અનુકરણ કરવા જેવાં છે. તેનો આશયે અતિ વિશુદ્ધ હતા, તેના વિચારે અતિ વિશાલ હતા, તેની યોજનાઓ સર્વગ્રાહી હતી. આવા એક નરરત્નને વિલેપ થતાં સર્વ સુજનનાં હૃદયમાં અત્યારે અતિ આર્કતા ભરેલ શોક વ્યાપી રહે એ સ્વાભાવિક છે. તેમની પાછળ તેમનાં માતા, પની, ત્રણ પુત્રો અને બે પુત્રીઓ વિદ્યમાન છે. એપ્રીલ-૧૮૯૮ મુંબઈ સમાચારવાળા મી, માણેકજી, મુંબઈ ઇલાકામાં ગૂજરાતી રોજીંદુ પત્ર પ્રથમથી સ્થાપનાર અને આજ પણ સકાથી તેની કેઈએ પણ નકલ કરી ન શકાઈ તેવી રીતે અનેક અડચણ વેઠી તેને નીભાવ કરવામાં મહેનત, વખત, અને દ્રવ્યને ભેગ આપનાર, વિદ્યા અને કલાનો અતિશય શેખ રાખી તેને બધે ઉત્તેજન આપનાર, સાંસારિક અને રાજકીય વિષયોમાં સમતાથી ન્યાયપૂર્વક લખનાર, આ પારસી ગૃહસ્થના મરણથી અમે ખરેખર બહુ દિલગીર છીએ. એમની જગા એમના પછીના ચેલાઓ સાચવશે એમ આશા રાખીએ છીએ. એપ્રીલ-૧૮૯૮ દેશીઘક અને મહાત્મા શ્રી ઝડુભટ્ટજી દેશી અને અંગરેજી એવા વૈદ્યકના બે વિભાગ આપણને સારી રીતે જાણીતા છે. અંગરેજી રાજ્યના આ દેશમાં પ્રભાવ થયા ત્યારે જેમ બીજી બધી વિદ્યાકલા આદિનો હાસ થઈ ગયા હતા તેમ દેશી વૈદ્યકના પણ ઘણે ભાગે અસ્તજ થયેલા હતા. શાસ્ત્રવિદ્યા અ ને રસાયન પ્રયાગથી પાશ્ચાત્ય દેશોમાં વૈદ્યવિદ્યાના જ્ઞાનમાં કેટલીક વૃદ્ધિ થઈ હતી, અને anah Heritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 15/50.