પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૮૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 અશ્વાસ, આમાનાત્મવિવેક અને ઈહામુત્રફલાવરાગથી જે ચિત્તની વૃત્તિ આમાકાર થતી જાય છે તેને પુસ્વાર્થ સિદ્ધ કરવાને અભ્યાસનીજ અપેક્ષા રહે છે. સાધને સંપાદન કરવાના હેતુ એ છે કે ચિત્તની પરમશુદ્ધિ થઈ તેને બ્રહ્માકાર કરવામાં વિલેપ આવે નહિ. મનુવ્યને જેટલું" જેટલું રાન થાય છે તે ચિત્તની વૃત્તિરૂપ છે. શરીરના અનુભવથી કે મનના અનુભવથી પણ જ્ઞાન થયું’ એમ જે કહેવાય છે તે ચિત્તવૃત્તિજ છે. ચિત્તવૃત્તિ એટલે ચિત્તને પરિણામ, જ્ઞાનમાત્ર ચિત્તપરિણામ અથવા વૃત્તિ છે. આ વૃત્તિઓના સ્વરૂપને ઓળખી તેમને વિવેક કરતે કરતે વૃત્તિસહિત ચિત્તના અધિકાન જે પરમસત તેમાં વિલય થઈ જાય એ સિદ્ધ કરવાનું છે. એનેજ સમાધિ કહે છે. - વૃત્તિસ્વરૂપ વધારે સ્પષ્ટ રીતે સમજવાને અર્થ ચિત્તના સ્વરૂપને કાંઈક વિવેક આવસ્યક છે. સત્વ રજસ તમસ એ ત્રિગુણાત્મક પ્રકૃતિમાંથી ઉત્પન્ન થયેલું હોવાને લીધે ચિત્ત પણ ત્રિગુણાત્મક છે. જેટલે જ્ઞાન, પ્રકાશ, આનંદ આદિ વ્યાપાર છે, તે સત્વનું કાર્ય છે, પ્રવૃત્તિ, રાગ, દેવું. લોભ, કામ, ઈત્યાદિ મોહ રજસનું કાર્ય છે, અને મેહ, આલસ્ય, જડતા, પ્રમાદ, નિદ્રા, ઇત્યાદિ તમસનું કાર્ય છે. ત્રણે ગુણમાંથી એકેક કે બે ન્યનાધિક હોય કે સમાન હોય કે મુખ્યપસર્જનભાવે હોય તેથી કરીને ત્રણ ગુણના અનેક પ્રકાર થઈ શંકે છે. જેથી ચિત્તની વૃત્તિઓ પણ અસખ્ય વિલક્ષણ પ્રકારની સંભવે છે. પણ તેમાં જ્યારે સત્ત્વનું પ્રાધાન્ય હોય અને રજોગુણ તોગુણ સમાન હોય ત્યારે ચિત્તને યોગસિદ્ધિ, શુદ્ધ વિષપભેગ, દયાદિ વૃત્તિઓ અનુભવાય છે. જ્યારે સત્ત્વ અને રજસ કરતાં તમોગુણનું પ્રાધાન્ય થાય છે ત્યારે અધમ, અજ્ઞાન, વૈરાગ્ય, ઇયિાદિ વૃત્તિઓ ચિત્ત અનુભવાય છે; જ્યારે સત્ત્વનું પ્રાધાન્ય રહી રગુણમાં તમોગુણ સમાઈ રહે એવી સ્થિતિમાં | ચિત્ત હોય છે ત્યારે ધર્મ, ઐશ્વર્ય, જ્ઞાન, વૈરાગ્ય આદિ વૃત્તિઓ ચિત્તમાં ઉદય પામે છે. અને કેવલ સર્વમાત્રમાંજ વિરમનું પ્રકાશમાન ચિત્ત બ્રહ્માકાર થવાને યોગ્ય થાય છે. ચિત્તની, ગણગે કરીને, અનંત પ્રકારની વૃત્તિઓ કહી છે તથાપિ પ્રમાણ, વિપર્યય, વિકલ્પ, નિદ્રા. અને રકૃતિ એ પાંચ વિભાગમાં વૃત્તિમાત્રનો સમાવેશ કરેલ છે, પ્રત્યક્ષ, અનુમાન, શબ્દ, એ પ્રમાણ; જે વસ્તુ જે પ્રકારે ન હોય તેને તે રૂપે જાણવા રૂપ મિથ્યાજ્ઞાન તે વિપર્યય; જે જે. વુ નથી તેને વ્યવહારને અધે તેવું કહેવું પડે, જેમકે બ્રહ્મને ધર્મ ચિતન્ય છે, જોકે વસ્તુતઃ | બ્રહ્મને ધર્મજ છે નહિ, અથૉત્ અધ્યાપ ને વિવક૫; અભાવપ્રત્યયનો આશ્રય કરનાર વૃત્તિ તે નિદ્રા; અનુભવમાં આવેલા વિષયનો અસં પ્રમેષ ( મુસાઈ ન જવાપણુ ) તે સ્મૃતિ, એ પાંચે પ્રકારની વૃત્તિઓ કિલષ્ટ એટલે અવિદ્યા આદિ કારણોને લઈને જેમની પ્રવૃત્તિ હોવાથી | \ અવિદ્યા, અસ્મિતા. રગ દેપ, અભિનિવેશ, અબ્બત, મહત, અહંકાર, પંચતત્માત્ર એ આઠ જે અનાત્મ છે તે ઉપર આભખુદ્ધિ કરવી તે અવિદ્યા; યોગીઓને સુલભ એવાં જે અણિમાદિ આઠ ઐશ્વર્ય ત્યાં સુધીના વિષય તે શ્રેયરકારી નથી છતાં તેમને વિષે શ્રેબુદ્ધિ કરવા૫ જે આઠ પ્રકારનો માહ તે અમિતા: યેગસાધન કરીને અષ્ટસિદ્ધિ તથા શબ્દાદિ વિપાને પ્રાપ્ત કરી ભોગ ભેગવીરા એવી જે ઈચ્છા તે રાગ; આવી ઈચ્છાથી પ્રવૃત્તિ કરતાં કોઈ હેતુથી વિદ્રને આવે તે વિન ઉપર જે ક્રોધ તે શ્રેષ; આ પ્રકારે પ્રાપ્ત થયેલું અણિમાદિ એશ્વર્ય કલ્પાન્ત વિનાશ પામશે એવા ત્રાસ તે અભિનિવેશ. યોગસંબંધે આ પાંચનો જે અર્થ કર્યો છે તે સામાન્ય વિષય પરત્વે પણ અધિકારીએ ઘટાવી લેવા. આ પાંચ વૃત્તિઓનેજ sanahi Heritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 28/50