પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૮૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 દેસી વેધક અને મહાત્મા શ્રી ઝ'ડુભટ્ટજી. આ ઉપરથી એમ કહેવાનો આશય નથી કે અમુકજ વિદ્યા સારી ને અમુક ખેતી એ કહેવાને અમને સામર્થ્ય કે હક કશું નથી. પરંતુ આપણુ શાસ્ત્રમાં કહેલી વૈદ્યકપદ્ધતિ અપણી પ્રકૃતિને વધારે અનુકૃળ આવે છે એમ તે અમે અમારા પિતાના નાના અનુભવથી પણ કહી શકીએ. એવા ઘણા દાખલા અમોએ જોયા છે કે જેમાં પાશ્ચાત્ય ૫દ્ધતિ કાંઈજ કરી ન શકેલી તેમાં અત્રત્ય પદ્ધતિએ સારે વિજય મેળવેલે. એટલું જ નહિ પણ સામાન્ય પ્રસંગમાં એ પાશ્ચાત્ય ઉપચારથી જયારે તાત્કાલિક આરામ થઈ પુનઃ તેના તે કે અન્ય સ્વરૂપે વ્યાધિનો પ્રાદુભૉવ થયેલે એવી પાશ્ચાત્ય ઐયની દુર્બલતા જ. Jાયલી ત્યારે અત્રત્ય ઉપચારોથી વ્યાધિનિય વધારે દીર્ધકાલ પર્યત અને નિશ્ચયવાળા નીવડેલો. આમ ઘણા પ્રસંગેના અનુભવથી આપણે આપણી પદ્ધતિ વધારે અનુલ છે એમ તે લાગે છે. એ વાત ખરી છે કે આપણું વૈદ્યશાસ્ત્ર પ્રથમ જ્યાં હશે ત્યાં ત્યાં છે, એમાં નવા પ્રયોગ કરી વૃદ્ધિ થઈ નથી તેમ થઈ શકે તેવો અવકાશ હજી પ્રાપ્ત થયા નથી, પણ તેટલે અંશે આપણે પાશ્ચાત્ય પદ્ધતિથી એવી ખેટને પુરી પાડી બાકીના ભાગમાં દેશી ઔષધનેજ અવલંબીએ તે વધારે લાભ થાય એમ ધણુ વિચારવાનોનો અનુભવ છે. - દેશી લંદાની આટલી ઉપયોગિતા લક્ષમાં આવતાંજ આપણુને પ્રસિદ્ધ થઘરાજ ઝંડુ ભટ્ટજી તથા તેમના સહાધ્યાયી અને તેમના જેવાજ કુશલ વૈદ્યરાજ બાવાભાઈનુ’ સ્મરણુ થાય છે, અને એ ઉભયે નરનના સ્વર્ગવાસ માટે અતુલ ખેદ થાય છે. ઝંડુભટ્ટજીએ બાલવયથી વૈદ્યવિદ્યાના અભ્યાસ પોતાના પિતા પાસે કરી તેની તેજ વિદ્યાની વૃદ્ધિ કેમ થાય તેના ઉપર લક્ષ. આપેલું હતું. જામનગરમાં એક સમયે સર્વ પ્રાચીન વિદ્યાનો બહુ ઉત્તમ ઉકર્યું હતું અને જામશ્રી વિભાજી જેવા પરમ ઉદાર રાજાના આશ્રય નીચે એ બધી વિદ્યાને બહુ સારાં ઉત્તેજન અને પોષણ મળ્યાં કરતાં. ઝંડુભટ્ટજી પાશ્ચાત્ય વૈદ્યવિદ્યાને બહુ અભ્યાસ રાખતા, અંગરેજી ન જાણતાં છતાં, ડાક્તરે આદિથી તેના શાસ્ત્રના સિદ્ધાંતો સમજી, તેના ગુરુદેષ વિચારી, આપણું વૈદકમાં તેના તેજ વિષય સંબંધે જે કાંઈ હોય તેની કેટલીક ઉપયોગિતા છે તેને નિષ્પક્ષપાત નિર્ણય કરતા. સંસ્કૃત વૈદ્યવિદ્યાનું અતિ ઉત્તમ અધ્યયન હોવા ઉપરાંત આવી વિચારશીલ પ્રકૃતિને લીધે તેમણે પ્રયોગ કરવા માટે જામનગરમાં ઔષધશાલા સ્થાપી છે, ત્યાં આર્યવૈદ્યકાનુસાર યથાર્થ વિધિપૂર્વક સર્વસાયનાદિક પર્યત ઔષધ તયાર કરાવતા અને આતુરાના ઉપર તેને પ્રવેશ કરી તે પ્રયોગના ક્રમ અને ફલની નોંધ રાખી આગળ શું કરવું યોગ્ય છે તે અનુભવ લેતા. અને આવી ઔષધો આપવાની અને પ્રયોગ કરવાની તેમની પદ્ધતિ ઉપરથીજ જણાશે કે તેઓ એક ખરા મહાત્મા હતા, મહામાઓને પોતાની વિદ્યા સાથે જે એકતા હોય છે, જે સ્વાપણુ અને અહંતાભાવ હોય છે, તે એમનામાં પ્રત્યક્ષ મૂર્તિમાન હતાં. વિદ્યાદ્ધિ અને અને નુભવને અર્થક પ્રયોગ કરવા કરતાં એ કોઈનું પણ દર્દ દેખી ને ખમાવાની જે દયાવૃત્તિ કોઈ પણ વિદ્યનું પરમભુષણ છે તે ભટ્ટજીનું તે એક જીવનજ હતી. એ રીતે વ્યાધિનું નિવારણ કરવામાં આષધ તેમ જરૂર હોય ત્યાં અન્ન પણ આપતા અને એમ કહેવાય. છે કે નિમિત્તે તેમને માથે લાખેક રૂપીઆનું દેવું, શ્રી જામસાહેબે એક બે વાર દેવું" ફેક્યા છતાં પણ હજી વિદ્યમાન છે. કોઈ એ નાના કે ગરીબ એમની દૃષ્ટિમાં ન હતા કે જેને ઘેર જવામાં કે જેને બહુ લક્ષપૂર્વક ઔષધ આપવામાં એમને પિતાના દરજજાGanan Heritage Portal 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 17850