પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૮૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 લેવૃત્ત. ૭૭૧ ) વાનું મહાભગીરથ કૃત્ય તેમણે આવ્યું હતું ને તે અર્થે તેમણે એક ફંડ પણ મૂકેલું છે. દાક્તર મેક્ષલરે ઋગ્યેદસંહિતા પ્રથમ છપાવી પણ તે રૂ. ૨૦૦ ) ના મૂલ્ય મળતી હાવાથી સર્વોપયોગી થઈ શકી નહિ. એજ સંહિતા તથા ભાષ્ય તુકારામે વધારે વિશુદ્ધ કરાવી માત્ર રૂ. ૪૫) માં મળે તેવી રીતે મુંબઈમાં પ્રસિદ્ધ કર્યો છે. તેમના ઉદાર ઉદ્યોગનાં આવાં અનેક ફલ ગણાવી શકાય એમ છે. ગરીબોને મત દવા આપવાને તેમણે હોમીઓપેથિક દવાખાનું ચલાવેલું છે. આવા એક ધાર્મિક, ઉદ્યોગ, દયાલુ, અને શુદ્ધ ધાર્મિક જીવનના અને ભિલાષી જનને અનુકરણ કરવા યોગ્ય નરરત્નને અરત થવાથી અમને બહુ ખેદ થાય છે.' જુન-૧૮૯૮. લેકવૃત. ( ૧૭૨ ). ૧_સર્વ ધર્મ સમાજ- અમેરિકાના યુનાઈટેડ સ્ટેટસના ચીકાગો શહેરમાં, આખી દુનીયાંના જુદા જુદા ધર્મમાત્રના પ્રતિનિધિઓને, જાતથી અગર લખાણથી, ભેગા કરી સર્વને પતતાના ધર્મ વિશે કહેવાને પ્રસંગ આવે અને એમ એક એકના વિચારોનો વિનિમય કરી મનુષ્ય જાતિના ભાઈચારામાં વૃદ્ધિ કરવી, એ અર્થે સર્વધર્મસમાજનો વિચાર કેટલાક વિદ્વાન્ પાદરીઓને થયા. એ સમાજ તરફથી જણે અક્ષરે છાપેલાં આશરે સત્તર પાનાંના ગ્રંથ જોઇ તેમાંના જુદા જુદા પ્રતિષ્ટિત પ્રતિનિધિઓના ફોટોગ્રાફ, નિબંધ વ્યાખ્યાન, આદિ જોઈ, એ વિચાર ઉત્તમ પ્રકારે સિદ્ધ થયેલ છે એમ કહેતાં અમને સંતોષ થાય છે. હિંદુસ્તાનમાંથી સ્વામીવિવેકાનંદ, રા. વીરચંદ રાધવજી બી. એ. એલ, એલ; બી, પ્રોફેસર જ્ઞાનેન્દ્ર ચક્રવર્તી, પંડિત ધર્મપાલ, પ્રોફેસર જીવણજી મેંદી, પ્રખ્યાત ભાષણ કર્તા પ્રતાપચંદ્ર મજમુંદાર, એટલા ગૃહસ્થ ત્યાં ગયા જણાય છે. આ લખનારને ખર્ચ આપી ત્યાં જવા નિમંત્રણ થયેલું પણ જઈ શકાયું નહતું. અનેક વિદ્વાનોએ પિતાના લેખ ત્યાં મોકલેલા છે; આ લખનારના પણુ “ હિંદુઈઝમ ” ઉપર એક લેખ, તથા ધર્મસંબંધે જે દશ પ્રશ્નનો સર્વને પૂછવામાં આવેલા તેના વેદાન્તાનુસાર ઉત્તર, ગયેલા છે. આ પુસ્તક ઉપરથી તેમ અમેરિકાના કેટલાક ગૃહસ્થાના પત્રો ઉપરથી સમજાય છે કે સ્વામીવિવેકાનંદે અમેરિકન લોકેને હિંદુધર્મ વિષે બહુ સારી અસર પેદા કરી છે, અને એ સ્વામીની ઉત્તમ વકતૃત્વશક્તિએ ધણાંનાં મન આકર્ષ્યા છે. એ સમાજના કેટલાક વિષયો ઉપર પ્રસંગે પ્રસંગે લખીશું. ૨-થી સેફીને વાર્ષિક સમાજ: મદ્રાસ પાસે અદીઆર કરીને ગામ છે ત્યાં આ મંડલીનું મુખ્ય સ્થાન છે. તે ઠેકાણે પ્રતિવર્ષ, નાતાલમાં રજાને સર્વને સવડ જાણી તેજ અરસામાં, આખી દુનીયામાં જ્યાં જ્યાં થીઆસેડીકલ સંસાઈટી છે ત્યાંના પ્રતિનિધિઓ ભેગા મળી ધર્મચર્ચા કરે છે. આ વર્ષ પણ તે પ્રમાણે થશે અને એનીબેસંટ પણ ત્યાં આ વશે. નેશનલ કોન્ટેસ પણ મદ્રાસમાં એજ સમયમાં થવાની છે એટલે ચાર વર્ષે જે કોઈ ગૃહર ક્રીસ્ટસમાં મદ્રાસ જઈ શકશે તેમને એક વખતે આ બંને મહાન સમાજે વિલેકવાને વખત મળશે. ૩—થીઓફીમાં પડેલી તકરાર:-થીઓસોફી ધર્મ નથી પણ એક શેાધક મંડલ છે. anani Heritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 21/50