પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૮૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 સુદીન ગદ્યાવલિ. કલેષકારી છે તેવી ક્લિટ, તથા બુદ્ધિગત સત્ત્વમાંથી રજસ તમને વિનાશ સાધનાર હેતુઓ કરીને જેમની પ્રવૃત્તિ છે તેવી અકિલટ, એમ બે પ્રકારની છે. ક્લિષ્ટવૃત્તિથી ચિત્તની શાન્તિમાં ભંગ થાય છે. અકિલથી કિલને શમાવવી અને અકિલટને પુનઃ વૈરાગ્ય અને અભ્યાસથી શમાવવી. વિરાગ્યનું સ્વરૂપ કહેવાઈ ગયું છે, અભ્યાસનું હવણાં કહેવાશે. આવી વિવિધ પ્રકારની વૃત્તિનું સ્થાન જે ચિત્ત તેની પાંચ અવસ્થા રહે છે: ક્ષિપ્ત, મૃઢ, વિક્ષિપ્ત, એકાગ્ર, નિરદ્ધ. રજોગુણના પ્રાધાન્ય કરીને સર્વદા ભિન્ન ભિન્ન વિષયમાં ભટકતું અસ્થિર ચિત્ત તે ક્ષિત કહેવાય. તમેચુણે કરીને બીજા બે ગુણને અભિભવ થવાથી અત્યંત પ્રમાદ આલસ્ય, જડતા–નિદ્રા–માં પડી રહેલું ચિત્ત મૂઢ કહેવાય. બહુ બહુ પ્રકારે ચંચલતા હોય, પછી તે સ્વાભાવિક હોય કે વ્યાધિ આદિ વિક્ષેપકારણોને લઈને હાય, તથાપિ કવચિત કવચિત જેમાં સ્થિરતા આવી એકાગ્રતા અનુભવાય તે ચિત્ત વિક્ષિપ્ત કહેવાય. એકજ પ્રત્યયપ્રવાહ ઉપર જેની વૃત્તિમાત્રની સ્થિરતા છે તે એકાગ્ર ચિત્ત કહેવાય. જેની વૃત્તિમાત્રને નિરોધ થઈ ગયું છે તે ચિત્તનિરન્દ કહેવાય. વૃત્તિમાત્રને નિરોધ થવો તેનેજ યોગશાસ્ત્રમાં સમાધિ કહે છે. એ સમાધિ ક્ષિત અને મૂઢ ચિત્તને તે સંભવતો નથી, વિક્ષિસને કદાચિત સમજાય પણ તે સમાધિ કહેવાય નહિ. સમાધિને અર્થાત વેગને આરંભ તે એકાગ્રતાની દિશામાંથી થાય છે, ને તેનો પરિપાક નિરદ્ધાવસ્થામાં નીપજે છે. પરંતુ ચિત્તવૃત્તિને નિરોધ થવાથી અન્યતા અનુભવવી એમ કહેવાનું તાત્પર્ય નથી, જ્યારે વૃત્તિને પરમ નિરોધ થાય ત્યારે તે નિરોધ ભાવપર્યવસાયીજ થવો જોઇએ, સર્વના અધિકાનરૂપ બ્રહ્મને વિષે વૃત્તિમાત્રને નિરોધ થઈ, વૃત્તિમાત્રના સાક્ષીરૂપે બ્રહ્મનો સાક્ષાત અનુભવ આવા જોઈએ. એ પ્રક્રિયા આગળ કહેવાશે. અત્રે તે વૃત્તિનો નિરોધ સાધવા જેટલું સામર્ય શા પ્રકારે આવી શકે તે સમજાવવાને અર્થે ચિત્તના સ્વરૂપને વિવેક આપણે આરંભેલો છે. જ્યારે ચિત્તની વૃત્તિમાત્રનો નિરોધ થાય છે ત્યારે તે સમાધિ કહેવાય છે. એ સમાધિ વિતર્ક, વિચાર, આનંદ, અને અસ્મિતા તે ચાર પ્રકારનો થાય છે. ચિત્તની વૃત્તિઓને નિરોધ કાઈ થૂલ પદાર્થના-મૂર્તિ આદિના- સાક્ષાતકાર વિષે થાય તે વિતર્કસમાધિ છે: સ્થલને મૂકી તન્માત્ર મહત, અવ્યક્ત પર્યત ચૂમનો જેમાં સાક્ષાત્કાર છે તે વિચારસમાધિ છે; સાક્ષાત્કારમાત્રના આનંદથી ચિત્તને વિષે જે સુખ અનુભવાય તે આનંદસમાધિ છે; અને ગૃહીતા જે આત્મા તેની સાથે ગ્રાહક જે બુદ્ધિ તેને એક કરી નાખી અહંભાવપૂર્વક સાક્ષાતકારને અનુભવ તે અમિતાસમાધિ છે. આ સમાધિને સંપ્રજ્ઞાત કે સબીજ સમાધિ કહે છે. જેમાં વૃત્તિમાત્રને અસ્ત સાધવાનો પ્રયાસ છે કે જેના પરિપાક વૃત્તિમાત્રનો નિરોધ છે તે સમાધિ અસંમજ્ઞાત અથવા નિબ જ કહેવાય છે. તમસ, માહ, મહામેલ, તામિસ્ત્ર અને અંધતામિસ્ત્ર એવાં નામ અનુક્રમે આપવામાં આવે છે. આવાં જે અવિદ્યા આદિ કારણોથી પ્રમાણુદિત્તિની પ્રત્તિ તે કલિષ્ટ છે, કલેધકારી છે, કેમકે 'તેનાથી જાતિ, આયુધ, ભાગ એ બંધાય છે. લેધકારી પ્રવૃત્તિથી કમ થતાં તેના વિપાક (Eલ) થાય છે, અને વિપાથી આશય (વાસના) બંધાય છે, જે પુનઃ કમી કરાવે છે. ક્લિષ્ટવૃત્તિને વિપાક જાતિ એટલે ઉત્તમાધમ, સશક્ત અશક્ત જન્મ; દીધ, લધુ, જીવિત:અને સુખદુ:ખ આદિ ભાગ, એડ થાય છે. Gandhi Heritage Portal 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 29/50