પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૮૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 લેકવૃત, સ્વીકાર કરવાથીજ દશ્ય અને દ્રષ્ટા. માનુષી અને દૈવી, જડ અને ચૈતન્ય, ઈત્યાદિ દંત માત્રમાંથી મુક્ત થઇ આપણે સત્યની સમીપ આવીશુ ? ( થીઓસોફીસ્ટ ) ક્રીચીઅન કરવાને પ્રકાર:-મદ્રાસ ઇલાકામાં મદનપલ્લીની મીશન સ્કુલને એક પંદર વર્ષના છોકરે તેની માને કામે સ દેશા ઉપર ગયેલ. તેને એક પાદરીએ લલચાવી ક્રીસ્થીઅન ધર્મમાં દાખલ થવા માટે રાખે અને બીજા પાદરીને હવાલે કર્યો. છોકરો ઘેર ન આવ્યાથી તેની મા અને બીજાં સગાં શોધ કરવા નીકળ્યાં. ખબર પડતાં મુનસીફને અર્જ કરી મનાઈ હુકમ મેળવવામાં આવ્યા, છોકરાના એક વગવાળા સગાંએ તેને છ કરવા માટે પાદરીને વિનતિ કરી પણ તેણે ના પાડી. માસ્ટરબેટની મદદ પણ લેવામાં આવી છતાં માને સંતોષ મળે તેવું કાંઇ થયું નથી, અને પાદરીઓ છોકરાને લઇ, ગુપ્તરીતે, રાણીપેઠ ગયા છે. માતા પણ પછવાડે ગઈ છે. ( થીઓસાફિકથી કર ) પુસ્તકો ભાષા ઇત્યાદિઃ-ઈગ્રેજી ભાષા બેલી જાણનારા દુનીયાંમાં ૧૧૫૦૦૦૦૦૦ માણુ છે એમ ગણુતરી કરવામાં આવી છે. ગયા વર્ષમાં એકહજાર ત્રણસે પંદર “ નાવે. લે ”--કથાનાં પુસ્તકા-રચાયાં છે એ ઉપરાંત બાલકાના ઉપગની વાર્તાઓ તે જુદી. બીજીને ત્રીજી સદીની કેટલીક ચોપડીઓમાં શીસાનાં પાનાં છે. બનારસ:–હિંદુઓના પવિત્ર સ્થાન બનારસમાં થીઓસોફીનું હિંદુસ્તાન ખાતાનું" મથક સ્થાપવામાં આવ્યું છે. મદ્રાસ પાસે અદીઆર નામના ગામડામાં જે મથક છે તે આખી થીએસેફીકલ સોસાઈટીનું મથક રહેશે, પણ હિંદુસ્તાનનું મથક બનારસમાં રહેશે, અને ત્યાં મીસીસબેસંટ, આદિ જનો નિવાસ કરી રહેશે એવું જણાવવામાં આવે છે. - વિવેકાનંદ: સ્વામી વિવેકાનંદે અમેરિકામાં લોકોની વૃત્તિને આપણા ધર્મ ઉપર સારી રીતે વાળેલી જણાય છે. તેમણે ત્યાં એક ધર્મસમાજ ઉમે કરવાને યન આરંભ્યા છે. a વિધ્યવાસિની કાશીથી કેટલાક છોકરાઓ હિંદુના વેશ પહેરાવેલી એક મુસલમાનીને લેઇ વિધાચલમાં આવેલી વિધ્યવાસિનીના સ્થાનમાં મઝા કરવા ગયા હતા. તેઓ ત્યાંથી પાછા વળ્યા કે તુરત તેમને તાવ શરૂ થયા, કાશી આવતાં તેમને ઘેર સ્વપ્ન આવવા લાગ્યાં, અને તેમાંના બે મરણ પામ્યા. (થીઓફીકથીંકર ). માર્ચ-૧૮૯૫. ૧૬-સેમિયજ્ઞ:-કસનગઢના મહારાજ આગલા માસમાં સામયજ્ઞ કરે છે. તેમાં પણ સિદ્ધપુરના સૈમયજ્ઞની પેઠે બકરાંને હોમ થશેજ. એ ઉપરથી કેટલાક લોકોએ મહારાજા તરફ એક તાર કર્યો હતો કે અમે પંડિતદ્વારે વિવાદ કરવા તત્પર છીએ, તથા તારની પાછળ લંબાણુથી અગરેજી પત્ર મેં કહ્યું હતું, છતાં તાર મારફત મહારાજાએ જવાબ વા છે કે અમે સભા કરવા ઇચ્છતા નથી. મુંબઈનાં કેટલાંક પેપરમાં પણ ચર્ચા ચાલુ થઈ છે. વૈદિક કર્મ માં પશુહિંસા છે કે નથી ? એ પ્રશ્ન ઉપર સર્વનું લક્ષ વધારે ખેંચાયું છે. પશુ મુદાની વાત એ છે કે વિદિક કર્મમાં પશુહિંસા કયારથી દાખલ થઈ, શા કારણુથી અને કાના સંસર્ગથી થઈ ? એને નિશ્ચય થાય તે વૈદિક અને અપેદિક અથવા આર્ય અને અનાર્ય કર્મને સહજ નિર્ણય થઇ શકે. - sanahi e 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: Yelt olulal 27/50