પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૮૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 - લોકર' સાથે પ્યારમાં પડ્યા ને પર; પણ તેજ સ્ત્રીના ઉપર પીરૂ જેવીજ શક્તિ ધરાવનાર એક માણસ આશક હતો. પીરૂએ કલેકટર આગળ સમાધિનો પ્રયોગ કરી બતાવ્યો, ને પોતે જીવતો એક કબરમાં દટાયા. જ્યારે ઠરાવેલી મુદત પછી તેને કાઢયે ત્યારે ઉધેઈએ તેના શરીરને ખાઈને ખાખું કરી નાખ્યું હતું. કબર ચણ્યા પછી તુરત તેના હરીફે તેની દીવાલમાં કાણું પાડી ગાળ અને ચોખાના લેટથી તેમને પૂરી લીધાં જેથી કેઈ ન જાણે તેવી રીતે ઉધેઈ અંદર પેશી પીરૂ સમાધિસ્થ થયા પછી તેના શરીરને પાયમાલ કરી ઍવ પાછા આવવાના સ્થાનનો નાશ વરી ગઈ, એમ કહેવાય છે. હિંદુસ્તાનમાં ગુનાનું પ્રમાણ:- છેવટની ગણુતરી ઉપરથી જણાય છે કે : હ૪ યુરોપીઅન ક્રીસ્થીઅને એક ગુનેગાર હોય છે, પ૦૯ હાફકાસ્ટે એક ગુનેગાર હોય છે, ૭-૮ દેશી ક્રીસ્ત્રી અને એક ગુનેગાર હોય છે, ૧૩૬૧ હિંદુબ્રાહ્મણ ધર્મોએ એક ગુનેગાર હોય છે, અને ૩૭૮૭ બેંકે એક ગુનેગાર હોય છે, આ ઉપરથી યુરોપીઅન ક્રીસ્થીઅને ઘણુ ગુના કરનાર અને બૌદ્ધ ઓછામાં ઓછા કરનાર એમ નીકળે. કારણ શું હશે ? એપ્રીલ-૧૮૮૫ ચમત્કારઃ-ખેડા જીલ્લાના માતર ગામમાં ભાટ જાતિનો એક બારેક વર્ષની ઉમરને છોકરે છે. તેના પેટમાંથી માતાજી બોલે છે, અને તે ભૂત ભવિષ્ય કહે છે જે ઉપર અનેક માનતા આદિ ચાલે છે એવી વાત સાંભળવામાં આવી હતી. પ્રસંગવશાત માતર જઈ એ છોકરાને એક આખા દિવસ અમે પાસે રાખ્યા હતા, તે અરસામાં માત્ર પાંચેક મીનીટ સુધી એના પેટમાં કાંઈક ગરગડાટ થતો હોય એવું સંભળાયું હતું; ટૂંકા જવાબ તેમ લાંબા જન્મ વાબ પણ નીકળતા હતા; પરંતુ તે ભાષા એ છોકરેજ ઝટ સમજતો હતો, અને તે કહેતો ત્યારે સાંભળનારને પણ પ્રતીતિ થતી હતી કે એજ શબ્દો થયા. હા. ના, બહુચરાજી, બહુચરાજીનાં કુકડાં, મુગલના પેટમાં, આટલા શબ્દો સંભળાયા એમ મંડલીએ માન્યું હતું, અને એના એજ શબ્દો પ્રત્યેક વખત સંભળાય છે એમ એ છોકરાને વારંવાર જેનારા કહેતા હતા, પ્રશ્નના જવાબ ખૂટા પડતા હતા. આવી સ્થિતિ ઘણી ચમત્કારિક છે. છેક મૂખ જેવા છે, તેને કરો પ્રયત્ન નથી, અને એકંદર પ્રતાવાહનને અર્થે પાડીયો જેવા પ્રકારને જોઇએ તેવી તેની સ્થિતિ છે. અમારૂં અનુમાન એમ થાય છે કે એ બાલકને કાંઈ વળગાડ છે; ળા લોકો તેને માતા કહી છેતરાય છે. હિંદુધર્મ:-મદ્રાસ ટાઈમ્સ લખે છે કે પોતાની મેળેજ સ્વતંત્ર રીતે મરી ગયેલ જણાતે હિંદુધમે પુનઃ સજીવન થયા છે ને લાંબી તથા તંદુરસ્ત જીંદગી જોગવશે એમ ધારી શકાય છે. બીડી પીવાની ટેવ:-આ ટેવને ભેગ થઈ પડેલાઓએ અજમાવી જોવા જેવી એક વાત બહાર આવી છે કે બીડીના ધુમાડા દેખાય નહિ તો બીડી પીવામાં સ્વાદ આવતા નથી. બીડી પીનારા છતાં આંધળા થવાથી ધુમાડે ન જોઈ શકનારાઓએ થોડે વખતે, સ્વાદ ન પડવાથી, એ ટેવ છોડી દીધી છે. આ ટેવ છેડવા ઈચ્છનારે આંખ મીંચીને બીડી પી જોવી જોઇએ, ને પ્રયોગ ચાલુ રાખવા જોઇએ. મે-૧૮૯૫ Gandhi Heritage Portal 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 29/50