પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૮૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 સુદાન ગધાવલિ, થીઓફી:–અમેરિકન વિભાગના મંત્રી અને આખી થીઓસોફીકલ સોસાઇટીના ઉપપ્રમુખ વીલીઅમ, કયુ. જજ એમના ઉપર એ આરોપ હતો કે મહાત્માઓ તરફથી પોતાના ઉપરું કાગળ આવે છે એવા તે ખેટે દાવો કરે છે; કાગળ બનાવટી છે; અને તેમણે મંડલીમાંથી રાજીનામુ આપી દેવું. આ બાબત તપાસ ચાલતી હતી. અનેક તર્ક વિતર્ક થતા હતા, પણ તેમણે પોતેજ એ વાતને ફડચ એવી રીતે આણ્યો છે કે તે અને તેમના મિત્રોએ અમેરિકામાં એક સ્વતંત્ર થીએસેફીકલ સોસાઈટી સ્થાપી છે અને તેના પ્રમુખ તેઓ પોતેજ થયા છે. થીઓસોફીમાં આ એક ન “ જજજ ”—પંથ સ્થપાયા. જે આ પિતાના સનાતન અદ્વૈતમાંથી અન્ય ધર્મો, તેમાંથી અન્ય સંપ્રદાય, તેમાંથી અન્ય પંથે, કેમ ઉપજ્યા તેની બરાબર કલ્પના ન કરી શકતા હોય તેમને સમજવા જેવો આ એક પ્રત્યક્ષ પ્રકાર છે. e શિવાજી:–“ શિવાજી ન હોતા તો સુનત હેત સબકી ” એમ જે આર્યવીરનાં વખાણુ ભુખણ કવિએ કર્યો છે, તેની સમાધિને બરાબર સાચવવા તથા તેના ઉપર છત્ર ચઢાવી ત્યાં વાર્ષિક ઉત્સવ કરવા એક ફંડ ભેગું કરવું એવા આશયથી પુનામાં મોટી સભા ભરાઈ હતી, અને સારુ ફંડ થવાની વકી છે. આપણા પ્રાચીન મહાત્માઓ, વીરપુ, સદ્ધર્મચારિણી સ્ત્રીઓ, તેમની ભક્તિ આ૫ણુને ઉપજશે ત્યારેજ આપણુ ઉદ્ધારને માર્ગ થશે. જુન-૧૮૮૫. Gandhi Heritage Portal 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગાવલી 30/50