પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૮૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ગ્રંથાવસ્ત્રોવન. . અવલોકન. (૧) પ્રખ્યાત શ્રી ભોજરાજે પોતાની રાજમાર્તડનામની યોગસૂત્ર ટીકાના મંગલાતે ઠીક ४यु छ । दुर्योधं यदतीव तद्विजहति स्पष्टार्थ मित्युक्तिभिः स्पष्टार्थे त्वतिविस्तृत विदधति व्यथैः समासादिकैः । अस्थानेऽनुपयोगिभिबहुंतरव्यर्थ भ्रमं तन्वते घोद्ध. Trfમતિ વતુવિકતૃત: કાન ટાતિઃ || # સત્ય છે કે ટીકાકારે વરતુ વિકલવ કરનારાજ છે. પોતાના પાંડિયનું દર્શન કરાવવાની મિથ્યા લાલચમાં તેઓ પોતાનું કર્તગ્ર વિસરી જાય છે, કે જેનું વિવેચન કરવાનું છે તેને બાજુપર મૂકી માત્ર પોતાના પાંડિત્યનું વિવેચત કરવા બેસે છે. ભેજરાજે આ અભિપ્રાય આપે તે વખતે તેના હૃદયમાં શ્રીશંકરાચાર્ય, કે શ્રી મલ્લિનાથ જેવા વિવેચકે નહિજ હોય. યદ્યપિ ટીકાકાર સ્લવસ્તુને વિકલવ કરનારા છે એ નિઃસંશય છે તથાપિ ટીકાકારોને લીધેજ કાવ્ય, શાસ્ત્ર, આદિ અનેક દર્શનના પ્રણેતા અમર - વ ભેગવવા સમર્થ થયા છે એમ કાણુ નહિ સ્વીકારે ? કાલીદાસને જેમ મલ્લિનાથે અમર કર્યો છે, તેમ તેના પાશ્ચાત્ય સમધર્મ રોકસપીઅરને જરવાઇનસે અમર કર્યા છે. શેકસપીઅર અંગરેજ કવિ છતાં પોતાના દેશીએથી એટલે અવમાનિત હતો કે તેની મહત્તા અને ચમત્કૃતિ સમજાવવાનું માન એક પરદેશી જરમનને ઘટે છે. કાલે કરીને જયારે નાટકશાળાના પડદા સંભાળનારાને સંભારનારા અસ્ત થયા, અને દેશકાલ અમિત મૂર્તિ ઉપરથી હૃદયના આવેશનાં આવરણુ દૂર થયાં, ત્યારે—મે; તે મહુ, પણ અસંશય યોગ્ય માન જેને ઘટતું હતું તેને મળ્યું. ગુણની ગણના તેના ઉભવની સાથેજ થાય એવું તે કવચિતજ બને છે, પણ તે યુયાવિના રહેતી નથી. રૂક્યોતિ સમથોડrvસમાનધર્મા જન્ટો @થે નિરવધિ વિંગુઠ્ઠા = પૃથ્વી ૪ એમ જે ભવભૂતિએ કહ્યું છે તે વાસ્તવિક છે. એ વાય પણ ટીકાકારાથી નિર્વેદ પામીને સાથે સ્વગુણાભિમાની પંડિત કવિએ કહ્યું છે, ને તેની સત્યતા કાલે સિદ્ધ કરી છે. e આટલું તે આપણા ટીકાકારેના સંબંધે કહ્યું. પણ પ્રકૃત વિષય સાથે એને કાંઈ સંબંધ છે ? ટીકા એ શબ્દના અર્થમાં જે અન્તર આજ થયું છે તેને લીધે આ શંકાનો અવકાશ છે. લેક એમજ જાણે છે કે ટીકા એટલે નિંદા; કોઈના દોષ કાઢવે, ગુણમાં પણ દોષ આરપ ? ટીકા શબ્દનો અલ અર્થ તે માત્ર સ્પષ્ટીકરણ, વિશેષવિચાર, વિવેચન, અવલોકન, એટલાજ છે. આપણે જે કહી ગયા તે પણ તેનેજ માટે. ટીકાને જે અર્થ આજકાલ પ્ર

  • જે દુર્બોધ હોય તેને “ એતે સ્પષ્ટ છે ” એમ કહીને તછ દે છે, ને જે સ્પષ્ટાર્થ હોય તેના ઉપર પંડિતાઇ બતાવવા, નકામા નકામા સમાસાદિના વિગ્રહ સમજાવવાનું ડાળ કરી બહુ ટાયેલું વિસ્તારે છે, જ્યાં જરૂર ન હોય તેવે ઠામે કેવલ નિસ્પયેગી બહુ બહુ વાતો દાખલ કરી ઉલટ વાંચનારને મિયા ભ્રમ પેદા કરે છે, એમ પ્રાયશઃ ટીકા કરનારા જે શુદ્ધ લવસ્તુ હોય તેને કેવલ ચુથી નાંખે છે. * છે કે સમાન મમકે પછી કાઈ થાશે પૃથ્વી વિશાલ વળી કાલ અનન્ત ભાસે.

મા. માધવ. ભાષાન્તર 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 31/50