પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૮૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ૭૮ સુદર્શન ગઘાવલિ. લાગે તેવો છે. કાવ્યાદિ પરવે આવું છે એમ નથી પણ શાસ્ત્ર માત્રમાં એવું છે એટલે અવલેન- , કારે કેવળશાસ્ત્ર બદ્ધ થવું અનેકવાર હાનીકારક છે. | શાસ્ત્રશૃંખલાને કયાં સુધી સ્વીકારવી એ સમજાવતાં આપણે ઔચિત્યનો વિચાર નિ• યામક હરાવ્યો. એ આચિત્યને અંગેજ એક બીજો વિચાર પેદા થાય છે. લેખમાત્રમાં જે. કથા કાવ્યનાટકાદિ વિષયના લેખ છે તેમાંનાં પાત્રાના વતનાનુલ ફલપર ઘણુ ભિન્ન ભિન્ન વિચારે છે. આમાં મારૂં” અધીન મત તો એજ છે કે આચિય ભંગ ન થતો હોય ! તો કોઈ અદ્ભુત કાપનિક નિયમને વળગી વસ્તુયાથાભ્ય બગાડવાની જરૂર નથી. ( પાયટ્રિકલ જસ્ટિસ . ( કવિ કલ્પિત ન્યાય ) એ સારાને સારું, નઠારાને નઠારૂં, એમજ આણવામાં રઘે છે, ને તે ગ્ય છે, પણ તેમાં વારતવિક ન્યાયથી વસ્તુગત્યા જે થતું હોય તેને ઉલ- ટાવી નાખી એક એ ન્યાયનીજ ખાતર અકલ્પિત ક૯૫ના કરવી એ એચિય નથી. આ.” ઔચિત્યને કેટલાક આધુનિએ એટલેસુધી તાણી કયું છે કે જે લેખમાં કાંઈ પણ અનાચારની નોંધ હોય, અનાચાર નહિ પણ સંસારના મૂલભત સ્ત્રીપુરુષના સંબંધના સદાચારની નોંધ હોય, તે લેખ ઔચિત્યવિનાને છે ! આમ સમજનારાએ જાણવું જોઈએ કે સંસાર કાંઇ ! દેવથી ભરેલ નથી, ને જે કે આપણે તેને તે કરવા ઈચ્છીએ છીએ તોપણ તે ઈચ્છા પાર પાડવા માટે સદ્ગુણમાત્રનાંજ ચિત્રના સ્વાદ જોડે દુર્ગુણનાં દુ:ખની ભીતિ પણ બતાવવી પડે છે. કવચિત એમ પણ થાય છે કે કેવલ દુરાચારમય વર્તન અને તેનાં પ્રયક્ષ નહિ પણ સૂચિત. પરિણામથી જ ગ્રંથસમાપ્તિ થતી હોય છે, પણ તેટલાથી તે લેખ અધમ ગણુ કઠિન છે. અનુબંધ પર ઔચિત્યનો એમાં ભંગ ગણાય નહિ. આવા ભેદમાંજ પાશ્ચાત્ય અને અત્રત્યલેખની પદ્ધતિનો ભેદ છે. આપણા કવિનાં પાત્રો ઉત્તમ તે ઉત્તમજ—અલોકિક. પાશ્ચાત્યનાં સામાન્ય, જનસ્વભાવનીજ પરાકાષ્ઠા. ઉત્તમ દષ્ટાન્તથી ઉત્કૃષ્ટતા માત્રને જ બોધ કરે એ આપણ લેખકનું પ્રકૃત્તિનિયામક છે, અધમતાનાં દુષ્ટપરિણામથી પણ ભીતિ પમાડી સન્માર્ગ બધા એ પાશ્ચાત્ય લેખકેનું છે. હું જાણું છું કે ઉભયનું મિશ્રણ લાભકારી છે, કેમકે એકથી જે કેવલ આ સંસારની પારનાં માયુસ તૈયાર થાય છે તો બીજાથી કેવલ નિકૃષ્ટપ્રવૃત્તિજ અને ગ્ય અધિકારીઓ ગ્રહણ કરે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે જે લેખને એકત્ર હેતુ સામાન્ય પ્રવૃત્તિ કરતાં ઉચ્ચતર પ્રવૃત્તિ ને તેથી ઉચ્ચતર સુખ બાધવાનો છે તે લેખમાં અન્ય વિષમતાના પ્રદીપન માટે યદ્યપિ શુભાશુભ ચિત્રોનો વેગ હોય તથાપિ તેમાં ઔચિત્ય ભંગ થ• તો નથી. આમ વિચાર કરી અનેક રીતે અવલોકન કરનારે નિર્ણય કરવાનો છે. એકાન્તશુદ્ધ કે એકાન્તદુષ્ટ એવી કોઈ વસ્તુ નથી. વસ્તુ માત્ર અધિકારપર શુદ્ધ અશુદ્ધ ઉભય કે અનુભયરૂપે જણાય છે, પણ અવલોકન કરનારનું તો એજ કર્તવ્ય છે કે અશુભમાંથી શુભને ફેલાવવું, નિઃસારમાંથી સાર સમજાવ, સંસારને સ્વગ કર. - ઘણુાક અવલોકન કરનારમાં એક બીજો પણ દોષ નજરે પડે છે. તેઓ સમગ્ર ચિત્રને વિલેપકી શકતા નથી; તેના કોઈ એક દેશને ગ્રહણ કરી વિચાર આપવા” વળે છે. આપણે જાણીએ છીએ કે મનહર સુંદર ચિત્ર, હૃદયના મમભેદક ભાવના આવિષ્કારયુક્ત વદનવાળું ચિત્ર, તે બનેલુતે અનેક રંગના લીટાલીટાનું જ હોય છે. એનાથી જે અસર થાય છે તે કહીં શકાતી નથી કે તેના ચક્ષનાભાવથી થાય છે, કે તેના વદનની આકૃતિથી થાય છે, કે તેની સ્થિતિના મરેડથી થાય છે ! તથાપિ તે પ્રતિવસ્તુ જુદી જુદી લઈએ તો કાંઈ અસર કરતી andhi Her orta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 3 6/50