પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૮૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28

અવલેાકને ન

  • ૭૮૭

નથી, કવચિત તુછવનો વિચાર પ્રેરે છે. સમગ્ર જોતાં હદયમાં કેવાં ભવ્યતા, પ્રીતિ, તન્મયતા, આનંદ ઉદય પામે છે. લેખકેનાં પરિણામ પણ ચિત્ર જેવાં છે. ચિત્રને ચીતરનાર, તેની પીછી, તેના રંગ, કે તે ચિત્રના ભિન્ન ભિન્ન અવયવ, એ બધું જેમ વિસરી જવાનું છે, તેમ લે. ખનું પણ જાણુંવું. સમગ્ર ચિત્રમાત્રજ કેવું છે? સમગ્ર વિષયનિરૂપણ કેવું છે ? આટલાજ ' વિચારવાનો વિષય છે, ને તે વિચારનું ફલ બીજાને સ્પષ્ટ રીતે સમજાવવું છે. જેને સ્વભાવ નિંદા કરવાનો હોય, જેને જાણી જોઈને દોષારોપમાંજ પ્રીતિ રાખવી હોય, તેને તો સુલભ? માર્ગ છે, ચિત્રની રેખ રેખ લેવી એટલે તે પિતાને તેમ જોનારને કોઈને સુંદર, સુશ્લિષ્ટ કે શુદ્ધ લાગવાની નહિ. કાંઈ ન ચાલે તે ચિત્રકારનેજ વળગવું એટલે નિંદાનો પ્રસંગ સંપૂર્ણ રીતે મળશે. મારે આ સ્થલે મનુષ્પાવલેકન માટે લખવાનો હેતુ નથી, કેમકે તેને માટે શાઐાના થાકે થાક લખાતાં પણ પાર આવ્યો નથી, છતાં એટલું તો કહેવા ઈચ્છું છું કે આચા૨ અને વિચાર એ બે વાત એક હોય એ તો ઉત્તમ છે. પશુ તેમ ન હોય તો એ આચારની વિરુદ્ધતાને લીધે, ક્ષણ સુખલાલુપજનરવભાવમાં વિચાર પણ બેટા હરતા નથી. વિચાર પ્રમાણે આચાર ન રાખનારને બીજાની નિંદા કરવાને હક નથી. પણ યોગ્યયોગ્ય વિચાર આપવાનો તો છે. આપણા વિચાર આપણુ ઐશ્વર્યનો અંશ છે. આપણે આચાર આપણા મર્યવનો અંશ છે. ઐશ્વર્ય અધિક અસર કરનારૂં' ને નિત્ય છે. મર્યવ થોડાકજ ભાગમાં અને સર કરનાર અને અનિત્ય છે. મનુષ્ય માત્ર પર જ્યારે આમ છે ત્યારે તે નિયમ લેખકેના લેખ જોતાં તે જરા પણ વિસરો જોયો નથી. એવી દોષ આરોપવાની પ્રવૃત્તિ નિરર્થક, નિષ્કારણ છે, ને તેનું કારણ અને કાર્ય તે પોતેજ છે. એનાથી કોઈને લાભ નથી, ને તેવી પ્રવૃત્તિ ન થઈ હોત તે હાનિ નથી. અવલોકનકારે આ વાત બહુજ લક્ષમાં રાખવાની છે. એ. ટલી બધી લક્ષમાં રાખવાની છે કે જયાંસુધી તેને સમગ્ર ચિત્ર વિવેકી સમજતાં આવડતું" નથી ત્યાં સુધી તે અવલોકનના કાર્યનેજ લાયક ય નથી. આ બધા નિયમે સામાન્યરીતે સર્વના જાણવામાં છે, પણ થોડાજ તેને પાલે છે. લેકપ્રીતિ, કીર્તિ, માન એ એવી અદ્દભુત વસ્તુ છે કે જ્યાં તેનો આપણે ઘણામાં ઘણો અસં. ભવ ધારતા હોઈએ ત્યાંજ તે હાજર હોય છે. ઉદાર નિ:સ્વાર્થના ઉજ્વલપ્રકાશથી માંડીને તે કેવલ સ્વાર્ધમમપાતક ગૃહના અંધકારસુધી પણ તેની મર્યાદા સર્વોપરિ વર્તે છે. જેમ અસંખ્ય ગ્રંથકારપતંગ એ દીપમાં ઝંપલાવે છે, તેમ તે પતંગને ભક્ષણ કરવાનું સામર્થ્ય જણાવવા માંજ શક્તિની સિદ્ધતા દાખવનારા તે દીપ પાછળ અસંખ્ય ભમે છે. ઉભયનાં ઉ૫ત્તિ ને લય - સાથેજ થાય છે; પણ ક્ષુદ્રમગજને એ લિસા સહેજમાં થાય છે કે અન્યના દોષ દેખાડવાથી તે મારાથી નિકૃષ્ટ ગણાશે ને એમ હુ' ઉત્કૃષ્ટ થઇશ, મિથ્યા આશા ! એમાંનું કાંઈ થતું નથી. ને નિકૃષ્ટનું ફલ નિકૃષ્ટજ આવે છે. કેટલાક એવા પણ હોય છે કે પ્રકાશમાન મહાવતી પીઠે વળગી પ્રસિદ્ધિ શોધે છે, પશુ તેમનો વિનાશ તે પ્રકાશના અનાદરરૂપ અગ્નિમાંજ સહજે થાય છે એ આગળ કહેલું જ છે. આવાં ફાંફાં મારવા છતાં લોકપ્રીતિ શું છે? કેવલ ધૂમને બાચકા. લોકમત છે તે મેધધનુષ જેટલા રંગનું બનેલું છે, ને તેટલું જ ક્ષણુિક છે. તેને ધારણે વર્તનારનું વર્તન અને તે વર્તનમાં ફલ પણ તેવાંજ અનિયમિત અને ક્ષણિક થાય છે. કિબડ્ડના આજના માનિત પુરુ, કાલના અવમાનિતમાં પડે છે, ને લોકપ્રીતિના અભિષેકનું જલ સુકાતા પૂર્વજ તે પદભ્રષ્ટ થાય છે. લોકમતને અનુસરનાર sanah Heritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 31/50