પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૮૪૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ૭૮૮ સુદર્શન ગઘાવલિ, એમ પરિતાપ, પશ્ચાતાપ ને નિલતા ભોગવે છે. પિતાનું હદય અને અખલિત અનાદિ સિદ્ધ વિશ્વનિયમ એજ ઉચ્ચાભિલાષીનાં પ્રકૃત્તિ નિમિત્ત છે ને અવલોકનકારે કે ગ્રંથકારે સર્વેએ તેનેજ વળગવામાં સ્વાર્થ માનવાનો છે. વળી, જે ન્યાય કરવાની ઇચ્છા રાખે છે, જે અવલોકન કરવાનું અભિમાન ધારે છે, તેણે તે “ હું અને મારું ” એ વાત અત્યંત વિસરી જવી જોઈએ, અથત ષષ્ટિમાં સંતોષ ન માન જોઇએ, ગુયુનિરૂપણુમાંજ પ્રીતિ રાખવી જોઈએ. કાની પ્રવૃત્તિ લક્ષમાં લેવી ? એક ક્ષણ માત્રમાંજ ઉ૫ત્તિ સ્થિતિ લય ત્રણે અનુભવનાર પંતગની ? તેમાં પણ સમાન જાતીય પતંગે પતંગનું તો ઠીકજ છે, પણ અવલોકન કરનાર કરાવનાર સૂર્યે તેના ઉપર દૃષ્ટિ કરવા નીચા નમવું ? એમ કરનારા અવલેકનકાર ગણાયજ નહિં. આપણી ભાષામાં આજકાલ અનત લેખકેની પ્રવૃત્તિ જાગી છે, તેમાંની જે જે નિઃ કૃષ્ટપ્રવૃત્તિ છે તેથી ઉત્કૃષ્ટને પણ લોકો ઓળખી શકતા નથી. માટે કોઈ અવલોકનકરનારની આવશ્યક્તા છે એવું સામાન્ય લોકમત છે. આ વાત બહુ ઉચિત છે, ને એમ થવાની આ વશ્યક્તા છે. પરંતુ આ રથલે જે અપવિવેક કર્યો છે તેથી સિદ્ધ જસ્થાશે કે અવલોકન શુ" છે, ને તે કેમ અને કોણે કરવું. એ વાત જે યથાર્થરીતે ન સમજાય તે જેટલા લખનારા છે તેટલા અવલોકન કરનારા પણું ભલે ઉભરાય; એથી કશે લાભ થવાનો નથી. હાનિ તે સ્પષ્ટજ છે. મે-જુલાઈ-અગષ્ટ-૧૮૯૦ ૨–મૃચ્છકટિક સાર (રા, રા. દાદર રતનસી સેમાણી. ) ભાષાન્તર કરવું. અને તે વળી અસલમાં ફેરફાર કરીને સુધારવું', અને પોતેજ મૂલ ગ્રંથ રચી લેવા એ બે કામમાં ઘણે અંતર રહે છે, અને ભાષાન્તર વગેરે કરવાનું કામ મૂલગ્રંથ રચવા કરતાં સરલ કહેવાય તોપણ એક રીતે ઘણું કઠિન છે. ભાષાન્તરને સરખાવવા માટે તે એકજ ભૂલ હાજર હોય છે, પણ મલ ગ્રંથની સારાસારતા વિચારવાને તે સર્વ સર્વના જુદા જુદા મત થઈ શકે છે. મૂલ ગ્રંથનો સાર લઈને નિરૂપણ કર્યો હોય તેમાં પણ એની એજ અડચણ તેમ કરનારને નડે છે, કેમકે મૂલમાંની કઈ વાત મુકી દેવાથી કે મૂલમાં કોઈ વાત ઉમેરવાથી અસલ વસ્તુમાં ખુબી આવી કે હાનિ થઈ એ વિચારવાનું વાંચનારને સહેજ બની આવે છે. કાવ્ય બે જાતનાં છે સાંભળી શકાય તેવાં અને થતાં જોઈને સમજાય તેવાં. દૃશ્યકાવ્યનું બંધારણ એવું હોય છે કે તે ઈતિહાસ ઉપરથી રચેલાં (નાટક) હોય છે કે કલ્પિત (પ્રકરણુ) હોય છે. આ કાવ્યના મુખ્ય વૃત્તાન્તને વસ્તુ કહે છે, ને તેમાં આગળ પાછળ વધારો કે ફેર ફાર કરીને કવિ જુદા જુદા રસ તથા ભાવનું સજીવ ચિત્ર ઉભું કરે છે. આવાં નાટક સદ્ગુણુને વિજય અને દુર્ગુણના પરાજ્ય બતાવી જેનારને વ્યાધ આપે છે. વ્યાધથવામાં મુખ્ય કારણ કાંઇ ગ્રંથમાંની વાત નથી પણ તે વાતમાં જે પાત્ર હોય તેમના સંબંધમાં પ્રકારેલા જુદા જુદા મને ભાવ અને તેને ભાવમાં જેનારની નટ વગેરે ભારત કરાવેલી તન્મયતા એ છે. આજ કાલ આપણા દેશમાં નાટક ભજવવાનાં સ્થાન રચાયાં છે તેવામાં લોક એમ સમજતા લાગે છે કે કેવલ વસ્તુમાત્ર ને રંગભૂમિ ઉપર ભાયડા બાયડીનાં લુગડાં પહેરીને કાઈ, કહી જાય તો તે નાટક થઇ રહ્યું'! આવાજ કઈક હેતુથી અમારા આ ગ્રંથ કરનારે બીચારા શુ. anahi erltage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદ ઈન ગધાવલી 38/50