પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૮૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ગ્રંથાવલોકન, ૭૮૯ દ્રની ભુલ સુધારી જણાય છે. મૂલ નાટકમાંના કેટલાક પ્રસંગ જેવા કે શર્વિલકે ચોરી કરતાં કરેલું ભાષણ, પાંચમા અંકમાંનું કેટલુંક મેઘવર્ણન, વસંતસેનાના ઘરનું ખ્યાન વગેરે નાટક ભજવતી વખતે મુકી દેવા લાયક નથી એમ અમારું કહેવું નથી, પણ જેથી કરીને નાટકના મુખ્ય રસ પુષ્ટ થતા હોય એવા પ્રસંગ જેમકે બુદ્ધના સાધુ થયું છે તે સંવાહકના ચારૂદત્ત સાથેના સંબંધ વગેરે તજી દેવા એ કોઈ રીતે ઈષ્ટ નથી. આમ થવાથી આ નાટકના મુખ્ય ઉદ્દેશ જે ચારૂદત્તની ઉદારતા અને મહત્તા બતાવવાને તે કંઈક અંશે ટયર્થ થઈ જાય છે. વળી આવાં મહા નાટક એક રીતે દસ્ય કાવ્યમાં ગણાતાં ૫ણું નથી. તેથી મુલ વૃત્તાંત યથાસ્થિત રાખતાં હરકત નથી. આટલાં કારણસર અમેતા આવા સાર કરતાં પરિપૂર્ણ ભાષાન્તર થયેલાં જેવા વધારે ખુશી છીએ. આ સાર કાઢતે કાઢતે રહેલા હાડપિંજરવત ખાનામાં કયે ઠેકાણે સર્વજડે કે તે વખણાય ? મૂલનાં પદ્ય સરખાવતાં પણ તેટલો ચમત્કાર ઉઠતા નથી. પદ્યરચનામાં છંદના દેષ તથા પદ્ય અને ગદ્યતી ભાષામાં સ્વચ્છદ પણ વારંવાર માલુમ પડે છે તેથી આ સાર અમને તે મલ સાથે જોતાં નિઃસાર જેવો લાગે છે. - ૩—નારિપ્રતિષ્ઠા:-કત્તાં રા, રા. મણીલાલ નભુભાઈ દ્વિવેદી. આ નાનું પુસ્તક પણ પ્રસિદ્ધ થઈ ચુકેલું છે. આ ગ્રંથના લખાણ ઉપર અમારે વિવેચન કરવું એ અયોગ્ય છે. તથાપિ તેમાં પુનર્લગ્નની વિરૂદ્ધ સિધાન્ત યુક્તિથી પ્રતિપાદન કર્યા છે સ્ત્રીઓની મહત્તા સિદ્ધ કરી છે એ વાત જાહેર કરતાં સર્વને એ પુસ્તક જેવા યોગ્ય છે એમ કહેવામાં બાધ નથી. નડીઆદમાં પ્રસિદ્ધ કર્તા પાસે. મળશે. મે-૧૮૮૫ . ૪-કન્યા વિક્રયનિષેધ દર્શક*–આ લધુ પુસ્તકના ત્રણ વિભાગ કરેલા છે; પ્રથમ યથાર્થ લગ્ન કેમ કરવું ને તેવાં લગ્ન કેટલા પ્રકારનાં થાય છે તે જણાવેલું છે, પછી કન્યાવિક્રયના રીવાજથી થતી હાનિ અને તેની ઉત્પત્તિના કારણોનું કાંઈક વિવેચન કર્યું છે. અને છેવટે આ રીવાજ બંધ પાડવાના કેટલાક ઉપાય જણાવ્યા છે. ભાષા એકંદરે સરલ છે અને શાસ્ત્રનાં વચન વગેરે ટાંકી કરીને વિષય પણ ઠીક ચર્ચો છે. આ પુસ્તકના ગુણ દોષનું વિવેચન કરવાનો અમારો અભિપ્રાય નથી. અમે જે ટુંકામાં હકીકત કહી તે ઉપરથીજ જણાશે કે એમાં જે બાબતની ચર્ચા કરી છે તે વિષયનેજ અમે ઘણે અગત્યના માનીએ છીએ. આપણું લોકોમાં આજકાલ આ રીવાજ એવો પેસી ગયા છે, ને તેણે મળ પણ એવાં મજબુત ઘાલેલાં છે કે એનાથી હવે પછી કેટલી ને કેવી હાનિઓ થશે એ હાલ કળી શકાતું નથી. જેમ જેમ ઉંચ વર્ણ તરફ નજર કરતા જઈએ છીએ તેમ તેમ દુરાચાર વધારે વધારે નજરે આવતા જાય છે. લોકો જેમ પિતાનું ભાનજ ભૂલી ગયા હોય અને ઊંચ વર્ણના થયા એટલે હવે સ્વર્ગ - ગળજ બાકી રાખીને ચાલતા હોય તેમ બાવરા થઈ ગયા છે. આજ કાલ કહેવાતા સુધારાનાં અપલક્ષણ--દારૂ પીવા, ઉડાઉપણું રાખવું, સ્વચ્છેદે વર્તવું–ખાળીએ તે ધણાં ખરાં

  • રચનાર ત્રવાડી કેશવજી વિશ્વનાથ. મૂલ્ય ૧-૪-૦, in an Herita

ge Portal 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 39/50