પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૮૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 - સુદર્શન ગાવવિ. આપણા ઘરમાંથીજ નીકળે. બીચારા * ગરીબ ગામડીઆ લેાક તે વાત સમજતા નથી, ખરે ગરીબ બેવકુફ, પણ નિરપરાધ ગામડીઆઓ ! તમે અમારા કરતાં સુખી છે, ધર્મિષ્ટ છે, અને ઈશ્વરને વહાલા છે. ઉંચ વર્ણનો ક્ષય કેમ થાય છે, ધર કેમ વધતાં નથી, આગળ ૩૦ મણુના લાડુ ખાતા હતા ને હાલ ત્રણ મણુજ ખાઈએ છીએ વગેરે બુમ ચારે તરફથી આ વ્યાં કરે છે પણ તેનાં કારણુને વિચાર કઈ કરતું નથી. તમારે અનાચાર તમારાં દુર્વ્યસન ને તમારે અધર્મ એજ તમારી પડતીનાં કારણ છે. એક વાત કે દશ નાતાનું ઉચ્છેદત થઈ જો તો કાંઇ તેથી કરીને બ્રહ્માના વંશ જવાનો નથી, એક તરફ ધટાડો થાય છે તો બીજી - તરફ જે હલકી વણે કહેવાય છે તેમનામાં જે જોઈએ તેવો વધારો થાય છે એજ ઈશ્વરની કૃપા અકૃપાનો ખેલ જેવો. * નાત જેમ જેમ ટુંકી થતી જાય છે તેમ તેમ જોઇએ તે પ્રમાણે જેડાં મળવાં કઠિન પડે છે. કોઈ કોઈ નાતામાં કન્યાને વધારે છે, તો કોઈ કેઇમાં વરને વધારે છે; પણ આ પાછનથી કહી તેવી નાતો ધણી છે. વરે ધણા હોય છે તેથી એમ ન સમજવું કે એ નાતની પ્ર પાદક શક્તિ તે સારી છે, પણ કન્યા માત્ર ઝાઝી થતી નથી એ દુભૉગ્ય છે. એકથી માંડીને તે ૫૦ વર્ષ સુધીના પુરૂષ પણ વર કહેવાય છે. કન્યાની બાબતમાં તેમ થતું નથી, એટલે જ્યાં સુધી કુંવારા મરદની સંખ્યા મરણ વગેરેથી પતી જાય નહિ ત્યાં સુધી કન્યા ઓછી છે એવી બુમ બંધ પડે જ નહિ. ખરી રીતે જોતાં તે એ નાતનાં સ્ત્રી પુરૂષની પ્રજા પેદા કરવાની શક્તીજ ક્ષીણુ થયેલી છે. જેમ પુત્રીઓ થોડી થાય છે તેમ પુત્રનું પશુ જાણવું; પણ ફક્ત ઉપર કડેલા કારણસરજ કન્યા ઓછી છે ને વર ઘણા છે એવી અનિયમિત ગ૫ ચાલ્યા કરે છે.. આવી ક્ષીણુતા થવાનાં મુખ્ય કારણોની તપાસ કરી જોતાં એમ માલુમ પડશે કે એકતે લગ્ન કરવાની ઉતાવળ અને બીજુ ગરીબાઈને લીધે યથાર્થ પોષણ વગેરે મળવાની અડ ચણુ એ સાધારણ રીતનાં કારણો છે. લગ્ન વેહેલાં થવાના પ્રસંગમાં જયાં કેન્યાની અછત કે હોય ત્યાં એમ પણ વારંવાર બને છે કે વર કન્યા વચ્ચે સાધારણ રીતિના ૮-૧૦ વર્ષના તફાવતને બદલે ૨૦-૨૫ કે વધારે વર્ષનો પણ અંતર હોય છે. આવાં લગ્નમાંથી જે પ્રજા એ થાય છે તે વિશેષે કરીને નિર્બલ તથા ફરીથી સબલ પ્રજા પેદા કરવાને, એકંદરે પ્રજાજ પેદા કરવાને અસમર્થ રહે છે. આ કારણ ભેગું ગરીબાઈનું કારણુ ઉમેરતાં જણાશે કે આવી નિબંલતાના પ્રસંગમાં જે પેષણને યથાર્થ બદૈબસ્ત ન હોય તે તે નિર્બલતા વધતી જવાની અને કહેલી ક્ષીણુતા જલદી અસર કરવાની. આપણા લોક કેમ ગરીબ થઈ ગયા તેની તથા આ કારણે સવશે કેવી કેવી અસર કરી શકે છે તેની પુરેપુરી શોધ આ રથલે કરવી અપ્રસ્તુત છે. - જે આ છે કારણ કહ્યાં તેમાંથીજ કન્યાનાં શરીર વેચવાને જે નિર્દય અને કસાઈ ' પણ ન કરે તેવો પાપી ચાલ પડી છે તે પેદા થતા અમને તો લાગે છે. વર ઘણા રહ્યા અને મોટી ઉમરના રહ્યા એટલે પરણવા માટે તાણુતાણુ થાય એમાં નવાઈ શી? તેમજ લાકની અવસ્થા ગરીબ થઈ ગઈ એટલે જે વધારેમાં વધારે પૈસા આપે તેને કન્યા આપે - તેમાં પણ નવાઈ શી ? નાતમાં ગરીબ લેક ઘણા હોય. તે જ્યારે આમ પૈસા લે ત્યારે સહજ ખાતા પીતા લેાક પણ લેભના માયાં, જે બજારમાં દીકરીના પિસા ઉપજી શકતા હોય ત્યાં ખાટandhi Heritage PO 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 40/50