પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૮૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ૭૯૪ સુદર્શન ગદ્યાવલિ, ર્મના સિદ્ધાન્ત પણ જણાવવા અવશ્યના જાણી લખ્યા છે. શાસ્ત્રમાં ગુરૂને વારંવાર શાંત્રિક અને ત્રહ્માનg એટલે વેદ વેદાંત પારંગત તથા શબ્દ માત્રને વિલાસ તજી અને ખરૂં” તત્વ જે બ્રહ્મ તેના અપક્ષ અનુભવને પામેલે એવો કહેલો છે. ગીતાજીમાં પણ જ્ઞાનનત

જ્ઞાની અને તત્વદશ એવું ગુરૂનું લક્ષણ આપેલું છે. આવા ગુરૂ જે આને ચાર, વિચાર, અને શ્રદ્ધાથી શુદ્ધ છે તેજ જ્ઞાનનો ઉપદેશ કરી શકે છે. કેવલ રાગ રંગ વિહાર ભેગ, ને માજ મઝામાં પડેલા, તથા પોતે જ એક બ્રહ્મઅક્ષર પણ જાણ્યા વિના ઇશ્વર તરીકે પૂજાવા ઈછતાં પોતાના ભક્ત જનોની લાજ લેનારા તે ગુરૂ નહી પણ ગમાર કહેવાવા જોઈએ. કામવનવાલા શ્રીમદ્દ દેવકીનંદનાચાર્યજી જે કે આચાર વિચાર ને જ્ઞાનથી પ્રસિદ્ધ ગોવીંદલાલજીના પુત્ર થાય તેમના આ વિષયના ઉપદેશ આ પુસ્તકમાં સમાવેલા છે ને તે વાંચી સર્વ વૈષ્ણએ વર્તવું અમને ઘણું ઉચિત લાગે છે. બાકી તે ધર્મને બહાને પુન્ય કરવા જતાં તેઓ પાપનું પોટલું બાંધતા જાય છે એમાં શક નથી.

પંડિત શ્રી ગટુલાલાજી જે કે આપણા આખા ભરત ખંડમાં હાલ એક ધુરંધર પંડિત તથા શીઘ્ર કવિ તરીકે પ્રસિદ્ધ છે તેમની અદ્દભુત શક્તિ અને વૈષ્ણવ ધર્મનું યથાર્થ રહસ્ય બતાવી શુદ્ધ ઊપદેશ કરવાની બુદ્ધિ પણ આ પુસ્તકમાં સારી રીતે વિવેચન કરી છે. એવા સદુપદેશ આપનાર શુદ્ધ મનના વિદ્ધાના ભુખે મરે છે ને કેવલ કુમાર્ગ લઇ જાય તેવા ઉપદે. શવાલા આનંદ કરે છે એ પણુ વૈષ્ણવાની એક બલીહારી છે, તે માણસની ધર્મ સમજ વાની શક્તિને પણ જેબ લગાડે તેવી વાત છે !! ૮-સ્ત્રીધર્માધાવાવજી આ નામનું બત્રીશ પાનાનું એક નાનકડું પુસ્તક તેના પ્રગટ ક્તાં તર્કથી મળ્યું છે તેની પહોંચ ઉપકાર સહીત સ્વકારીએ છીએ. ' - સ્ત્રી ધર્મ બાધક ગરબાળીની આપણી ગુજરાતી ભાષામાં પૂરે પૂરી બેટ છે. એ ખાટ' પૂરી પાડવાના હેતુથી જે કંઇ શ્રમ કરવામાં આવે તે ખરેખર સ્તુતિપાત્ર છે. અદ્યાપિ પર્યત સ્ત્રાઓને ઉપયોગી થઈ પડે એવા હેતુથી ત્રણ ચાર ગરબાવળી પ્રસિદ્ધિમાં આવી છે પરંતુ તેમાંની એ કે પણ અમારા મત પ્રમાણે ગુજરાતી સાક્ષરમંડલને યથાર્થ સંતોષ આપે નથી. આ ગરબાવળીમાં ધારેલા હેતુ કેટલે દરજે પાર પડ્યું છે તેનું અવલેકિન કરીએ તે પહેલાં ગરબીઓ કેવા પ્રકારની હોય તો સ્ત્રીઓને બે.ધની સાથે આનંદ મળે તે ટુંકામાં જણા વીએ તે અગ્ય નહિ ગણાય. આજ સુધીમાં પ્રકટ થયેલી ગરબાવળીઓમાંની માત્ર કવિ દલપતરામની એ મહિને નવ જઇએ પિયુ પરદેશમાં' નામની ગરબી સિવાય બીજી કેાઈ ગરબી શેરીઓ અને મહાલામાં ગવાતી અમે સાંભળી નથી. આ એકજ ગરબી આટલી સાધારણ શી રીતે થઈ પડી. હશે તેનું કારણુ ખાળવું કઠિણુ નથી. એમાં એક રસ એ ચાલ્યો આવે છે કે જેને માત્ર પુરતકામાંજ લાવતાં કેલવણીના કહેવાતા ખાં સાહેઓ અભડાઈ જાય છે. આ રસ શુંગાર છે અ નેતે સર્વને પ્રિયકર છે. આપણો અનુભવ જ શું કહે છે તે તે જાઓ. ગુજરાત કાઠિઆવાર્ડમાં સ્ત્રીઓ એવી કઈ ગરી ગાય છે કે જેમાં શૃંગારને અંશ પણ નહીં હોય ! અમે બેધડક કહી એ છીએ કે એકે નથી. શુંગાર રસમાં સુનીતિનો ઉપદેશ થઈ શકે નહિ એ વાત અમે ક્ષણ ૮-છપાવી પ્રગટ કરનાર મેરખી રવાજીરાજ પાઠશાળાના એક વિદ્યાર્થી. ( આ ટીકા કોઈ રસિક ગૃહસ્થ તરફથી મળેલી છે ). Gandhi Herit Fieritage Portal 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 44/50