પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૮૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ગ્રંથાવલોકન ભર પણ માનતા નથી. વિદ્યક જેવો લુખે વિષય પણ શંગાર રસ કાવ્યમાં વિદ્વાન પુરૂષે વર્ણવ્યો છે. શંગાર સિવાયનું કશુંએ સારું લાગતું નથી “ એક નર આદમી હજાર નૂર કપડાં ” સુધની સાથે મનુષ્યનું મન રંજન કરે તેજ કાવ્ય લેકે હાંસથી વાંચે છે. સારાંશ ગરબી વા કાવ્ય રસિક થવાને શુગારની ખરેખરી આવશ્યકતા છે તે જો નહિ હોય તો ગરબીઓ ( આ ગરબાવળીના કર્તાના બાલમાં ) “ કારી રાખ' જેવી લાગે. | કાવ્યમાં રસના જેટલે અધિકાર ભાષા ધરાવે છે. કાવ્યની ભાપડ હમેશાં કાનને મધુર લાગે એવી ગંભીર અને સુંદર હોવી જોઈએ. અમુક પ્રાંતમાં બેલાતા અને નીચ અને એછી કેલવણીવાળા મનુષ્ય વાપરતા હોય તેવા શબ્દો બનતા સુધી નહિ આવે એ પ્રયન કરવો જોઇએ. શબ્દોના ખરા અર્થ સમજી તેને યથાર્થ સ્થળે મુકવા એ પણ એટલું જ આવશ્યક છે. સ્ત્રીધર્માધક ગરબાળીમાં બાર જાદા જાદા રાગમાં ૧૭ ગરબીઓ છે. તેમાં ઘણી ખરીમાં એકની એક બાબત અને તેને પણ વળી કેટલેક સ્થળે તેના તેજ શબ્દોમાં વ્યાધ આવે છે. દેશી બીજીમાં ‘નહિ સુવું પ્રિય પતિની પહેલાં, તન મન ન રાખે મેલાં ' અને દે. શી ૪ થીમાં ‘સૂવું નહિ પતિની પહેલાં બેન નહિ રાખે તન મન મેલાં બેન' આ બેમાં શું અંતર છે. મેણાં નહિ મારવાના ઉપદેશ લગભગ તમામ દેશીઓમાં છે. આછકડા, પડતાળા બાખાલાં, નગણી ઇત્યાદિ શબ્દોએ આ કાવ્યનું ગાંભીર્ય ધટાડયું છે, સમય મળે અમુલ્ય તે નહિ ખાળિયે ખાલી ” દિલમાં લેશ દયાનો ડાધ નહિ મળે ? અતિ અભિમાન ન મારીએ ” એમાં ખાળીએ' ડાઘ ” અને “મારીએ' આ શબ્દો યથાર્થ વપરાયા નથી. ઉપર દર્શાવેલા પ્રકારના દોષે આ ગરબીઓમાં કહીં કહીં જોવામાં આવે છે તે બાદ કરતાં તેમાં આપેલે ઘણો ખરે ઉપદેશ સ્ત્રીઓને લક્ષમાં રાખવાલાયક છે. જોબન રૂપી છેડાને કબજે રાખવાને માટે દેશી ૧૭ મી માં સારી યુક્તિ દર્શાવી છે. છેવટે અમે આ ગરબાવળીના કત્તને તેના શુભ પ્રયત્નને માટે સાબાશી આપીએ છીએ અને ઇચ્છીએ છીએ કે સ્ત્રીઓમાં સાધારણ રીતે ગવાતા રાગમાં શુંગારના અંશવાળી એક બીજી સ્ત્રીધર્માધક ગરબાવળી પ્રગટ કરી ગુર્જર સ્ત્રીને તે ઉપકૃત કરશે. ૯-કલાન્ત કવિ-( રા, રા, બાળાશંકર ઉલ્લાસરામ કંથારીયા), આ નામનું નાનું ખંડકાવ્ય અમને ધણા વખતથી મળેલું છે, પરંતુ તે ઉપર અમે આ જ સુધી કાંઈ નથી બોલ્યા તે તેને અનાદર કરીને નહિ પણ એ કાવ્ય જેવા વિષય અમારા આ કાવ્યના રચનારે અમારા ઉપર વિજ્ઞાનવિલાસ તથા ‘ ગુજરાત શાલાપત્ર’ માં આવેલી ટીકાના જવાબમાં જે લખાણ કર્યું છે તે મોકલતાં એમ વિનતિ કરેલી કે તમારે તમારા અભિપ્રાય જરૂર જણાવ, તથા તે પછી પણ વારંવાર એ વાત અમને સૂચવેલી તેથી આજ કાંઈક લખવાની ઈચ્છા ધારી છે. વર્તમાનપત્ર અને ચાપાનિયાં ફક્ત છપાઈ બંધાઈને જરા સારા આકારનાં થઈ બહાર પડ્યાં માટે તેમાં લખાય છે તે બધું" સિદ્ધ વાક્ય છે એમ માનવાનું કાંઈ કારણ નથી. ગુજરાતમાં લખનાર વર્ગની સ્થિતિ વિલક્ષણ છે. હાલનાં આપણા ભાઈઓ એમ સમજતા જણાય છે કે જે કાંઈ ધંધા ન મળે તો જે મગજમાં આવે તે બે વાતો લખીને ચાપડી ચોપાનીયાં વેચી ખાવા એ પણ એક વેપાર છે! આમ છે ત્યારે તેવા લેક ગમે તેવો ડોળ ઘાલીને સારા વિદ્વાનોને ખાટાં કે ખરાં સર્ટિફીકેટ આપે તેથી ખરા લખનારે બીલકુલ નિરાશ થવાનું નથી. અમે કાલિદાસનું આgરિવાડ્રિદુષi એ વાક્ય andhi Heritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal |Fundamental Works: સુદર્શન ગધાવલી 45/50