પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૮૫૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ગ્રંથાવલોકન ૭૯૭ ૧૦–વીરમંડલ-આ નામનું નાનું પણ સર્વ રસે પરિપૂર્ણ પુસ્તક અમને તેના કત્તાં શ્રીનારાયણ હેમચંદ્ર તરફથી ભેટ દાખલ મળ્યું છે, તે ઉપકાર સાથે સ્વીકારીએ છીએ. આ તરૂણ ગૃહસ્થ વિદ્યાના વિલાસમાં કાંઈ પણ લાભની આશાવિના કેવલ પરમભક્તિથી દેશ હિત સાધે છે એ સુપ્રસિદ્ધ છે, ને એમને જે કાંઈ અભ્યાસ છે તે આપણને વારંવાર ઉપયોગી થવાથી કૃતાર્થ છે. કોઈ પણ એપાનીયું કે ન્યૂસપેપર એવું નહિ હોય કે જેમાં આ જવાને લખાણ કર્યું નહિ હોય; તેમ વિષય પણ એવા થોડાજ બાકી હશે કે જે થોડે ઘણે અંશે પણ આ ઉત્સાહી પુરૂષે હાથ નહિ લીધા હોય. એમને બંગાલી તથા હિંદીભાષાનું પણ જ્ઞાન હોય તેમ જણાય છે, ને તે પરથીજ એમના ગ્રંથ પ્રાયશઃ બંધાય છે એમ અનુમાન કરવાનું અમને કારણ છે. હાલમાં આ જે પુસ્તક છપાવ્યું છે તે આર્યદેશના પવિત્ર વીરમહાત્માઓની કીતિથી તેજિત છે, તથા વીર રમણીઓના રસમય પણ રૂદ્રયુક્ત ભવાની રૂપથી વિસ્મયકારક છે. કાણુ એવા હશે કે જેના હૃદયમાં પ્રેમનો, દેશભક્તિને, સાહસને, કે શરને ભાવ આ પુસ્તકમાંની વાર્તાઓ નહિ કરી શકે ? કલ્પિત કરતાં બનેલી વાતો અસર વિશેષ કરે છે, ને તે રીતે જોતાં આ પુસ્તક સર્વ સ્ત્રીપુરૂષને હાલના આપણી ધાર્મિક, સાંસારિક તથા રાજકીય અધમ સ્થિતિના રોગગ્રસ્ત વખતે બહુ યોગ્ય રસાયનરૂપ છે એમાં સંશય નથી. પૃથ્વીરાજ રાસે તથા બીજા તેવાજ ગ્રંથામાંથી છેક ઈસવીસન ૧૧૦૦થી તે હાલના વખતના ૧૮૫૭ બંડ સુધી માનાં રાજપુતાના, મહારાષ્ટ્ર, પંજાબ, બંગાલા, બુદેલખંડ તથા કર્ણાટકક વગેરેનાં પૂજ્ય સ્ત્રીપુરુષનાં ચરિત આપેલાં છે, તેનું ધ્યાનપૂર્વક અવલોકન અમારા વાંચનારને અમે સકારણ સૂચવીએ છીએ. લખનારને બંગાળીને પરિચય વિશેષ હોવાથી ભાષા ઘણી દયશ્રરત છે. શબ્દોનો ઉપયોગ પણ ગ્યાયોગ્ય વિચાર વિના ચાલ્યો આવે છે, તથા જાતિ, વચન, કાલ તથા કાલનો ક્રમ વગેરે દોષ સાધારણ રીતે પગે પત્રે નજર આવે છે; પણ પુસ્તકમાંના વિષયથી અમારું અંતઃકરણ એટલું" રંજિત થયું છે કે આ દેવ સહજમાં સુધરે તે છે તે સુધારી સરકાર જે શાળાઓમાં પણ આ પુસ્તક લઈ લેતે દેશને ખરે લાભ થયા વિના રહે નહિ એમ કહેવાની અમને હીમત થાય છે. વજુન-૧૮૮૬. ૧૧–પરમપદ ાધિનીઃ--આ નામનું અતિ ઉપયોગી લધુ પુસ્તકઅમને તેના કgો તરફથી ભેટ મળેલું છે. તે ઉપકારસહિત સ્વીકારતાં, તેમાંની પદ્ધતિને અમે સર્વ અંશે પસંદ કરીએ છીએ એમ જણાવવું જોઈએ. સંસાર વિંટબનાથી તપી રહેલા મુમુક્ષુઓને આ ગ્રંથ બહુ ઉપયોગી છે, કેમકે પરમપદ અથવા મોક્ષ પામવા માટે ઉપયોગમાં જે અંતર્ગ તથા બહિરંગ સાધન તેનો તેમાં સારે વિવેક બતાવે છે. મુખ્ય વિષય વેગમાર્ગને અનુસરીને લખેલે છે ને સાધારણ બાધવાળાને પણ ઠીક સમજ પડી શકે તેવો દોષ રહિત બેધ કરેલ છે. હઠ યુગપ્રદીપિકા, અપરક્ષાનુભૂતિ, સાંખ્યકારિકા વગેરે નાના નાના ગ્રંથાથી પણ બોધ સારા મળે છે. પણ તેજ બાધ આ ગ્રંથથી ગુજરાતી દ્વારા બની સકે તેમ છે. આપણા દેશમાં ધમની અભિરૂચિ વધતી જાય તે માટે આ ગૃહસ્થને શ્રમ સ્તુતિપાત્ર છે. રચનાર નથુરામ પિતાંબરછ રાવળ. માંગરોળ મૂલ્ય ૦-૧૩-૦ Gandhi Heritage 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 47450