પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૮૫૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ગ્રંથાવલોકન, ગેરેનાં બહુ વચનમાં આજકાલ પારસી–ગુજરાતીથી જે વ્યાકરણ દેષ દાખલ થયા છે, તે અહીં” પણ મેજુદ છે. * દરવરણુ’ ‘સાધર’ ‘ધરવલ્લી ” “સાવ’ વગેરે અશુદ્ધ તથા દેશ્ય શબ્દનો પણુ અભાવ નથી, તેમ “કં', કથરોટને હસે.' ધુળથી રાખ+ સારી’ વગેરે નિરર્થ વાક્ય વાપરવામાં પણ વિચાર કર્યો જણાતો નથી. જુલાઇ-૧૮૮૬ ૧૫-મનોવિકાર તથા મારા નિતારા વિષે નિઘંધ:*-કચ્છના મહારાએ શ્રી ખેંગારજીવાળા ઈનામને પેટે આ નિબંધ દીવાન બહાદુર મણિભાઈ જસભાઈની સંમતિ સહિત રચાઈ મંજુર થયેલા છે. કોઈ કોઈ ચેપાની ન્યૂપેપર વગેરેએ સકારણ કે અકારણ પણુ વખાણેલા “પ્રતાપ નાટક” ના કતાં આ નિબંધના પણ પ્રણેતા છે. આ સધળ' સાહિતય જોતાં, જે આશા બાંધી શકાય તે કેવલ વ્યર્થ ગઈ છે એમ અમારૂં મત નથી, પણુ જેટલે દરજજે પુરી થવી જોઈએ તેટલે નથી થઈ એ તે નિઃસંશય વાત છે. રાજા રજવાડાઓ તરફથી વિદ્યાના ઉત્તેજનદારા ઈતર લેકને વાંચવા ગ્ય પુસ્તકે પુરાં પાડવાની ! મતલબથી નિબંધ વગેરે પર ખર્ચ થાય છે, તો તે ખર્ચ બરાબર લાયક સ્થલેજ થતા હોય તા જે લાભ નિવડે, અને હાલ થયો છે તેથી જે લાભ વાંચનાર પ્રજાને મળે છે તે છે વચ્ચેનો તફાવત ખુલેજ છે. ગુજરાત્તમાં આવી વ્યવસ્થાથી આજપર્યત જેટલા નિબંધ લખાયા છે તેમાંના ભાગ્યેજ એક બે ઉત્તમ પંક્તિના હેય. આમ થવાનાં કારણો છે. આ વેલા નિબંધાની તપાસમાં અવ્યવસ્થા, આખરે ધારેલા માણસેનેજ તે કામ પાછુ ફરી સંપવાની સ્પૃહા વગેરે શંકાઓએ વિદ્વાન વર્ગને આ કામ માથે લેતાં અટકાવે છે ને તેથીજ આવાં પરિણામ થાય છે. રાજાઓ વગેરે જે યોગ્ય વિદ્વાનોને વિનતિ કરતા હોય, તે તેમની કીતિ પણ અમર આયુપના ગ્રંથસાથે અમર થાય, અને લેકને ખરે લાભ મળે તે જુદે. ભાષા લખતાં આવડી અર્થાત મનમાં જે તર્ક ઉકલે તે સારી શુદ્ધ ભાષામાં દશૉવી શકાય તેવી શક્તિ થઇ, એટલે હરકોઈ વિષય ચર્ચવામાં બાધ નથી, એ સમજ જેટલી અને જ્ઞાન ભરેલી છે, તેટલીજ ટુંકી બુદ્ધિવાળી સમજ એ પણુ જણવી કે એકાદ નાટક કે કાંઇ તેવું લખી ગમે તેવા લકે વાહ વાહ કરી, કે પછી જે ધારીએ તે વિષય હાથ લઈ શકાય. નિબંધ લખવા માટે પ્રકૃત વિષયનું ઘણું ગટુન જ્ઞાન એજ મુખ્ય વાત છે. ભાષા કેંદ્ર - ઇએ ખરી, પણ તે ગાણુ' વિષય છે; અને અમારૂં મત તે એમ પણ છે કે જે ગહન વિચારો સમજીને દર્શાવી શકે તેવા સમર્થ છે, તેની ભાષા સહજમાં પ્રાઢ થઈ આવે છે. નિબંધમાં પણ બે મેટા પ્રકાર રહે છે. એક તરત બંધ કરવાનું વ્યાખ્યાન અને બીજુ મનન કરી સિદ્ધાંત સમજવાનું વિવેચન. વ્યાખ્યાનરૂપ નિબંધમાં મુખ્ય ભાગ વિચાર સાથે જરા ભાષાની ને સામાનું મન હરવાની યુક્તિવાળા વકતૃત્વની અપેક્ષા છે, પણ વિવેચનરૂપ નિબંધમાં તે કેવલ ન્યાય પૂર્વક વિચારજ પ્રધાન વર્તે છે. વ્યાખ્યાનો હેતુ સાંભળનાર લેાકને તકાળ ઉશ્કેરી કોઇ પ્રવૃત્તિપર લઈ જવાનું હોય છે, વિવેચનનો હેતુ પૂર્વોત્તર પક્ષનું યથાર્થ તેલન કરી વાંચનારના મનમાં સિદ્ધાન્ત ઉતારવાના હોય છે. સ્પષ્ટ છે કે વિવેચનનું કામ ઘણું કઠિન અને ધણી વિદ્વત્તાની જરૂર પડે તેવું છે. ૧૫-“રચનાર રા. ગણુપતરામ રાજારામ. કીમત ૮-૮-૦૧ રચનાર. ૧ મુખ્ય નહિ તેવો. Ga nahi Heritage Portal 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 49/50