પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૮૫૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ગ્રંથાવલોકન ૮૦૩ બદલે નવા સંસ્કૃત કે ફારસી ટાયલાં ઉઠાવવાં એ ભાષાને નુકશાનકારક વિદ્વત્તાનો ઢોંગ માત્ર છે, પણ ચાલતી ભાષામાં વપરાતા મૂલે સંસ્કૃત પણ હાલે ભ્રષ્ટ થયેલા શબ્દોને ત્યાં ઝાઝી ગરબડ પેદા કર્યા સિવાય બને એમ હોય, ત્યાં શુદ્ધ રૂપે લખી વિદ્વાનોએ અનાયાસસાધ્ય તેવી રૂઢિ પાડવામાં ઝાઝો બાધ જણાતો નથી; ઉલટ શિષ્ટ ભાષાના બંધારણને લાભ છે. આ પ્રમાણે રચાયેલી ભાષા તેમાં જણાવેલા અર્થને અનુલ હોવી જોઈએ. સુવર્ણતાના ગુણને અર્થ સાથે કોઈ સંબંધ નથી” એમ કહી શકાય નહિ. સુવર્ણતાનું જે વર્ણન કર્યું છે તેથી સ્વરૂપે સિદ્ધ થતા પ્રણ ગુણ, સાહિત્યકારોએ રસને આશ્રયે અર્થાત અર્થને આશ્રયે માનેલે છે. લખાવટના ત્રણે મુખ્ય ગુણ નસ, માધુર્ય અને કલા રસને એટલે અર્થને જ આશ્રિત છે. સર્વ પ્રકારનાં લખાણમાં પ્રણા હોજ જોઈએ, અર્થાત શિષ્ટ લેકને ઝટ સમજાય તથા પ્રિય લાગે તેવું દરેક લખાણ હોવું જ જોઈએ નહિત કિલટ કહેવાય. આ પ્રમાણે અમારૂં મત હોવાથી ભાષા અને વિચારના સંબંધમાં આ ગ્રંથે દર્શાવેલા અભિપ્રાય અમને ઘણુ પસંદ છે. છપાવનારે ઉકારાંત નાન્યતરનાં બહુવચન કરતાં ધ્યાન આયું હોત, તથા “ સ્વભાવિક, ' ‘ જેતુ' ' વગેરે શબ્દો અને વાંચવાની ફરજ છે એ નિ. શાળીઆઓને સમજવું જોઈએ’ એવાં વાયપર લક્ષ દીધું" હોત તો વધારે ઠીક હતું. ભાષા વિષે વિવેચન કરતા ગ્રંથમાં આવી નાની ખામી દુઃસહ ગણાય. ૧૭-ગૃહધર્મઃ—આ લધુ પુસ્તકમાં આપણા સર્વ રીતે જાણીતા તરૂણ મિત્ર ગ્રહ અને થવા કુટુંબનાં માણસને સમજવા યોગ્ય ઘણી ઘણી ઉપયોગની બાબતને અશુદ્ધ ભાષામાં પણુ ઠીક સમાવેશ કરેલ છે. સ્ત્રીઓ તથા પતિ પત્નીના સંબંધવિશે અને છોકરાંના પાલન વિશે, તેમજ સામાન્ય કુટુંબવિષે જે લખવામાં આવ્યું છે તે જરૂર મનન કરવા યોગ્ય છે. પ્રેમ એજ કુટુંબનાં બંધારણનું જડ છે, તેજ રૂપાંતરે છેક ઈશ્વર ભાવનાનું સ્વરૂપ છે. આ વાસના દૃઢ થઈ સર્વ ઉપર પ્રેમભાવે થાય એજ જનસમૂહના સુખની પરાકાષ્ઠા છે; એજ મોક્ષમાર્ગ છે; સંસાર સતેજ, રસમય, અને આનંદકારક થવાને પણ એનાવડેજ સંભવ છે. આં સિદ્ધાંતને અનુસારે બુદ્ધિપૂર્વક જે વિવેચન ઠેકઠેકાણે કરેલું છે તે ખરેખર મનનીય છે. આ લધુ ગ્રંથને પ્રસ્તાવના વગેરે કાંઇ નથી. પણ તે હાલ તે ઠીક પડત કે કર્તએ લખાણુ શા ઉપરથી કર્યું છે તે ખબર થાત. જે બંગાલીનું ભાષાંતર ન હોય તે શ્રીનારાયણની સુબુદ્ધિ માટે અમે તેમને અભિનંદન આપીએ છીએ અને આવાજ પ્રયત્ન પર લાગુ રહેવા ભલામણ કરીએ છીએ. આ લખનારે એટલું બધું" લખવા માંડેલું છે કે તેણે હવે પિતાને બાલભાવ તછ મરદાઈની ભાષાથી વાતચિત કરવી જોઈએ, કેમકે મટી વય થયા છતાં પણ બાલભાવ રહે તો તે ક્ષમા કરવા યોગ્ય કહેવાય નહિ. ભારાપર પુરૂં લક્ષ આયા સિવાય ગ્રંથ પ્રસિદ્ધ નજ કર એવા અમારે સિદ્ધાંત છે. અભણ લખનારા આવા અશુદ્ધ ગ્રંથથી છેતરાઈ ભુલાવામાં પડે છે. આ ગ્રંથમાં ભાષા સુધારવા પ્રયત્ન કર્યા છે; પણ નિળખાય છે. શબ્દોને અયોગ્ય ઉપગ, ખેતી વાકયરચના, અશુદ્ધ લેખન, ગુજરાતીને અપરિચિત એવી વાય રચના વગેરે અસંખ્ય દોષ જોઈ અમે આ ગૃહસ્થનાં પુસ્તક ગમે તેવા સદિ ચારવાળાં છતાં પણ કેવલ બાલ ભાષણુ ગુણી કેાઈ શિખાઉને વાંચવાની ભલામણ કરી શકતા નથી. ૧૭-રચનાર શ્રી નારાયણ હેમચંદ્ર. " Porta andhi He 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 3/50