પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૮૫૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 સુદર્શન ગદ્યાવલિ, ૧૮-ઉતાવાર થવાથ-પૈસાદાર થવાના રસ્તામાં પ્રથમ તો એ બતાવ્યા છે કે ધીમે ધીમે ખારાકી ઓછી કરવી, પછી ઘરનાં સર્વ માણસે કમાવા પ્રયત્ન કર. ઘરેણાંની ઘડાઈમાં ખર્ચ ન કરે ને છેવટ વ્યસન ન કરવાં. આવી રીતિનાં પંદરપાનાંમાં શો નો બાધ કરવાને હતું કે રા. મયારામજી વૈદ્યનો ધંધે મુકીને વળી ગ્રંથકાર બની પડ્યા ! પોતાના ધંધા સંબંધી જાહેરખબર આગળ પાછળ છાપી શકાઈ છે ખરીએ પણ ક્યાં પૈસા કમાવાનો રસ્તો નથી ! ! નાની નાની છ પેથીમાં જુદી જુદી સાંસારિક વાતોને સમાવેશ કરી છે. કે રણે એ એક એક પૈસાની કીમતની ચોપડીઓ છપાવી છે. આવા પ્રયત્નનું ફળ અમે કાંઈ સમજતા નથી; ભાષાને વિષય ઉભય બાલચેટા ભરેલાં છે. નવેમ્બર ૧૮૮૬.. ૧૯-'સુબોધચંદ્રિકા –આ પુસ્તકના ચનાર તરૂણુ પુરૂષે ગ્રન્થકાર તરીકે પ્રસિદ્ધ થવાને દઢ પ્રયત્ન આદર્યો જણાય છે. એમના આજ સુધીના પ્રયાસ તરફ જોતાં એમ કહેવું જોઈએ કે જેથી તેમની શુભવાંછનાં છે તેવા શ્રમ જારી રાખશે ને અધ્યયન કરશે તે ઠીક ફલ પામશે, પણ હાલ તરત તો તેમને ગ્રંથકારની પંકિતમાં ગણી શકાતા નથી. પ્રકૃત ગ્રં. થમાં વિરાગને ઉદ્દેશીને કાંઇક લખાણ છે, પણ ગ્રંથને આરંભ કે અંત કોઈ અમુક યુક્તિથી ગઠવ્યા જણાતો નથી, તેમ કાવ્ય પણ એ પ્રકારના ઈતરગ્રંથોમાં પ્રસિદ્ધ છે તેની યોગ્યતાને પહોંચે તેવું નથી. ભાષા કાંઈક ઠીક લખતાં આવડે છે, પણ કાવ્ય તેટલાથીજ બનતું નથી. પ્રસ્તાવનામાં જે આડંબર કર્યો છે, તેને અનુરૂપ ફલ ન જણાયાથી આટલું બાલવું પડે છે. એવી ઉદ્ધત અને બેદરકાર પ્રસ્તાવના લખ્યાનું સાર્થક ભવભૂતિ, જગન્નાથ જેવા મહાકવિઓ કરી શકેલા માટે જ તેમનું અહં પદ વાચક વર્ગ સહન કરેલું; બાકી તો તેવી ઉદ્ધતાઈથીજ વિદ્રત્તા બતાવવી એ કેવલ ઉપહાસાસ્પદજ છે. ૨૦-કવિરવિઃ-આ ગ્રંથ નાનો છે. પણ તેમાં વૈકલ રાજાનું નગર ક૯પી તેમાંના વિકલ કવિઓનું વર્ણન કરી ચાલુ જમાનાના તમામ કહેવાતા કવિઓને ચાબુક લગાવવાનો વિચાર પ્રસિદ્ધ કર્યો છે. ગ્રંથનો આરંભ ઠીક છે, પણ બાકીનો ભાગ આવ્યાસિવાય સારા. સાર નિર્ણય થાય તેમ નથી. કાવ્ય ઉપર જણાવેલા ગ્રંથ કરતાં કાંઈક ઠીક છે. e ૨૧–૩પુનર્વિવાહ શાસ્રસંમત છે ? :-આમાં વિધવાનાં દુઃખ વર્ણવી, શાસ્ત્રમાં વિધવાનાં લગ્ન કરવાના સંપ્રદાય જણાઈ આવે છે એ બતાવવા પ્રમાણો આપ્યાં છે. શાઅને અર્થ કરવામાં પંડિતો અગાધ ચતુરાઈ વાપરી પોતાના અભિપ્રાયને અનુલ અર્થ કરી શકે છે, એટલે આ વિષયને તેમ ચુંથવામાં માલ નથી; તેમજ શાસ્ત્રમાંથી સ્પષ્ટ રીતે પુ. નર્વિવાહને વિધિ સિદ્ધ રીતે બતાવવામાં ન આવે ત્યાં સુધી આડકતરાં સૂચનો અમે સ. પ્રમાણ માનતા નથી, કેમકે યુક્તિથી વિચારતાં એમજ સિદ્ધ થાય છે કે પુનર્વિવાહ વિધેય પક્ષમાં નથી. નિષિદ્ધ આચાર તરીકે પણ પુનર્વિવાહ કદાપિ પુરાતન કાલમાં ચાલુ હશે, તો ૧૮-રચનાર વૈદ્ય મયારામ સુંદર છે. ૧૮-૨૦-રચનાર શ્રીકૃષ્ણુશર્મા. ૨૧-રચનાર શ્રીનારાયણ હેમચંદ્ર, કીમતવિનાજ મફત આપે છે. sanahi Feri Heritage Portal 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal |Fundamental Works: સુદર્શન ગધાવલી 4/50