પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૮૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 સુદર્શન ગઘાવલિ, સન્મુખ તખુ વિશાળ, રંગ ભગવે રાજેતે વજ વનિયુત પવનથી, ઉપર ફરકે હેંકતા, તે તંબુ નૃ૫ તણા, તેની બે તરફ નિરખતાં, મિસલબંધ તંબુઓ, પારપામું નહિં લખતાં, ભાયાત મુસદીની મીસલ, નૃપના જમણુ કરભણી, દીદ્દી ડાબી લશકરી વર્ગની, શોભા તે શું કહું ઘણી.. આ વાત રાજાની છાવણીના વર્ણનમાં લાવવાથી શી કૃતાર્થતા થાય છે? ઉલટું સહદયને હસવું આવે તેમ છે. એમ પણ નહિ કહી શકાય કે આ તંબુનું વર્ણન કઈ સંબંધ સાચવવા મુકેલું છે, કેમકે એ લઈ લઈએ તે પણ ચાલતા કાવ્યને હાનિ થાય તેવું નથી. વળી પાને ૧૦૩ થી ૧૦૭ સુધી મુંબઇથી મહાબલેશ્વર જવાના પાંચ રસ્તા ને તેની મજાની ટીપ કાંઈ પણ વર્ણન વિના ગઠવી છે તે શો રસ પૂરવા કે સંબંધ સાચવવા મુકેલી છે ? આવી રીતે ઘણે ઠામ છે, ને તેમાં શભા તે શું કહું ઘણી ' “વરણ તેની શું વિગતથી ? કરૂંવર્ણન કેટલું ' ગ્રંથ વધ્યાનો ભય ધરી' વગેરે શબ્દોથી કવિને પડેલા સંકોચને માટે દલગીરી જણાવવામાં આવે છે; પણ અમે એમ કહીએ છીએ કે હજુ આથી પણ વધારે સંકોચ રાખ ઉચિત હતા. આ પ્રમાણે વર્ણન કરવામાં એક બીજી પણ આવાજ પ્રકારની ખામી નજરે આવે છે, ને તેના ઉપન્નકર્તા આપણા પ્રખ્યાત કવીશ્વર છે, એમ અમારૂં માનવું છે. વર્ણન કરવામાં ઉઠેક્ષા અલંકાર કેવલ નકામે છે. રસિક કાવ્યવેત્તાઓ મૂલે ઉછે. ક્ષા અલંકારનેજ અધમ ગણે છે; મમ્મટ જેવા પ્રખ્યાત રસન્ન વિદ્વાને ઉપ્રક્ષાયુક્ત પણ વ્યંગવિનાના સારા કાવ્યને અધમ કાવ્યના ઉદાહરણમાં મુકેલું છે એજ તેની સાબીતી છે. ઉમેક્ષા અલંકારનું રહસ્ય જોઈએ તોપણ એમજ છે. અમુક વાત કહી તેનાવિષે કશી સંભાવના કરવી એ ઉપ્રક્ષાનું રૂપ છે. વર્ણન કરવામાં વણ્ય વસ્તુનું નામ દઇ, તે જાણે આમ છે એવી સંભાવના કરવી, સ્ત્રીના કપાળમાં ચાંલ્લો તે જાણે લાડુ જેવો છે એમ કહેવું, એથી વર્ણવેલી વસ્તુની વાંચનારના મનમાં શી તાદશ છાપ પડી ? સૃષ્ટિસંદર્ય વર્ણવવામાં મુખ્ય વાત એ છે કે તે સાંદર્ય જેવું હોય તેવુંજ કવિના મનદ્વારા વાંચનારના મનમાં ખડું થવું જોઈએ. આમ છે ત્યારે – રૂડાં વૃક્ષ રાયણનાં રતે શાભે સફળ સુહાગી, લેબ દીસે જ્યમ ગ્યાસ દીપની રચના તરૂપર લાગી. પા. આવું કહેવાથી રાયણનાં વૃક્ષની શી તાદશ છબી વાંચનારના મનમાં આવી શકે ? ઉBક્ષા કરવામાં કોઈવાર મઝા થઈ આવે છે ખરી, કેમકે જે સંભાવના કરીએ તે ઘણે અંશે ઉપમેયના સાધારણ ધર્મને મળતી કરીએ તે આનંદ પેદા થાય છે. આ ગ્રંથના વર્ણનામાં તેમ નથી એટલું જ નહિ, પણ જ્યાં જ્યાં ઉઠેક્ષા છે ત્યાં ત્યાં ઉમેક્ષાઓ પ્રધાનપણું પામી વર્ણનને ગાણુ બનાવે છે, એટલે વર્ષ વિષયની તાદશતા થતીજ નથીઃ પુને જતાં ટનલમાં પેસતી ગાડી વિષે કહે છે કે, મારૂતિ અગ્ર યુવરાજ પછાડી શુદ્ધ, લાંગૂલ સાહી કપિ એક બીજાનું અંધે; ૧ જુઓ ઋતુણેન' દલપતકાવ્ય : Gandhi Heritage Portail 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 8/50