પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૮૬૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ગ્રંથાવલોકન, સીતાની શોધ તક પંથ ભુલી ત્વરીત, પૈઠા ગુફા ગહનમાં જયમ સા સભીત. પા. ૭૫. એક બે ઉઠેક્ષા કરી છેવટ આ કરી છે તેથી સર્વથી મુખ્ય વાત જે વર્ણનની તે ડબાઈ જઈ ઉપ્રેક્ષાનીજ ખુલી ઉપરતરે છે એટલે વર્ણનની તાદશતા તુટે છે. ઉપ્રક્ષામાંની જે હનુમાન વગેરેની સંભાવના તેમાં પણ ‘ સભીત ' આમ માનવાને શું કારણ છે તે જરા પણ સમજાતું નથી, તેમ પ્રથમ ચરણમાં “ શુદ્ધ ' આ શબ્દને અન્વય કયાં છે, તે શામાટે મેલ્યો છે, તે જણાતું નથી. ફક્ત ‘ મળે ' સાથે અનુપ્રાસ થવા શુદ્ધ ' મેલ્યું છે, ને ‘ ત્વરીત ' સાથે મળવા “ સબીત ' મેલ્યું છે એમજ સમજાય છે. પણ આ વાતવિયે હજું ફરીથી કહીશું. વર્ણનમાં અલંકાર ધણામાં ધણા શેભે તે સ્વભાવોક્તિ રૂપક ને તેથી ઉતરતે દરજે ઉપમા છે. આ ગ્રંથ લખનારનું રાત્રીવર્ણન જે અમે આગળ વખાણ્યું છે તે ‘ રૂપક છે માટે જ સારું બન્યું છે એમ કહેવું જોઈએ. સારાં વર્ણનમાં ઉદાહરણુ જેવાં હોય તો ધણાં મળશે ને તેમાં આમાંની કશી ગરબડ જોવામાં આવશે નહિ. પર્વતપરથી નીચે જોઈ કવિ લખે છે કે “ નાની જણાય ચીજે નીચેની ઉચે ચઢતાં આગે, ઉચ્ચપદ સ્થિતની આંખે જ્યમ અન્ય લોક લધુ લાગે ” ૧૧૫. આ સાથે શકુન્તલામાં દુષ્યતે ઇન્દ્રના રથમાં રહી ભૂમિનુ વર્ણન કર્યું છે તે જોતાં તફાવત સમજાશે.' આ બે દેષ ઉપરાંત નાના મોટા બીજા દેષ સર્વથી બને છે તેવા છે, પણ તે ઉપર કવિએ તે જરૂર લક્ષ આપવાનું છે. ઉપરના બે દોષ તે કાવ્યત્વનેજ હાનિ કરવાવાળા છે. હવે જે બતાવીશું તે ફક્ત સાધારણ વ્યવહાર પક્ષના છે, પણ પરિપૂર્ણ રીતે લક્ષમાં લેવા - ગ્ય છે. વર્ણન કરવામાં લેકવ્યવહારથી વિરૂદ્ધ વાત આવવી જોઈએ નહિ એ પણ એક નિયમ છે. આ નિયમ એક બે સ્થળે પળાયલે જણાતો નથીઃ મધ્યસ્થ કેાઈ થઈ લાલધજા ધરે છે, એ વાવટ જયમ સલાહ તણા ઠરે છે; અહી’ ‘ લાલધજા” ને સલાહના વાવટારૂપે ઉઠેક્ષા આપી તે વ્યવહારપર્સ વિરૂદ્ધ છે, કેમકે ‘લાલધજા ' ભય અથવા યુદ્ધની નિશાની છે, અને સલાહુની નિશાની ધાળા વાવટે છે. - હવે આજ કાલ જેને આપણા ગુજરાતમાં કાવ્ય માનવામાં આવે છે, તેને લગતા એકાદ દોષનું વિવેચન કરીએ, કાવ્ય કોને કહેવું તેને નિયમ લેકના સમજવામાં નથી ને તેથી જેમાં પ્રાસ મળે તેવું પિંગલના નિયમ પ્રમાણે રચેલું કાંઈ પણ અર્થવાળું ખાખું હોય તેને લકે કાવ્ય અથવા કવિતા માને છે. છેડે અનુપ્રાસ લાવવાથીજ કાવ્ય બનતું નથી, તેમ જેમાં અનુપ્રાસ ન હોય તે કાવ્ય મટી જતું નથી. કાવ્ય રસવાળું હોય અને વળી અનુપ્રાસ પણ હોય તે લખનારની એટલી વધારે ચતુરાઈ, પણ વગર કારણ શબ્દો વાપરીને પણ અનુપ્રાસ મેળવવા કે અર્થમાં સહજ હાનિ થાય પણ તેમજ કરવું એ કવિને ધર્મ નહિ. દલપતરામ પાસે શીખેલા બધા કવિ થનારા એમ માને છે કે ગમે તેમ કરી અનુપ્રાસ લાગ્યા કે કાવ્ય બન્યું પણ તે કેવળ ભુલ ભરેલે વિચાર છે, ને તેમ કરતાં કેવી હાનિ થાય છે તેનાં ઉદાહરણુ આ ગ્રંથમાંથી પણ મળે છે: (૧) તૃપાચન રવિ શશિ નિરખી, તનમન કમળ કુમુદ, - એકસમે વિકસિત ઉભય, ખરૂં અદ્દભુત એ ખુદ. ( 3 ) નિરખી ઉમર નાની પ્રબળ બહુરાજી મહંમદ બેગડો, Gandhi Heritage P પા. ૨ 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 9750