પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૮૬૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 સુદર્શન ગદ્યાવલિ. રંવાર લખે છે. એકવાર લખે છે કે “ બારણાં હસ્તિ દંતના હતાં ” ને તેજ શબ્દ બીજે સ્થળે લખે છે કે “ બારણા ઉધાડાં હતાં ” ને ત્રીજે સ્થળે લખે છે કે “ દુકાન ના બારણા બંધ હતાં. ” સ્ત્રી સંબધી વાત કહી આવી ગડબડ કરે છે ત્યારે તો છેક હસવું આવે તેવી ભુલ થાય છે: “ બેહેને...બાજે નીચે કાં હજુ ઉતારતા નથી. ” આ ઉપરાંત કોઇવાર વાકયરચના પણ શિથિલ એટલે વ્યાકરણ સંસ્કાર વિનાની જોવામાં આવે છેઃ “ આપને મારા પર જે ઉપકાર થયા છે તે મહેડેથી બતાવી શકાતું નથી; ” વળી માટે બુમ મારીને તેના આનદને વીરસ બતાવ મને ઠીક લાગતો નથી; ” વળી નારદુન જેને પ્રભુની આજ્ઞાને ભંગ કીધા હતા. ” “ તેને કંઠ મધુર હાઇને ગાયન વિદ્યામાં .. અતિ કુશળ હતા. ” આવા વ્યાકરણ દોષ ઉપરાંત શબદમાગમાં બહુ ધારાળા માલુમ પડે છે. પિતાને શુદ્ધ લખાણુ કરવાની પ્રશંસા કરવાલાયક હાંસ છે, તેથી વારંવાર સંસ્કૃત શબ્દ વાપરે છે, પણ ધણીવાર અનર્થ થઈ રહે છે. “ સેવકે કેટલાક અભિયુક્ત ગ્રંથ વાંચેલા છે; ” હું “ કેવળ ભ્રમિણ સરખા થઈ ગયેછું; ” તે ( પુરૂષ ) મારી સમવયીના ને મારાજ જેવા હતા; ” “ હુઅહિલાકિક પારલૌકિક ધર્મશાસ્ત્ર શી ખેલેછું; ” એક હસ્ત તી પલંગ પર પોતાની પાસે બેસાડી. ” આટલાં ઉદાહરણમાં–અભિયુક્ત ના અર્થ વિદ્વાનોને માન્ય ( અભિમત ) એ, ભ્રમિષ્ટ ને અર્થ ભમેલે ( ભ્રમિત ) એવે, સમવચીના અર્થ સરખી ઉમરના ( સમવયસ્ક ) એવે, અહિલાકિકને આ લેકનું-સંસારનું (ઇહેલેકિક ઐહિક ) એ, હસ્તદંતીને હાથીદાંતનું ( હસ્તિદ’તનું ) એ કર્યો મહામહોપાધ્યાય પણ કરી શકવાનો ? પણ ગ્રંથકર્તાએ તે તેજ અર્થ ધાયાં છે એમ વાય સંગતિ પરથી અનુમાન થાય છે. આ શબ્દોને અર્થ આ થતા નથી તેમ એ શબ્દોનાં એવાં રૂપ તે અર્થમાં કે વખતે બીજા અર્થમાં પણ વ્યાકરણ મારફત બનતાં નથી એટલે ચં. થકાર કેવળ કપેલ ક૯૫નાજ અડાવે છે એમ માનવું પડે છે ? બીજા શબ્દોને તે અર્થ શ થાય તે અમને સુજતું નથી, પણ અભિયુક્ત એટલે વઢવા બાજેલા, વળગેલે; ને આ હિલાકિક, એટલે સર્ષ સંબંધી લાકિક, આવા અર્થ આ બે શબ્દોના થઇ શકે છે તે ઉ. પરનાં વાક્યોમાં શા કામના છે તે એ શબ્દ વાપરનાર જાણે. વળી એજ હસવા યોગ્ય ધટાળે આ છે, “ હું ઉપવર યોગ્ય થઈ એટલે મારા બાપાએ... લગ્ન કરવાનો નિશ્ચય કર્યો ” અહીં ગ્રંથકતાં ઉપવર યોગ્ય એટલે પરણવા યોગ્ય એ અર્થ મનાવવા ધરે છે, પણુ વાંચનાર શા આધારે તે અર્થ માને ? ભલેને તે હજારે કોશ ઉથલાવી મરે, વ્યાકરણ જોઈ થાકે, કોઈને પુછી ચુકે પણ આ અર્થ કપેલ ક૯૫ના વિના થવાના કયાંથી ! ઉપવર શબ્દ અમે પ્રયાગમાં જોયા નથી, ઉપપતિ તે જોયા છે, ને તેના અર્થ, જે શાસ્ત્રવિહિત પતિ હોય તે સિવાય બીજો અર્થાત જાર આવે પ્રસિદ્ધ છે. ઉપવ૨ શબ્દને પણ તે અર્થ ઉપ' એ ઉપસર્ગના બળથી કરીએ તો સંભવે ને કોશ વ્યાકરણ વિરૂદ્ધ ન ગણાય, પણ વાકયને અર્થ શો થાય તે કહી બતાવવા સભ્યતાની બહાર છે. આવાજ માત્ર પાતે ક. પેલા અર્થમાં ઘણુ શબ્દ વાપરેલા છે. દિનકરમણિ (દિનમણિ કે દિનકર ), પ્રત્યય ( પ્રત્યવાય અડચણના અર્થમાં ). સંયુક્તિક ( સયુક્તિક ) વગેરે ઘણુ જણાય છે. વળી જે ડણી શુદ્ધ કરીને લખવા જતાં કેવળ ભુલ કરેલી છે. તેના દાખલા તે અસ’ગ્ય જણાય ૧ સ્માનંદને વિરસ બનાવ એમ જોઈએ. ૨ જેણે એમ જોઇએ ૩ હોવાથી જોઈએ. arnani Heritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 14/50