પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૮૭૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ૮૧૩ ખંભાત, વસા, વગેરે ગામમાં બંધાયા હતા. સંસ્કૃત કવિતાને પણ પ્રયાસ આ વખતે જારી હતા, અને નડિયાદના બ્રાહ્મણે રચેલું “ વિપ્રવિડ' મત નાટક, ” સેજીત્રાના કઈ છ.બગુની ત્રિવેણુકા ” તથા ખંભાતના કવિના પણુ ગ્રંથા જાણીતા છે. આમ કાગ્ય પદ્ધતિ સમજાઈ પણુ ગુજરાતી ભાષા નબળી પડી ગઈ. આ સમય ભક્તકાવ્યને બદલે રસકાવ્યો હતો. તે પછી પેશ્વાઈ આવી, તેવામાં પણ ઉત્તેજન તો હિંદી તથા સંસ્કૃતને જ રહ્યું. પણ છેક હાલના સમયમાં દયારામ પ્રેમાનંદ વગેરે થયા તે પહેલાં અને જે ઘામક ચલાવી તેમાં ગુજરાતી કંઈ સજીવ થવા લાગી. શામળદાસનું નામ ઉમેરતાં ગુજરાતી કવિતાએ ત્રીજો ખંડ સંપૂર્ણ થાય છે. હાલમાં જે ગુજરાતી કવિતા થાય છે તે તેનું ચતુર્થ સ્વરૂપ છે, અને આ ગળનાં ત્રણોથી વિલક્ષણ છે. એમ થવામાં હાલની કેળવણી મુખ્ય કારણ છે. હાલમાં જીણ કવિતાના ઉદ્ધારનાં બે સામયિક પત્રો ચાલુ હતાં. રા. રા. હરગોવિંદદાસનું તથા રા. ચતુર ભાઈનું. આમાંનું એક બંધ થયું જાણી અમે દિલગીર છીએ. ગુજરાતી કવિતાને ઇતિહાસ સંક્ષિપ્ત રીતે અને ઉપરઉપરથી જોતાં આવી છે. ગુજાતમાં ઘણી કવિતા ભક્તિરસવાળી છે, ને પાછલા સમયની કાવ્યગુણયુક્ત છે. એવી સર્વ પ્રાચીત કવિતાને સંગ્રહ ભાઈ ઇચ્છારામે આ કાવ્યદેહનમાં કરી લીધા છે. સરકારી બંને કાવ્યદેહન તથા રા. હરગોવિંદદાસ અને રા. ચતુરભાઈના શ્રમનાં ફલ પણ એકત્ર કરી આ ગ્રંથ છપાવ્યો છે. થડે પિતાના તરફને પણ વધારે હશે; છતાં અમે દલગીર છીએ કે યે ભાગ કયાંથી મળે તે દર્શાવ્યું નથી. ભાઈ ઇચ્છારામ આ એક સંગ્રહુ આપીનેજ અને ટકવાના નથી એટલે તેમના પિતાના શેાધમાંથી બીજાં લગભગ ૧૦-૧૨ પુસ્તક પ્રસિદ્ધ ક રવાનાં છે એમ સાંભળ્યું છે. ગુજરાતી વાચનાર આલમને અત્યંત દવેની વાત છે કે આ ઠાઈ ઉત્સાહી શોધક અપ્રતિમ સેવા કરવા તત્પર છે. અમે એમ ઈચ્છીએ છીએ કે એ ભાઇને સર્વ પ્રકારની મદદ મળી એમને હેતુ સફલ થઈ ગુજરાતને આ અતુલ લાભ મળે. વારંવાર એમજ કહીએ છીએ કે ભાઈ ઇચ્છારામને શ્રમ સ્તુત્ય, તથા કૃતાર્થ છે. એટલી સૂચના એ ગ્રંથના નામ સંબધે વાજબી ગણાશે કે તેને કાચદહન કરતાં કાવ્યસંગ્રહ કહ્યું હોત તો ઠીક હતું. કેમકે આમાં કોઈ પ્રકારનું દેહન નથી, પણ સંગ્રજ છે. કાવ્યના વિભાગ કરતાં પ્રસ્તાવનામાં જણૂાવ્યું છે કે કવિતાના ત્રણ ભેદ છેઃ ગીતકવિતા, વીરકવિતા, ને શ્રવ્ય કે દનાટયકાવ્ય કવિતા. આવા ભેદ, અમે ધારીએ છીએ કે કોઇને પગુ પ્રમાણ નહિ હોય; છતાં કોઈને હોય તો ભલે હો, પણુ ગુજરાતી સાહિંયને તે નથીજ. એ ભેદ માનવામાં નિયામક શું છે ? કવિતાનું અમુક આકારનું બંધારણુ, કે તેની અર્થરચના ? ગીત કવિતા એ બંધારણના વિભાગ છે, વીર કવિતા અર્થરચનાનો વિભાગ છે; વળી કે દશનાટયકાવ્ય એમાં શ્રશ્ય એ ભેદમાં ગીત-વીર સર્વને સમાવેશ થાય તેમ છે અને દર્શનાટયકાઅર્થાત દશ્યક:ધ્યમાં પણ તે ભેદ સમાય તેમ છે અને દર્ય એ થયુને પર્યાય નથી. આવા ભેદ માનવામાં નિયામક કાંઈ નથી. આપણાં સાહિત્ય તરફ જોતાં રચના કે અર્થ બેને અનુસરીને ભેદ માનેલા છે. રચના પક્ષના ભેદ અનંત છે. અર્થપક્ષે મુખ્ય ભેદ દશ્ય અને શ્રવ્ય છે. દૃશ્યક,૦૫માં નિરૂપણ થાય તેવાં નાટકાદિ છે, ને શ્ર૦૧માં મહાકાવ્યાદિ વાંચી સમજવાનાં કાવ્યા છે. શ્ર૬ દુર ઉભયના, રચનાને લઈને અનંત ભેદ બને છે; પણ મુખ્ય નિયામક અર્થ છે. ગુજરાતમાં દર્યકાથ-જૈન લોકેાના રાસસિવાય–બન્યાંજ નથી. કેanani Heritage Portal 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 1/50