પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૮૭૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 સુદર્શન ગઘાવલિ, વળ શ્ર૦૧૭ ૦૧ બન્યાં છે, તેમાં વિવિધ ચમકૃતિ વપરાયલી છે, ને રસ અલંકારની ખુબીઓ આનંદકારક છે. - આ કાવ્ય દેહન અને જેવું ઈચ્છીએ તેવું બન્યું છે, પણ એમાં બનવાની વાત કાંઇ હતી જ નહિ, અટલે જે મળેલું તેને સારે સંગ્રહ છે એમ કહેવું યોગ્ય છે. અમારા મૂલથી આશય એમ છે કે દરે ક ક વવ ૨ કાવ્ય લેવાં, તેને મળે તે કવ વિષે માલુમ હોય તેટલું આપવું. પછી તેનાં કાવ્ય મુકવાં. કાવ્યમાં પણ બે ચાર કે જે મળે તે પ્રતિ મેળવી શુદ્ધ પાઠ નિશ્વય કરી કાઢી ને પાઠાન્તર નીચે જણાવવા અ.મ આ બે ગ્રંથ બન્યા પછી કઠિન શબ્દાર્થ કે કઠિન વાકવાર્થ સમજાવવા થે.ડી ટિપણુરૂ પ ટીકા પશુ લખવી. આ પ્રમાણે જે Jધે ને તે સર્વને વાંચવા યોગ્ય તથા સહજમાં રૂચિ કરે તેવા બનશે. માટે અમે આટલો શ્રમ ઉઠાવી તનમન ધનથી મહેનત કરી ગુર્જરીતી સેવા બજાવતા અમારા, સ્નેહી ભાઈ ઇચ્છારામને એટલીજ સૂચના કરીએ છીએ કે હવે પછીનાં પુરતો આ પદ્ધતિ ઉપર રચાય તો સર્વ ગુજાત પર ધણો ઉપકાર થશે અને ગુજરાતી વાચનનો શોખ વધશે. હાલમાં જે મળ્યું છે તેજ છાપી દીધું છે તેમાં કોઈ કોઈ સ્થલે શુદ્ધાશુદ્ધ ને ઘણે સંશય પડે છે તથા પાછળ આપેલા કેશમાં પણ ઘણા જરૂરના કેટલાક શબદો મળતા નથી. તેવું હવે પછીનાં પુસ્તકોમાં થવું ન જોઈએ. આટલી સૂચના કરી ફરીથી ભાઈ ઈચ્છારામના મહા પ્રયત્ન માટે અભિનંદન આપી એટલેજઆશવોહ દદએ છીએ કે ભાઈ પોતાનું નામ ગુજરાતની આલમમાં અમર કરે અને તેમ થવામાં એમને હાથે ગુજરાતની સાચી સેવા બત. _ - ૩૪-ગ્રંથાવલોકન-ગુજરાતી, સત્યવતા, માહિતવર્ધક, જ્ઞાનસુધા, પ્રજામત સુધિ પત્રિકા (મરાઠી), અ વર્તમ ન પ તથા આર્યધર્મપ્રકાશ, માનવધર્મ જૈનધર્મપ્ર. કાશ, રસેશ વૈદ્યજીવન, આ ર્યસહાદર, ગુજરાત શાળાપત્ર, સ્વદેશ,વત્સલ, સારાદ્ધ• પંણ, બુદ્ધિપ્રકાશ, હુડન્ટસ ફેન્ડ (અંગરે છે), હિણી (મરાઠી), કેરલ કેલિ (મરાઠી), ભરતીભૂષણ, ડેન્કવઝેટ, શિવપુરાણ, વિજ્ઞાનવિલાસ, દિત્યાનંદ, તથા બાલસુધ અટલાં મસિક અમને બદલામાં મળે છે. તે સર્વના ઉપકાર સાથે સ્વીકાર કરીએ છીએ. સંપૂર્ણ કાતિ પામેલા એ સર્વે ઘણાં સારાં તથા પોતાના કર્તમાં ઉપયોગી છે. તેમાં નવીન જન્મ પામેલું કેવળ બાળકેળવણીને વળગી રહેલું “ બાલસુબોધ ” બહુ સારું નીવડવાની આશા આપે છે. બ લકોને ઉચિત ભાષામાં તેમને રૂચે તેવાજ વિષય તેવીજ ઢબથી લખતા હોય એવું ગુજરાતીમાં આ પ્રથમજ પત્ર છે. સબબ એને બહેળો ફેલે થવાની ઘણીજ જરૂર છે. અને અમે આશા રાખીએ છીએ કે તેની યોગ્ય કદર અત્યાર સુધીમાં પણુ લોકોએ પીછાની હશે. મરાઠીમાં “ વાંઢવ” નામથી એવું જ એક પત્ર પાંચ સાત વર્ષ થયાં નીકળે છે ને તેની અસંખ્ય ઘરાકી ચાલુ છે. તેનું જ આ અનુકરણ હોવાથી તેટલેજ ફેલા આ પત્રના આપણા લોકોમાં થાય તે કેળવણીના કામને ઘરે લાભ છે. ઉપર દર્શાવી ગયા તે સિવાય “સ્વદેશ બંધ' ( કરંચી ) “ કસરત સંબંધી કે ળવણી ' * નડીયાદ, ) “ ગુજરાતી માસિક ' ( લીંબડી, ) એટલાનાં બે બે ચાર ચાર અં કે અમારી એ રીસમાં પડયા છે, ને બીજા નથી. બદલે લેવાના ઇરાદાથી આ પત્ર મોકલ્યાં હોય ને ગફ• લતથી વ્યવહાર બંધ પડી હોય તો આ અંક મળતાં પત્ર માકઃ વુ પુનઃ ચાલું કરવું એ ટ્રકે અમે પણ તેમ કરવા ચાલુ રાખીશું. Gandhi Itage Portal 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 18/50