પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૮૭૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ગ્રંથાવલોકન ૮૧૯ જે જે સ્ત્રી પુરૂષો તરફથી અમને આજપયેત દિપો મળેલા છે તેમને ઉપકાર માની તેમને નિરંતર તેમ કરવા વિનતિ કરીએ છીએ. આ વર્ષમાં મળેલા વિપરામાંથી ૩ લ મા તે “મળેલું ” એ મથાળા હેડલ દાખલ થઈ ગયા છે. સિલકમાં છે તેમાંથી જી નાગઢથી ‘પડદર્શન’ બાબતને, સુરતથી “ દમયંતી’ ચરિત બાબતો તથા મું નઈ ની ‘ જીંદગીના ફેરફાર’ બાબતને એ ત્રણ વિષય નવા વર્ષ માટે વિચારપર રાખેલા છે, એ સિવાયના બીજા કોઈ વિષયે આવવાના નથી. જુલ.ઈ–૧૮૮૭. e તત્રી, ૩૫-સરસ્વતી મહાભ્ય:- આ પુસ્તકની બીના કરતાં તેના રચનાર તથા પ્રસિદ્ધ કરનારની બીના વધારે ઉપયોગની છે. એ પુસ્તકમાં સરસ્વતીની કથા છે, ને સાંભળીને યાદ રાખી લખી કાઢેલી છે. એ કથા વિશે અમારે કાંઈ લખવાનું નથી; પશુ શુદ્ધ, સરલ, તથા પૂર્ણ સંસ્કારવાળી ભાષામાં યથાર્થ લખાણ કરનાર સંભ ૨૫વતી કંકુબઈનું જ્ઞાન સર્વને દાખલ લેવાલાયક છે. એ વારંવાર કહેવાનું છે. કચ્છના જાણીતા દીવા રાવબહાદુર મોતીલ.લ લાલભાઈ જેઓ અમદાવાદના સાઠાદરા નાગર છે તેમનાં એ પત્ની થાય છે; અને તેમનો સર્ગવાસ થતાં તેમના સમરણાર્ચ ૨. મોતીલાલ૦૮એ આ પુસ્તક પ્રસિદ્ધ કર્યું છે. આખા ગુજરાતને આ સ્મારક લઘુ ગ્રંથથી ધણો ઉપદેશ લેવાના છે. અમે ધારીએ છીએ કે કંકુબાઈએ શાળા માં કેળવણી લીધી ન હતી, છતાં તેમને આવું શુદ્ધ ભાષ જ્ઞાન આવી સારી વિચાર ને સમ* રણની શક્તિ તથા સાંભળ્યા પ્રમાણે કાંઇક આંગરેજીનું ૫શુ જ્ઞાન હતું. તેમની કુટુંબભ ક્ત પણ જવાન મંડલને અનુકરણ કરવા યોગ્ય હતી. એમ એકાદ બે વાર કહ્યું છે કે શાળાના ભણતરથી સારું પરિણામ નથી આવતું પણ ખાનગી ધર્મયુક્ત અભ્યાસથી ઉચ્ચાભિ લાષા બંધાઈ સન્નારીઓનાં અનુકરણ કરવા યોગ્ય વિદ્ર જ્ઞાદિ રચાય છે, ને તેના એક બે દા* ખલા પણ અમારી પાસે છે, તેમાં આ સ્વર્ગવાસી સ્ત્રીનું નામ ઉમેરી સર્વતે તેવાં ઉદાહરણનું અનુકરણ કરવા ભલામણ કરતાં આવી સપત્નીના પતિના શાકમાં સભાગી થઈ, તે પવિત્ર પ્રમદાના આત્માને અનંત આનંદ ઈછીએ છીએ. ૩૬-અમદા.૨—મૂલ બંગાળીમાં પંડિત શિવનાથશાસ્ત્રીએ બીજા દીકરાની વહુ અથવા અમદા” એવા નામ ની રસિક તથા હૃદયવેધક અને સનારીનું સદાચરણ બતાવનારી વાતલખેલી તેનું અંગરેજી ભ.પડતર “ લંડન ' માં થયેલું તથા મરાઠી પુનામાં બે લું, તે સર્વે તે આધારે આ ગુજરાતી પુસ્તક રચાયેલું છે. આ પુસ્તકમાં પ્રમદાની જે અવસ્થા છે તેવી ઘણી જવાન સ્ત્રીઓની હરશે, છતાં તેમનામાં અમદાનાં સહનશ જા, પ્રેમ, ઉદારતા, મહત્તા જાપણુ ન હોવાથી તેઓ મહાદુઃખમાં, અને સાસુસસરાનાં મેહેશુના મારમાં દિવસ ગાળી હેરાન બનતી હશે કે કુવા હવાડા શોધતી હશે. અમે આવી જવાન બાલાઓને પ્રમદાની વાત એક જ વાર વાંચવાની ભામણ કરીએ છીએ. તેઓના સમજવામાં તરત આવશે કે માહાટું વશીકરણ શું છે, ને સર્વે હાઇ હાજી શાથી કરે છે. મહાદુઃખ વેઠતાં છતાં પણ પાત.ની પ્રાતિમય રસન્નતા પ્રમદા ધીમે ધીમે સર્વનામાં છાંટતી જાય છે ને પરિણામે સર્વને પિતાને તાબે કડી શાંતિ શાંતિ વરસાવી મુકે છે તે જોઈ કાઈપણુ વાંચનારને હર્ષનાં અશ્રુ આવી ગયા વિના રહેતાં નથી. ગુજરાતની જવાન બાલાઓ ! મુકી દે તમારી સાતમી પડીને ગરબમાવી દૂર, પણ અ ૩૫ રચનાર સા૦ કંકુબાઈ, ૩૬ સત્ય વક્તાની ચોથી ભેટ કનત -૧૦-૦ anahi Heritage Por 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 19/50