પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૮૭૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 સુદશ નગદ્યાવલિ. ણી ખાતાની જણાતી નથી, પણ કાવ્ય સ્વરૂપ સમજી આ ગ્રંથ તે પ્રમાણે ગોઠવનારની જણાય છે. એમ સમજવામાં આવે છે કે જેમાં કાંઈ શંગારનો છાંટા હોય તે કાવ્યમાં ન ગણાય, અથવા જેમાં ધર્મને સૂચના હોય તે વેહેમને ઉત્તેજન આપનારું ગણાય. e શું માર ક્ષ ગમે તે લખનારને ગમે તે અભિપ્રાય હોય તે વિષે અમારે વધારે તકરાર કરવાની ઈચ્છા નથી, પણ એમ કહેવું જોઈએ કે એ રસને અવલખ્યા વિના થયેલાં કાવ્ય ધણું કરી કાવ્યત્વને પાત્ર થતાં નથી. આ વત હાલના કાવ્યદેહનમાં પણ કાંઈક માન્ય થઈ છે. કેમકે આગળ “ નાખ્યાન' ને કવિ નર્મદાશંકર પાસે છિન્ન ભિન્ન કરાવ્યું હતું તે શૃંગાર ટાળી મૂકવા માટે હોય એમ લાગતું, પણ આમાં તો આખું નાખ્યાન દાખલ થયું છે. એકવાર જે લખાણ નીતિ વિરૂદ્ધ ગણાવાથી ન સ્વીકારાયલું હશે, તેજ હાલમાં નીતિમાન કર્યું ! આમ વિચારતાં પણ કેળવણી ખાતાના નિયમનો લેશ પણ બાધ જણાતો નથી, ગ્રંથ ગોઠવનારની બુદ્ધિનેજ દેય સમજાય છે. ધર્મ વિશે અમારૂં મત જુદું છે. સરકારને જરૂર એ નિયમ હોવો જોઈએ કે આવા હિંદુસ્તાન જેવા ઘણા છિન્નભિન્ન ધર્મ વાળા મુલકમાં અમુક ધર્મનું ઉત્તેજન થાય તેવા ગ્રંથ તેવી રીતે પ્રસિદ્ધ ન કરવા. આ વાત ઘણી વિચારશીલ રાજ્યતંતિનું પરિણામ છે, અને સવ ધર્મને સંબંધ તાટર રાખવું એ પરમશ્રેયનો માર્ગ છે. પણ વિચારવાની વાત એટલી છે કે અમુક ધર્મની વાત સમજવામાં આ તાટસ્થ ભાંગે છે, અમુક ધર્મ સ્વીકારવા રવીકારાવવાના પ્રયત્ન કરવામાં અમે ધારીએ છીએ કે આ પાછળની બાબતથીજ તકરારનું બીજ રોપાય છે. અને તમામ ઝનુનનાં તોફાન ઉઠે છે. પણ કોઇ ધર્મનું યથાસ્થત વિવેચન હોય તેવા ગ્રંથ વાંચવા વસાવવામાં કાંઇ બાધ નથી. સરકાર પણ એમજ માનતી જણાય છે. એમ ન હોય તે પુરાતન ધર્મ શાસ્ત્રના 2થે સરકાર છપાવે છે તે ન છપાવે તથા યુનિવર્સિટીમાં પણ જુનાં તવ શાસ્ત્ર ભણાવે છે તે ન ભણાવે ધર્મયુક્ત કાવ્યપક્ષે જોતાં પણુ માધ, કાલિન દાસ વગેરે રદ થઇ પડે. ત્યારે હવે સ્પષ્ટ જ છે કે કૃણભક્તિનાં પ્રેમરસને આધારે બનેલાં ખરાં ઉત્તમ ક ોને બાતલ કરવામાં કશે. નિયમ નથી. કેવલ અંત મતને પ્રતિપાદન કરતાં અખાનાં કે ધીરાનાં બધાં કાવ્ય છપાવી વંચાવવામાં કંઈ બાધ ન પી. હા, એવાં અમુક અમુક કાવ્યુ છે કે જેમાં કોઈના ધમની નિંદા છે તો તે કદાપિ છપાવવાં જોઈએ નહિ; પણ જેમાં તેમ નથીપણ પિતાના સિદ્ધાંતને આધારે કાવ્ય રચ્યું છે ને તે ઉત્તમ છે તો તેને કાળ દેહનમાં જો ન આપવી એ કેળણીતા ઉદ્દેશથી વિરૂદ્ધ વાત છે. આવાં અમુક ક વ્યને બાતલ કરવાં તથા જે લેવાં તેમાંથી પણ કોઈ કઈ ભાગ તેવાજ વેહેમને લીધે મૂકી દેવા થી કેવલ નીરસ અને અસંબદ્ધ ખોખાં વાંચનારના હાથમાં આવે છે; એ વાંચી ભચુનારની અક્કલ શી ખુલવાની હતી ? કદાપી એમ માનીએ કે ભલે આ પ્રમાણેનાં કા૫ ન દાખલ કરવામાં ધર્મ સં. બધી તાટસ્થ વધારે સચવાતું હશે, પણ હવે એક વિશેષ વાત સૂચવીએ છીએ કે જે અમારા વિચાર પ્રમાણે તાટધના આવા સં'A કાયદાથી તેદન ઉલટી છે. કોઈ કાવ્ય છાપતાં તેમાંના થોડા ભાગ મુકી દઈ તે મુકી દીધેલા ભાગ પર અમુક ટીકા કરવી એ, જે ધર્મ સંબંધી તે ભાગ હોય તે ધર્મના લોકને કેવું લાગે ? દાખલા તરીકે પાને ૨૭ મે નરસિંહ મેતાના માંમેરામાં કડવું ૧૨ મું લખતાં કેટલાક ભાગ મુકી દઈ લખેલું છે “ બારમાં કડવાના બાકીના ભાગમાં અને તેરમા કડવા વિષ્ણુને માનનારા માણુને માત્ર ગમે તથા વૈષ્ણવ પંથના anahitleritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal |Fundamental Works: સુદર્શન ગધાવલી 22850