પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૮૭૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 સુદર્શન ઘાવલિ. ગીરી થતા પિતાને ઘેર ગયો અને પિતાની અસલ ઝુંપડીને ઠેકાણે બધું નવું દેખી અચંબા પામ્યા.” આવાં ડહાપણું કરનારને સાધારણુ વાત માલુમ નથી કે જે બધી વાતના ખુલાસા થતા હોય તો દુનિયામાં ક.૦૧૪ ન બને, ને મનુષ્ય સ્વભાવની અધમ બુદ્ધિનું ઉચ્ચીકરણ અશકય થઇ પડે. અમને નવાઈ લાગે છે કે આખરશુમાં ચિત્રલેડા પક્ષિણી થઈ તેના તથા નળાખ્યાનમાં હસ મનુષ્યવાણી બાલવા મંડયો તેને ખુલસે કરવામાં ટીકાકારે કેમ પિતાની બુદ્ધિ વાપરી નહિ હોય ! ! આવા ધર્મસંબંધને વળગવાથી ને તાટસ્થના લયમનું સ્વરૂપ અવળું સમજવાથી થયેલી વિશેષ ગરબડ કોશમાં જણાય છે. ત્યાં પણ જે ધર્મને જે પારિભાષિક શબદ છે, તે ધર્મમાં તેનો શો અર્થ છે તે આપ્યો નથી, પણ તેવા અર્થમાં કોણ જાણે કાંઈ વેહેમ કે ' કુધારા ' ને ઉત્તેજન મળતુ હશે અથવા ધર્મ તાટસ્થ તૂટતું હશે તેથી ગમે તેવા અર્થ કહયા છે. પહેલે શબ્દ ‘અયક્ત’ લઈએ. આ શબ્દ સાંખ્યશાસ્ત્ર માંનો છે, ને તેને અર્થ મલપ્રકૃતિ, પ્રકૃતિ, અથવા સ્થલ રીતે કહેતાં જડ એ થાય છે. કદાપિ અપક્તને અક્ષરાર્થ જ લઈએ તો વ્યક્ત નહિ, જણાયલું નહિ તે, એટલે જ અર્થ બને. ક્રોશમાં લખે છે કે “ નિરાકાર ' આ અર્થ તેના પિતાના મુખથીજ ખંડિત થાય છે કેમકે તે વ્યક્તને અર્થ જેના આકાર ગુરુને સંગ જાણી શકાય તે ' એ કરે છે. અ૫ક્ત છે જેનાં આકાર વગેરે ન જણાય તે—પણ નિરાકાર નહિ; છતાં કોશકારને નિરાકાર એમ જણાવવાનું કાંઈ કારણ હોય છે કે શું જાણે ? એ જ રીતે ' કૃષ્ણ દયી’ નો અર્થ શ્રાવણ વદ આઠમ’ આટલે આપે છે. પણ શ્રાવણ વદ ૮ મને કેમ કહી તે સમજાયું નથી ! વેહેમ વધા વા ન વધા, જેનો અર્થ હોય તે તે આપવો જોઈએ. તેમજ ‘ચાર પદાર્થ’ ને અર્થ ધર્મ, દોલત, ઇચ્છા, મેક્ષ આપે છે. ત્યાંધર્મ, અર્થ, કામ ને મોક્ષ એમજ આપવું જોઈતું હતું કેમકે અર્થ અને કામ શબ્દમાં દલિત અને ઇચ્છા કરતાં કાંઈ વિશેષ અર્થ સમાયલે છે. પશુ વળી ધર્મને વહેમ નડશે. એમ ‘જીવનમુક્ત'ના અર્થ મોક્ષજનાર’ આવે છે ત્યાં પણ જીવતાં છતાં મોક્ષ પામેલે એ જોઈએ, તે કોઈ શંકાને લીધે આપે નહિ હોય, કેમકે વખતે “સુધારા” માં જીવતાં છતાં મોક્ષ થાય એ વાત મનાતી નહિ હોય. સુધારાને માનવી હોય તો માને ને ન માનવી હોય તે ન માને પણ પારિભાષિક તેની ઇચ્છા પ્રમાણે ફરી નહિ શકે. “ નુરત’ ‘નોલીકર્મ” તથા “ પંચકોશ ' એ શબ્દ સમ. જાવામાં પણ આજ ઘેટાળા વાળ્યો છે. એ ત્રણે શબ્દ યોગ તથા અદ્વૈત પ્રમાણે સમજાયા નથી પણ ગમે તેવા અર્થે ઉપજાવી લીધા છે. એવું જ ‘વરાટ ' એ શબદમાં પણ બન્યું છે. આવી આવી યુક્તિ પ્રયુક્તિ કરી કાવ્યના રહસ્યને તોડી નાંખી, ધર્મનું તાટર રાખવાનું ડોળ રાખવા છતાં, પ્રકારાન્તરે લેાકને અમુક પ્રકારની ધર્મવાંછના સ્વીકારવા માટે ઉપદેશ જેવું કરવું-અથવા તેમ નહિ તે ચાલુ ધમે ની કાંઈક અવજ્ઞા જે વિચાર ઉપજાવવા જેવા ગુપ્ત આદર કરવો, એ અમને સં થા નાપસંદ છે. આ ગ્રંથમાંના કેશ વિષે બોલતાં બીજી વાત યાદ આવે છે. શબ્દની વ્યુત્પત્તિ કહીં* કહીં આપી છે. પણ સર્વસ્થલે આપી હોત તો કેળવણી ખાતાને ભૂપગુ હતુ. અગાધ, અબધુત, આ૮. ચક્ર પાણ. મલા, તાળ. ૨ ધકે ? વગેરેના અર્થ-જેના ૫.૨ ન આવે તે, જોગી, સવાર, વિષ્ણુ પ્યારી સ્ત્રી કમળનું પાંડકું, વિષ્ણુ, એમ અનુક્રમે અપ્યા છે, ત્યાં યુપત્તિ આપવાની ઘણીજ જરૂર હતી કેમકે તે અક્ષરોમાંથી આવા અર્થ ઉપજતા નથી, છ તાં ખરા અર્થ એજ છે, જો કે મહેલા એટલે મારી સ્ત્રી નહિ પશુ ઓ એટલેજ ફેરફાર ainaihi flerlitage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal |Fundamental Works: સુદર્શન ગધાવલી 24850