પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૮૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 અભ્યાસ, કરીને વૃત્તિને રાધતાં નિરોધ સાધવાનો જે અભ્યાસ તે રાગ કહેવાય છે. રાજયોગ વિના મુકિત કે મોક્ષ કે આનંદ નથી, હગ તે રાજાગને એક માર્ગ છે, પણ હગ એટલે પ્રાણાયામાદિ વિના આ અભ્યાસજ ન થઈ શકે એમ કેટલાક યુવકે આજ કાલ ભુલાવામાં પડે છે તે વિચારવા જેવું છે. હાગને માર્ગ સર્વથા હાનિકારક સમજી, પ્રાણાયામના સ્વરૂપ વિષે અત્રે વધારે વિરતાર કરવામાં આવતું નથી. જે અધિકારીને એવા હઠ પ્રયોગ વિના સિદ્ધિના અવકાશજ નહિ હોય તેને કોઈ યોગ્ય દૈશિક તે દિશા, આવશ્યક હશે તો, દેખાડશે. આસનથી ચિત્તને બાઘ વિશ્ન નડતા નથી, તેમ પ્રાણાયામના અભ્યાસથી સર્વનું આવરણ ક્ષીણ થાય છે, અને ધારણાને માટે યોગ્યતા આવે છે. પાંચમું ગાંગ–બહિરંગ સાધન-જે પ્રત્યાહાર તેનું સ્વરૂપ એવું છે કે ચમનિયમાદિથી વિશુદ્ધ અને આચનપ્રાણાયામથી ધારણાને વોચ એવું ચિત્ત જ્યારે દાઇ વિષયથી પહેજ ઉપરામ પામી એટલે પાછું વળી ને સ્થિર થઈ બેસે ત્યારે બાહ્ય દિયા પણ તેનેજ અનુસરી તે વિષયથી પાછી વળી જાય તેનું નામ પ્રત્યાહાર; પ્રતિ એટલે ઉલટું, આહાર એટલે આહરણ, ખેંચાવું, પિતાના શબ્દાદિક વિષયે તેનાથી ઉલટું જવું, ચિત્ત તે તે વિષયથી પાછું ફરે ત્યારે ઇકિયાએ પણ ચિત્તને અનુસરવું, તે પ્રત્યાહાર, જે પુરુષના ચિત્તને આવું સામ્રાજય આવી ગયું. તે સમાધિના દ્વાર ઉપરજ ઉમે છે એમ જાણવું. જેનું મન વિશુદ્ધ અને પવિત્ર થઈ ક્ષણમાં એકાગ્ર થઇ શકે તેવું સૂમ થઈ રહ્યું છે અને જેની ઈડદિયો તે મનને અનુસરે છે ને તેને આધીન છે તેવા પુરુષને વૃત્તિનિરાધના અભ્યાસથી સપ્રજ્ઞાતસમાધિનો લાભ બહુ સમીપ છે. કર્મ અને ઉપાસનાથી કરીને મલ અને વિક્ષેપનો અભાવ સાધવાની વાત આપણે આરંભે કહી આવ્યા છીએ; અને વિવેક વૈરાગ્યથી કરીને, મલ વિક્ષેપરહિત ચિત્તને આમપ્રસાદની ભૂમિકામાં સ્થાપવાનો ક્રમ બતાવી આવ્યા છીએ. પ્રયાહાર પર્વતનાં બહિરંગ સાધન, અને કિલષ્ટ અકિલષ્ટ વૃત્તિના ઉપશમનો પ્રકાર તે બધા કમ, ઉપાસના અને વિવેક વૈરાગ્ય એ ચાર રાજાગનાં જે પ્રથમ અંગ છે તેને વિરતાર છે. હવે જે અંતરંગ સાધન કહેવાનાં છે તેમાં રાજયોગનું જે તૃતીય સાધન સમાધિસંપત્તિ તેનો વિચાર છે. ધારણા, ધ્યાન અને સમાધિ એ અષ્ટાંગયોગનાં અંતરંગ સાધન કહેવાય છે. ચિત્તને કોઈ પણ દેશમાં બાંધવું તે ધારણા છે. અમુકની ધારણા, કલ્પના કરવી, અને ચિત્તને તદાકાર કરીને તેમાંજ તલ્લીન કરી બાંધી લેવું, એ ધારણા કહેવાય. યોગાભ્યાસીને ક૯૫ના કે જે કવિતા અને પ્રતિભાની જનની છે તેને આશ્રય કેટલે, આવશ્યક અને પોષક છે તે આ સ્થાને સમજાશે. જેને તીવ્ર અને તાદશ કલ્પના કરવાનું સામર્થ્ય છે, તે જે યમ નિયમાદિથી વિશુદ્ધ હોય, તો તે કલ્પિત ચિત્ર ઉપર ધારણ કરી ગમે તેવી સિદ્ધિ અને ચમકારની યોજના કરવા સમર્થ થઈ શકે છે, પણ આપણને સિદ્ધિ અને ચમકા સાથે કામ નથી, આપણને તે ચિત્તની પરમ શાન્તિ અથવા વાસનાક્ષય અને મનનાશથી ઉપજેતે તત્વજ્ઞાનના અભેદાનંદમય સાક્ષાસ્વરૂપાનંદ તે અનુભવ છે. ધારણાના અભ્યાસ ઘણાક શરીરમાંનાં પટ ચક્રોની ધારણાથી પણ કરે છે. ઘણાક પ્રાણની અંદર જવાની ( શ્વાસ ) અને બહાર નીકળવાની ( પ્રશ્વાસ ) ક્રિયા ઉપર લક્ષ રાખી શ્વાસ વખતે ‘ સો’ એમ યુનિ ' થાય છે એવું કુટુપી, પ્રશ્વાસ વખતે ૧ Sજું ' એ ધ્વનિ થાય છે એમ કુપી, તે આવતા aina hiileritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 3450