પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૮૮૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 બંધાવલેકને, ૮ર૯ પરિરામ છે. અહીંયાં જમાલતી જે વાત આવી ગઈ છે તેવડે અલક કરીને કાંઈ ફલ મને ળતું નથી, તેમ એ બતાવ મુખ્ય વસ્તુના ઉલ્લાપનમાં અવ્યભિચરિત સહાયકારક પશુ નથીજ. તે આવા કોઈ સહજ અસંભવિત જેવા પ્રસંગ કરતાં કાઈ બી પ્રસંગ આ હોત ઠીક હતું. અમે શઠરાયની દીકરીનું અસકકિશોરી તરફ જે હલકાપણું છે તે ભુલી જતા નથી, પણ આ બનાવ અમને ધણે મામિક, ઉપયુક્ત કે સારી રસજ્ઞતાવાળા જણાતો નથી. - આ ઠેકાણે આ ગ્રંથમાં સમાયલો પાશ્ચાત્ય સાહિત્યના નિયમ પૂરે થાય છે. જેવું બનતું' હોય તેવું જ કહી બતાવવું એ નિયમે લખાતાં સંસારચિત્રમાં આટલે સુધીનું ચિત્ર ખપે તેવું છે. પણ અતઃપર એ ર:ખટપટરૂપી અંધકારને વિદ્યુતનો પેઠે તે જત કરી વારંવાર ઝલક આપનારૂં આર્ય સાહિત્યના ઉોકરશુને લક્ષમાં લઈ થીજેલું ગૃચિત્ર છે. આર્યગૃહ કેવું હોય છે, તેમાં કેવાં સ્ત્રીપુરૂપ રહે છે, એ સર્વ વાતનું રા. ગેવર્ધનરામે જે ચિત્ર અયું છે તે યથાર્થ, તાદેશ, તથા રમણીય છે, છતાં જનસ્વભાવને ઉત્તમોત્તમ વૃત્તિઓનાં ઉત્કૃષ્ટરૂપ બતાવી ઉચ્ચમાર્ગે દોરવામાં સફલ થાય તેવું છે. મુંબઈ જેવા અંગરેજી સુધારામાં પડેલા શહેરના એક શેઠીઆનું ઘર લઈ, તેને મુંબઈ સિવાયની, પણ “ સુધારા ' ની જરા લેહક લાગેલી તેવા ગામના કાઈ બીજા શેઠીઆના ધર સામે મુક્યું છે. એ બે ઘરનાં નાયક અને નાયિકા લક્ષ્મીનંદન અને તેની નવી વહુ તથા વિદ્યાચતુર અને ગુણુસુંદરી છે. તેમજ આ બે ઘરની સામે શુદ્ધ આર્યરૂપમાં રહેલાં એવાં બીજા બે બુદ્ધિધન તથા સાભાગ્યદેવી અને શઠરાય તથા તેનાં સ્ત્રી પુત્રાદિનાં ઘર દેશી રજવાડામાં બતાવ્યાં છે. આર્યગ્રસ્થાશ્રમની સારી નરસી ઘણી ખરી બીના આ ચેકડીમાંથી મળી આવે છે. ૬ સરસ્વતીચંદ્ર બુદ્ધિધનને કયાંથી મળે એ વિચાર કર બાકી છે, સરસ્વતીચંદ્ર એ મુંબઈના ધનાઢય લક્ષ્મીનંદના વિદ્વાન પુત્ર છે. સરસ્વતીની મા મરી ગઈ છે, ને એનાઉ૫ર એના બાપની મા-ડોસી-ની ઘણી મમતા છે. બાપ તે નવી વહુ પરણી તેના કબજા માં પડેલા છે, અને તે અભણ, કંકાસીઅણુ, તથા કુપાત્ર સ્ત્રીઓની પૈઠે મારું તારું ઘણું રાખતારી હાવાથી ઘરમાં કંકાસ ઘાલે છે. ગામમાં શેઠ કહેવાતા, મેટાં માન પદવી પામેલા પણ વિદ્યાના સંસ્કારરહિત મુંબઈના શેઠીઅ-લક્ષ્મીનંદન-વિચાર કરી શકતા નથી, ને છોકરાપર-સરસ્વતીપર અભાવ આણે છે. સરસ્વતી પડે એમ એ. ને વળી બારિસ્ટર-એટ-લે-અઢલૈ આવાં માબાપ, ને આવી ગરબડ, તેમાં કેમ પિતાને મીજાજ સાચવી શકે ? અંગરે જ ભણુવાથી એક પરિણામ એજ થાય છે કે આસપાસના સંબધાથી માણસ છુટા થઈ જાય છે જાણે પરદેશથી ઝાલી. આ હાય તેવા બની રહે છે, તેમ સરસ્વતીને થયું હતું. બાપના સહજ હીસાબ માગવાથી રીસાઈને નાસી જાય છે, તે રખડતે રખડતે બુદ્ધિધનને જઈ મળે છે. અંગરેજી ભણુતરને આમ એબ લાગે છે. સરસ્વતીચંદ્ર-બુદ્ધિધનને મળે તે વેળે તે નવીનચંદ્ર-પણ કાંઈ વિચારવાળું" કામ કરતા નથી. સરસ્વતીને મિત્ર ચંદ્રકાન્ત મિત્રધર્મ તેની શોધ કરે છે, અને લડીનંદન પણ ખરા મનથી પશ્ચાત્તાપ કરી નવી રમોને તિરસ્કાર કરી કાઢી મુકે છે, છતાં ૨ક્ષ, ટેલીગ્રાફ, અને ઢપાલ, તથા ન્યુસ્પેયરના વખતમાં સરસ્વતીની કાંઈ વિશેષ ભાળ મેળવી શકતા નથી, વા મેળવવાને જોઇએ તેવા પ્રયત્ન કરતા નથી, એ તેમની એકદીલીમાં દુષણ છે. ઉપરાંત વળી સરસ્વતી પિતાની થનાર સ્ત્રી કુમુદસુંદરી જેની સાથે તે ગાઢપ્રમમાં લીન છે, તેને વિનાકારણુ તઇ જાય છે પણ તેના વિચારની પરિસિમા છે. કદાપિ એમ કહ૫ના થાય કે anani Heritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 29/50