પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૮૮૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 મંથાવલોકન, ૮૩૧

ડાહી, સુશીલ, તથા પોતાની માતાને શોભાવનારી નીવડે છે. કુમુદસુંદરી અને સરસ્વતી પશુ એજ ઘરમાં મહેમાન છે. સરસ્વતી જેનાર છે, કુમુદ તે ઘરને ભાર વેહેનાર છે. પણ, ઉભયનાં મન, જે ધ તે કરતાં જણાય છે તેમાં નથી. ધન્ય છે આર્યપની ! આમા અન્યસ્થલે બાંધે છે, ચીરાઈને મરી જાય છે, પણ દેહના પતિથી ક્ષ ગુપણુ દૂર થતી નથી પશુ પ્રેમ ! પ્રેમ ! એને કાણુ અટકાવે ? ભલે મન વેગળ જાય, પણ શરીર હાથમાં હોય ત્યાંસુધી મન કુદીને પાછું જ પડે. પતિવ્રત ! મન, કર્મ, વાણિ સર્વથી, દેહથી, એકબુદ્ધિ, એકનિદા તે પતિવ્રત, છતાં માનસિક વ્યભિચારમાં કુમુદ તને નાંખી છે ! તું, કર્તાએ આર મેં જણાવેલા પિતાની વાર્તાના તંત્રીરૂપ અનિચ્છા પ્રારબ્ધતી પુતળી છે ! તારે ન પરણવું સારું હતું, પરણતા પહેલાં મરી જવું સારું હતું', આપધાત કરો સુલભ ને શ્રેય હતો, પણ માનસિક વ્રતભંગ, કલંકરૂપ છે, તારી કીર્તિને ઝાંખ લગાડે છે. છતાં પણ ધ-ય છે આર્ય બાલા ! તેજ તારૂં વ્રત સાચ૦૬. યોગીવિના બીજું કાણું મનને એક ઠામ ને શરીરને બીજે ઠામ રાખી યથાસ્થિત કતલ કરે ? તું તું, તુ જ, આર્યપની ! તું, તારૂં બલ ન ચાલતાં તું સરસ્વતીને મળી, ખેટું કર્યું, પણ પાછી અયો તે આય નીવડી ! સરસ્વતી પણ હવે સમજ્યા, ત્યાગ જરાક વાર ખસી ગયે, પ્રેમ પ્રબલ થયો, પણ તે અડગ હતા, વિશુદ્ધ હતા, જાતેજ આવા ક્ષામનું કારણ હોવાથી દૂર થયા. સરસ્વતી એક કરતાં વધારે વાર વિશેાધિતજ હતો. અલકકિશોરીના અવિનયમાંથી પણ બ હતો, તે એટલેસુધી કે તે પછી અલકકિશોરી સુધરીને જરા ઉછાંછલાપણું કરતી તે પણ વિસરી ગઈ. આ સર્વ પ્રસંગોમાં જે ભાવ ગ્રંથકારે વર્ણ વ્યા છે, જે વૃત્તિઓની મારામાર અને ગરબડ તેણે યથાર્થ ભજવી બતાવી છે તે ઘણા ઊંચા પ્રેમ સંસ્કારવિના કે ખરા આર્ય હદયવિના બીજાથી અનુભવાય તેવી નથી. એવાંજ સ્થલમાં અમે લખનારની ચતુરાઈથી રંજન પામ્યા છીએ, અને તેની શક્તિને ઉંચા પ્રકારની ગણુતા થયા છીએ. - બુદ્ધિધનના આવા ઉદાર કુટુંબની સામે મૂલ અમાત્ય શઠરાયનું શઠમતિ કુટુંબ છે. વ્યભિચાર લુચ્ચાઈ દગલબાજી સર્વ ત્યાં ચાકરથી માંડીને મોટાંસુધી હાજર છે. શઠરાયે બને તેટલું નુકસાન બુદ્ધિધન તરફ આદર્યું છે, પણ અંતે પરાજય પામી બુ દુધનની ઉદારતા માંથી જ પોતાના બચાવ લેવો પડયો છે. તેની દીકરી ખલકનંદાએ પણ બુદ્ધિધનની દીકરી ઉપર ઘણી અદેખાઈ કરી દુ:ખ દેવા યુક્તિ કરી છે, પણ પરિણામે અલકાકારી અને સામે ભાગ્યદેવીના હાથથીજ પોતાનું જીવિત સાચવવા પામી છે. ખલકાનંદાને ઘણી વ્યભિચારી જણાવી તેને ગામના લોક મારતા મારતા બુદ્ધિધનના ઘર માગી લાવે છે એમ બતાવ્યું છે તે અમને આર્યબુદ્ધિથી વિપરીત લાગે છે. એમ બનવું જે ક૯૫ના ગ્રંથમાં તે સ્થલે ચાલે છે. તેને વિરૂદ્ધ છે, ને વાતના ઉલ્લાપનમાં કોઈ રીતે ઉપયુક્ત નથી. આ કુટુંબની ખરાબ વૃત્તિ સાથે બુદ્ધિધનના કુટુંબની સત્તિઓને, સરખાવવાને બહુ સારો પ્રસંગ છે, આર્ય બુ હધત અપકારીને પણ ઉપકારજ કરે છે, દયા રાખે છે, ને છેક પાયમાલ કરતા નથી. - આ સર્વ લીલા કુમુદના વિચારોમાં મસ્ત થયેલે પ્રેમમા સરસ્વતી જોઈ જોઈ થાકે છે, પણ પ્રેમથી ખસી શકતો નથી. કુમુદના પ્રેમમાં જ બંધાઈ તેને તે પ્રમાદધનને જોયાં કરે છે; પોતે રોપેલા અવિચારરૂપ ઝાડનાં દુ:ખરૂપ કડવાં ફલ ખાતો ખાતે રૂવે છે. એક દિવસ કમુદનું ગાન સાંભળી ભાન પામે છે, બીજે દિવસ કમદના અવાજે પતિત થતા અટકે છે, Gandhi eritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 31/50