પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૮૯૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 કેટ. સુદર્શન ગાવલિ. હતી, તે ઉપરજ પાછા ફરવાની જરૂર છે. આ વખતમાં ધર્મ સંબંધી જે કાંઈ લખાય તે બહુ જરૂરનું ને આવશ્યક છે. પણ જે લખાય, તે સપ્રમાણ અને ન્યાય પુર:સર હોવાની એન ટલીબધી જરૂર છે, કે તેમ નહિ થાય તે, ધર્મ સંબંધી વાતો જેમ આજપર્યત હેમમાં ખપી છે, તેમની તેમજ રહેશે. જે પુસ્તક અમારા હાથમાં છે, તે ધર્મને ઉદ્દેશીને લખાયેલું છે. સ્વધર્મનું અભિમાન રાખવા માટે તેમાં સારી છટાથી જેસભેર લખાણ કર્યું છે એના બે વિભાગ પાડી શકાય. એક પ્રાચીન ધર્મની સમજ સંબંધી અને બીજો સુધારાવિષે વિચાર સંબંધી. પ્રથમ ભાગમાં લખનારે આર્યધર્મની મહત્તા બતાવવા ઠીક પ્રયત્ન કર્યો છે; પણ જે તેને સંસ્કૃત મૂલ ધ્ર જેવાનો લાભ મળ્યો હોત, જે તેની સાથે યુરોપીઅન “સાયન્સ ' અને ફિલફી ' ના તર્કને તથા ત્યાંના સંસ્કૃત ભાષાશાધકોના મતને સરખાવવાની યુક્તિ જડી હોત, અને આર્યધર્મ જેવાંજ તત્ત્વ બીજા પ્રાચીન ધર્મોમાં છે, તે બતાવવાનો ઇતિહાસ હાથ લાગ્યો હોત, તો એ પ્રયત્ન બહુ અસરકારક, બાધદાયક, અને તરત માનવા લાયક નીવડત. સુધારા સંબંધે તેમણે ધણું કરડું લખાણું કર્યું છે, અને સુધારાની બધી વાતને ગેરફાયદારૂપેજ જોઈ છે. કેળવણુના સંબંધે ફેરફાર સૂચવ્યા છે તે બહુ મનનીય છે, એમજ અમુક વધઘટ કરવાની સૂચવવી એ તો એક મર્યાદા છે, ને તે માન્ય છે. પણ સુધારાને છેકજ નકામે ગણો, ને તેમાંથી કાંઈપણ ઉપયાગનું ન ગણી, કેવલ પ્રાચીન વાતનેજ ફરીથી ખડી કરવી એવા આગ્રહ પર ચાલ્યા જવું, એ અમને તે, દેશકાલ વિચારતાં, વાજબી કે શક્ય લાગતું નથી. અલબત્ત આપણુંને, આપણા દેશના ધર્મમાટે, મગરૂર થવાનું કારણ છે, ને તેમ, જે દેશની પ્રજાને હોય તેને મહાલાભ છે, છતાં દેશકાલાચિત ફે. રફાર સિવાય, ગમે તેટલા સ્વધર્માભિમાનથી પ્રાચીન સંગતિ કરી ચાલુ થાય, એમ સંભવતું" નથી. પ્રાચીન સિદ્ધાંત માત્ર લક્ષમાં રાખી, તે સિદ્ધાન્તાનુસાર આચાર વિચાર યથાચિત રીતે નિયમવા એવું અભિમાનતા દરેક આર્યે રાખવાની આવશ્યતા છે, તેમાં ન્યાયપણ છે, ને તેથીજ કલ્યાણ છે. ગ્રંથને વિષય જેમ આ ઉત્તમ તથા મનન કરવા યોગ્ય અને ગંભીર છે, તેમ તેની ભાષા પણ એકંદરે નિર્દોષ તથા છટાવાળી છે. સર્વ રીતે જોતાં લખનારને તેના પ્રયત્નમાટે ઘણું માન ઘટે છે. તેની ધમૉભિમાનની લાગણી સર્વમાં પ્રેરાય, એવી અમારી સર્વથા આકાંક્ષા છે. e ૪સુંદરીગુણમંદિર:-સુધારાના પ્રવાહમાં સ્ત્રીરૂપ વૃક્ષને પણ નવું પોષણ વલણ, મળ્યું છે. ધર્મશાસ્ત્રને અનુસરી સન્નારીઓએ, કેવી રીતે વર્તવું, તથા સત્પાત્ર શી રીતે થવું એ પણ સ્ત્રીધર્મનું એક સ્વરૂપ છે. જે લેખ અમારા હાથમાં છે તેમાં સ્ત્રીઓના હક સમાન કરવાની, કે અવાજ પ્રકારની બીજી, ઝનુની વાત નથી; માત્ર, સરલ, આનંદી, ઉપયોગી, અને ગૃહરક્ષણ કરી, સુખી થનારી સ્ત્રી કેવી હાઇ શકે તેનું અનુભવ અને શાસ્ત્ર બે ઉપરથી આપેલું સાદુ’ સ્વરૂપ છે. હાલ તુરત આપણી સ્ત્રીઓને તેટલું જ બરાબર સમજાશે તે ઘણો લાભ છે, સુધારા પ્રમાણેની વાત સમજવાનું વળી તેટલું થયા પછી, જરૂર હશે તે, થઈ રહેશે. આ પુસ્તકમાં, વિષયના વિભાગ પાડી, પ્રત્યેક વિભાગમાં જે લખાણ કર્યું છે, તે બહુ વિચારવા યોગ્ય, તથા સ્ત્રીઓએ તરતજ પકડી લેવા યોગ્ય છે. લખતે લખતે, જલદીથી અસર કરે તેવા ક, કહેવત તથા પ્રાચીન સતી ચરિત્ર, વગેરે પણ 8'ક ઉપણ કર્યો છે. તેમજ લખનારે. ૪-પંચનાર મહાસુખરામ હરગેડવિંદરામ. મુંબઈ. મુક્ય ૦-૧ર-૦ sanan Heritage 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 38/50