પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૮૯૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ગ્રંથાયલેકિન, પણે બાલીએ છીએ, તેપણુ તેવાજ પ્રકારના પ્રયત્ન છે, પણું તેટલે, ફતેહમંદ નીવડે નથી. ઋતુઓ માત્રનીજ છલીલામાં કાવ્યત્વ આરોપી, આનંદ ઉઠાવી, રસ જમાવવા અને કોઈની અપૂર્વ અને સ્વાભાવિક ઉગ્ર પ્રતિભાનું જ કામ છે; એટલે તે માર્ગે ન જતાં, ઘા ખરા કવિઓ, કોઈ નાયક નાયિકા ના અલંબન વિભાગ પર, ઋતુવર્ણનને ઉદ્દીપન વિભાવમાં રાખી, શૃંગારને પ્રધાનપો વર્ણવતા ચાલ્યા છે. આમ થવામાં ઋતુવર્ણન તે ગાણુતાને પામે છે, ને મુખ્ય વાત શુંગાર જમાવવાની થઈ બેસે છે. શૃંગારની કવિતાઓ લખવી તે તો બધાંને આવડે એમ છે; પણ તે રસના સ્થાયિ ભાવને પુષ્ટ કરી, વાંચનારના ચિટૂ૫ રજની સાથે, આલંબનની એક્તા કરાવવી, એ સમર્થ મહા કવિનું જ કામ છે. આ ઋતુવર્ણત ફતેઢમંદ નથી એમ કહીએ છીએ તે આવાજ કારણથી. એમાં સ્થાયિ ભાવે બીલકુલ પુષ્ટિ પામે નથી, આલંબન–પ્રાષિતા નાયિકા-ઋતુઓને વર્ણવે છે, ને બળું છું, એવા શબ્દો ઉચ્ચારે છે, ઋતુના ફેરફારોને ગાળા દે છે, એ બધુએ છે, પશુ તેથી રતિની જમાવટ બાઝી શકતી નથી. વિપ્રલંભમાં થતી દશ અવસ્થા ઉપર લખતારે નિયમ રાખ્યા હોત તોપણુ કાંઈક ડીક પરિણામ આવત, પણ તેવત તેઓ પિતાના નાયિકા અને અલ કાર સંબંધી જ્ઞાનની સ્તુતિ કરવામાં ભૂલી ગયા હોય એમ લાગે છે. બાકી લખનારને કાવ્ય રચવાની સરલતા સારી છે, ને રસ અલ કારનું” પણ કાંઈ જ્ઞાન હોય એમ જણાય છે, તેથી કંઈ કાઈ વર્ણન સારાં બનેલાં છે, એમ કહેવું જોઈએ. ઉદાહરણ તરીકે શરા ૨૩ મે ૪૫ મ. અથવા વસંતના ૩૭ મે, પદ્યબંધ લખનારની શક્તિના સારા નમુના છે. લખનારે હિંદુસ્તાની કવિઓનાં કાવ્ય વાંચવા ઉપરથી આ ગ્રંથ રચવાનું આદર્યું છે, એટલે પદ્યરચનામાં, તે કવિઓની, અભ્યાસથી આવી શકે તે ટલી, કાંઇક છાયા આવી છે ખરી, પણ રસ જમાવી શકાયા નથી, એ તો તેમની પ્રતિભાના-સ્વાભાવિક કવિત્વ શક્તિ ન હોવાને દોષ છે. જે સારાં વર્ણન છે તેમાં પણ અમને તે શક રહે છે, કે તે રચનારનાં પિતાનાં જ નહિ હોય કેમકે, ભાષામાં જે અજાયબ જેવી અશુદ્ધતા છે તેને ને એવાં સારા વર્ણન કે રસ અલંકાર જાણવાની શક્તિ એ બેને, મૂળ 'કેમ ખાય ? પૂરાવા પણ નથી તેમ નથી. કુવલયાનંદમાંના પવન્નત્રણમાના રિન ઇત્યાદિ . પ્રતીપદાહરણુનું બે એકવાર, લખનારે, અનુકરણ કર્યું છે (વર્ષ-૭૬) તેમ કાલિદાસના ઋતુસંહાર ઉપર પણ દૃષ્ટિ કરેલી છે (ગ્રીષ્મ-૧૬-૨૧-૨૫-૨ ૭): - જાનેવારી-૧૮૮૯ આ પર–વીરા ધીરાની વાર્તા -આ વાતોનું પુસ્તક કોઈ રીતે અલક્રિક કવિત્વનું પ્રતિપાદક નથી, કે તેનું વિવેચન આવશ્યક હોય; પણ તે પુસ્તક બીજી રીતે બન્દુ અગત્યનું જાણુ તેના ઉપર અમે બે બેલ બેલવા જરૂરના ધારીએ છીએ. એ પુરતકનો રચનાર ટ્રેનિંગકોલેજમાં ભણેલે મહેતાજી છે; પુસ્તકની વાત રાજકીય છે; એ બે બાબત ઉપર પ્રથમ વિચાર કરી પછી તે પુસ્તકનાં કાવ્યત્વ ઉપર વિચાર કરીશું. આજકાલ ટ્રેનિંગકોલેજમાં જે કેળવણી મળે છે તેમાંથી શું ફલ થઈ શકે છે તેના નમુના તે આપણી નજરે ગણ્યા ગાંઠ્યા પાંચ સાતેક છે; ગ્રંથનું નામ તો અમને યાદ નથી પશુ વનરાજ સંબ ધી ગ્રંથ બનાવનાર કોઈ હરજીવન નામે મેહેતાજી જે હાલ રુષિરાજ નામે ત્યાગી છે તેને ગ્રંથ ઉત્તમ નમુને છે; . ૪૬ રચનાર રા. દેવશંકર ઉદયરામ મહેતાજી. સારસા. મુક્ય. ૨. ૧-૦-૦ ! Ganan Heritage P 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 41/50