પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૮૯૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ગ્રંથાવલોકન - ૮૪૩ એક ભાવસારના જીડવે અવતરેલા પુત્ર છે; તેઓ પૂર્વે બ્રહ્મરાક્ષસ હતા તે માણસ થયા છે, તે દેવ થવાના છે. બલ અને પૈયનાં એ બે રૂપક છે પણ તે ભાવસારને ઘેર શામાટે અવતર્યો ને બ્રાહ્મ શુને ઘેર નહિં, તથા તે બ્રહ્મરાક્ષસ હતા એમ શા માટે એ બધું તે ગ્રંથકાર પોતે જાણે ! ચંદ્રસેનનું પુષ્પરાવર્તતું રાજ્ય તે પ્રાચીન હિંદુસ્તાન છે, તેના ઉપર, વીરાધીરાના જવાથી આફત આવી પરિવર્તન થઈ જાય છે, ને વીરાધીરા પાછા આવતાં તે દેખી સન્યાસીના મંડલમાં મળે છે, તે મંડલ ને સ્વર્ગ ની વ્યવસ્થાની ખબર પડે છે, ને સ્વગમાંથી દેવ--અંગરેજો-અવતરી આ દેશને તારે છે, તથા વીરા ધીરા સહિત સન્યાસી મંડલને સ્વર્ગે લઈ જાય છે. આ વસ્તુસંકલના છે, પણ તેને અમે અત્રે આપી તેટલી સંગતિથી પણ ગ્રંથકારે ગોઠવી નથી; તેથી અસ્તવ્યસ્ત અને અસંગત જેવી જJાય છે. વીરાધીરાની કલ્પના ગ્રંથના ગાવમાં પ્રધાન છે, છતાં છેક ગાણુ જેવી તથા જારો વિનાકારણજ ઉભી કરી હોય એવી કર્તાની ગરબડને લીધે થઈ ગઈ છે. લાંબાં લાંબાં અસંબદ્ધ વર્ણન અપ્રાસંગિક કથાને ભાષણ, તેથી કરી આ વિક્ષેપ થયા છે. વળી ધીરાનું કાંઈ ઝાઝું પરાક્રભ દશૉવ્યું નથી. કેવલ વીરાનું પરાક્રમ પુરાણુતા ગપાંની પેઠે જણાવ્યું છે. જે પડદાથી મૂલ વસ્તુને ઢાંકી છે તે છેકજ ઝીણે એટલે નહિ જોવે છે, તેમ તે વસ્તુને જે રૂપે બતાવવા પ્રયત્ન કર્યો છે તેમાં પણું ચિત્ર યથાર્થ જામ્યું નથી, એ બધી ખામીઓથી ગ્રંથમાં કાગ્યવ આવી શકતું નથી, પણ અહીંએ ગ્રંથકારે પોતાની સામચિને પિતાથી બને તેટલે સારાસારે ઉપયોગ કર્યો છે એમાં શક નથી. આ પ્રમાણે સર્વ રીતે તપાસતાં એ ગ્રંથ અમને બહુ આશાજનક, તથા લખતારની શક્તિમાં સારાં બીજ છે જે કેળવવાથી વધારે શુભ પરિણામ આપે, એમ સૂચવનારો લાગે છે; અને હિંદ અને બ્રિટેનીઆ જેવા પ્રકારનો છે તેથી સર્વને તે વાચવા તથા મનન કરવાની ભલામણ કરીએ છીએ. પ૩-રાજસિંહને વિમળદેવી-નાટક, બનેલા કે કપિત બનાવને લેકેની નજર આગળ થતા બતાવી, ભૂતકાળને વર્તમાનમાં લાવી, સદાચાર, અને સુખ, મહત્તા, ઈત્યાદિ શુભ સંગતિ, એ ઉભયને કારણુ કાર્યરૂપ સંબંધ બતાવી, સન્માર્ગે પ્રેરવાનાં સાધન છે. દશ્યકા વ્યું છે. આ નાટકને નાયક પ્રતાપી ઉદેપુરના પ્રતાપ વંશને રાણા રાજસિંહે છે તે ખરે વીર છે, અને ક્ષત્રિયરન છે, તથા પ્રતિનાયક ઔરંગજેબ છે તેની રીતિ તો જગત જાણીતી છે. વિમલદેવી નાયિકા છે તે પણ ક્ષત્રિય કુલને દીપાવતારી, સતીઓમાં શિરોમણી, સ્વધર્મનિષ્ઠ, બાલા છે. અર્થાત આવાં આલબતપર રચેલું આ દસ્યકાવ્ય, સર્વથા મધદાયક, શૌર્ય, ઉ. ત્સાહ, પ્રેમ અને સ્વધર્મનિષ્ઠા, તથા ઉદારતાનું પ્રેરક છે. મૂલનું ઐતિહાસિક વસ્તુજ બહુ ઉત્કર્ક - છે, તેથી નાટકમાં આવા ગુણે પ્રતીત થયા છે, બાકી રચનારે કાંઇ અસાધારણ ચાતુરી વસ્તુયેાજનામાં દર્શાવી નથી. એક વાત કહી જઈએ તે પ્રમાણે વાત કહેલી છે તે તેના વિભાગ કરી પ્રકરણને બદલે અંક પાડ્યા છે. એક અંકમાં કેટલે વૃત્તાંત સમાવી શકાય, કેટલી વાતે દબાવીને સૂચના માત્રમાંજ ઉડાવી દેવાય, કેટલા વસ્તુ વિભાગને જરા પરિવર્તન ૫માડી વધારે અસરકારક કરી શકાય, અથૉત અર્થપ્રકૃતિ, તથા સંધિ, એ વગેરેની કવિસંપ્રદાય પ્રસિદ્ધ યુક્તિઓથી લખનાર અજાણુ છે. કાવ્ય રચવામાં પણ કાંઈ ચમત્કાર નથી; અને કા ૫૩-રચનાર રા. વાધજી આશારામ એઝા. મારી. કીમત રે ૧-૦-૦ ) Ganahl Heritage © 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 43/50