પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૮૯૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/23 સુદર્શન ગઘાવલિ. વ્ય ને નાટકમાં કેટલે અવકાશ અપાય, તયા કયાં તેની જરૂર પડે એનું' લખનારને બીલકુલ જ્ઞાન નથી. જ્યાં ઘણે ભાવ જામી જતો હોય, અને ગદ્ય લખવા કરતાં બે ચાર વ્યંગ્યવચન તેથીજ તે ભાવપ્રવાહ ગુક્તિ થઇ બિંદુરૂપને પામતે હોય, તેવાં સ્થલમાં કા૫ આવી શકે, ને તે પણ એકાદ ક્ષેક જેટલું જ. ગઝલો ને ઠુમરીઓના રાગડા ગમે તેટલા લાંબા, ને ગમે તે સ્થલે, શુષ્ક ગદ્ય જેવાજ અંડાવી દેવા, એ નિત્યરૂ૫ કવિત્વશક્તિનું નહિ, પણ પ્રાકૃત લો. કેની હલકી વાસનાને તાબે થઈ અલેપ કાલ ની લોકપ્રિયતા શેધતારનું કામ છે. આ નાટકનો પ્રધાનરસ વીરમિશ્ર શુંગાર છે, તે કેવો પુષ્ટ થયો છે, એ હવે કહેવાની જરૂર નથી. રમતા અંગોને જ્યારે આવી અવ્યવસ્થામાં નાખ્યાં છે ત્યારે રસના સ્થાથિભાવ પુષ્ટિ પામવાનો સંભવ થડે જ છે. ઉલટું રસમાં ભંગ કરવાને, લખનારે એક વિદુષક પણ અંદર એઠવ્યા છે. ખરેખર તે વિદૂષક–રસને વિશેષે દુષિત કરનારજ છે; બાકી સંપ્રદાયપ્રસિદ્ધ પીઠ મર્દ કે ઉપનાયકની ગરજ સારનાર વિદૂષક તે નથી જ, કેમકે તેને આ નાટકમાંથી એમનો એમ ઉઠાવી લઈએ, તાપણુ અર્થપ્રકૃતિને ભંગ થતો નથી. જેને ભવાઈ કરનારા હરાયે એટલે નિયમવિતા ગમે તે લવીને હસાવનાર કહે છે, તે અહીને વિદૂષક છે. આ પણ અરસિક લોકોની નીચ વાસનાને તાબે થવાનું ફલ છે. લખનારે આવી લોકપ્રિયતા પાછળ પોતાની શક્તિને ન દોરવી હોત તે વધારે સારું કરી શક્ત એવાં તેની બુદ્ધિનાં અંકુર તેના લખાણમાં સ્પષ્ટ જણાય છે, ને તે થીજ તેને સાવચેતી આપવા અમે આટલે વિવેક કરી બતાવ્યા છે. વસ્તુજ એવું છે કે પુશ્કલ ગરબડ થઈ ગયા છતાં રસને જમાવી રહ્યું છે, ને કતોને ઘણે ભાગે નિષ્ફળ થતાં બચાવી લાવ્યું છે. ફેબ્રુઆરી-૧૮૮૯ ૫૪–ચંદ્રપ્રભાચરિત-કવિ શંકરલાલની વિદ્વત્તાથી કાણુ અજાણુ છે ? તેમ વૈધ છતાં પણ શાસ્ત્રરસમાં આનંદતા રા. જટાશંકરને પશુ કાણુ નથી જાણતું ? એ ઉભયે આ ગ્રંથ આપણને આપે છે ને તેના ઉપર બહુ અપ્રતિમ છે, વિદ્યાદાનનું પુણ્ય, સદાચારનું ભાલાભ્ય, સંગનું બલ, પતિપની આદિધર્મ, સ્ત્રીકેળવણી આદિ અનેક વિષયોને પરમધ એ પુસ્તકમાં છે; ને તેને એક વાર્તાના પ્રસંગમાં ગોઠવી બહુ રસિક બતાવ્યો છે. વાર્તા કાદંબરીનું અનુકરણ છે એમ કહેવાની તો જરૂર જ છે; કાદમ્બરીમાં જેમ મુખ્ય નાયક નાયિકાના ત્રણુ અવતાર છે, તેમ આમાં પશુ સર્વ પાના છે. વસ્તુનું જ અનુકરણ કર્યું છે એટલું નથી, પણ ભાષાનું અનુકરણ કરેલું છે. ઉભયથા શાસ્ત્રી શંકરલાલતી કુશલતાથી સારો પર ણામ આવ્યા છે. જો કે મૂળને ચમ-કાર તો નથી જ નથી. અમને આશ્ચર્ય લાગે છે કે કવિ પદ ભૂષિત શ્રી શંકરલાલજી કથા રચવામાં લાંબાં લાંબાં ભાષણ, તથા શુષ્ક બાધ, અને પ્રા! ચીન સમયની વાત કરતા છતાં અવૉચીત સંગતિઓના સેલમેલ એમ કેમ કરી બેઠા કરો ! મહાકવિ બાણુનું અનુકરણ કરતાં તેની ભાષાને અનુસરવાને યન પશુ એજ ગરબડ ભરેલ જણાય છે. બાણુનાં વચનોને અનુસરી આનંદ કે ખેદ ઉભય સમયની શૂન્યતાનું વર્ણન કવિ, શ્રીએ આવું કરેલું છે “ કેમ જાણે મૂઢ હોય, કેમ જાણે ગ્રહ ગૃહીતાય, કેમ જાણે ભૂતાવિષ્ટ હોય......” ઇત્યાદિ. આવા અલંકારો આનંદ પ્રસંગને લગાડવા એ અમને તે, રસ, ભંગ જેવું જ લાગે છે; ને સહૃદયે બાણ કવિને પણ આવા પ્રમાદમાટે ક્ષમા ન આપે એમ - ૫૪-રથનાર શીધ્ર શાસ્ત્રી શંકરલાલ; તેના સ કૃત પરથી ગુજરાતી નાં છપાવી પ્રકટ કરનાર છે. જટાશંકર મિટ્ટ લઇ ધa મુંબઈ કીંમત રૃ. ૧-૦-૦ Gandhi. Heritage Portal 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગદ્યાવલી 44/50