પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

પ્રકાશકોને ઉદેશ. આજ કાલ જ્યાં ત્યાં સ્વદેશાતિને અર્થે વિચાર અને પ્રયત્ન કરી રહેલી એતદ્દેશીય ભારતવર્ષની પ્રજાને પોતાની એક પાસાં સ્વાત્માપણ કરી આપવા સુધીની નીડર સાહસિકતા ભરેલી સ્વદેશાજતિની પ્રકટી રહેલી તાછા, અને બીજી પાસા તેની વિરાધક વિવિધ અપૂર્ણ વિવાદગ્રસ્ત, સાધનશ્રેણીઓ કે મતમતાંતરની પ્રચલિત સંસ્થાઓ, તથા તેથી ઉપસ્થિત થતી અનેકાનેક અવાંતર ઉપાધિઓઃ વિચારભેદજન્ય અણબનાવ, અંદર અંદરના સ્વાર્થજન્ય કલેશે, કીર્યાદિની કે પછી ઉદર ભરવાની શુદ્ર લાલસાદિથી ઉપજતાં ઈર્યાદિનાં ચાંચલ્યો, પ્રસંગે પ્રસંગે રાજ અને પ્રજા વચ્ચે બની જતા અણવિશ્વાસ, તેને અંગે-એ વૈમનસ્યભાવથી પ્રચાર પામવા માંડેલી વિવિધ અનર્થ પર પરાઓ અને છેલ્લે તેના પરિણામમાં મહાન કુલવતિ પ્રવૃત્તિઓના પણ થઈ જતા બં, એ સર્વ પ્રતિક્ષ સંજોગોની વચ્ચે તેના મુંઝાઈ રહેલા હૃદયને આ “ સુદર્શન ગદ્યાવલિ ” એક અપૂર્વ આશ્વાસન આપનાર અને કર્તવ્યમાર્ગનું સ્પષ્ટ સ્વરૂપ દર્શાવી આપનાર મુખ્ય સાધન થઈ પડે એમ છે. - કિં બહુના, વિદેશીય ભાષા, વિદેશીય જ્ઞાન, વિદેશીય આચાર વિચાર, અને વિદેશીય શિક્ષણ ક્રમવડે એમ બધી વાતે વિદેશી હવામાં ઉછરેલા, વિદેશીય વસ્તુ વિચારનેજ મહત્તા આપનારા, તેનું અનુકરણ કરનારા, યથાર્થ વસ્તુવિચારના અજ્ઞાનથી કે પછી અધિકારમદથી પણ સર્વ વસ્તુવિષયક પલ્લવગ્રાહી જ્ઞાનમાત્રમાં, અતિવાક્યાપલ્યમાં, કોઈપણ પ્રકારની મર્યાદા કે અંકુશ વિનાની ઉશ્રૃંખલ સ્વતંત્રતામાં, અહં પણાની સ્વાર્થ મય ભાવનામાં અને બહારની સુંદરતા કે ડાલડીમાકમાંજ મૈહી પડેલા, તેમજ જીવનનું સાફલ્ય માનનારા આપણા સુધારાવાળાઓ જેઓ આપણી, આર્યાવર્તની પુરાણી, જર્જર પૂજ્ય મૂત્તિને તેનું અસલનું જે જે કંઈ પિતાનું હોય તે તે સર્વ ત્યજાવી, નવાં નવાં વિદેશીય વસ્ત્રાભૂષણે હરાવવા, અને એમ કરીને તેને જુવાનીના ઠાઠમાં તેની બહારની સંદયતામાત્રનું જ પ્રદર્શન કરાવવા પ્રયાસ કરી રહ્યા છે, તેમને—અને તેમના પ્રતિપદ્ધિ એતદ્દેશીય વસ્તુવિચારનેજ સર્વથા આદર આપનારા, યથાર્થ વસ્તુવિચારના અજ્ઞાનથી, દેખાદેખીની અંધશ્રદ્ધાથી કે પછી પ્રમાદથી પુરાતન કાળથી દેરા, કાળ અને સ્થિતિના પંઝામાં અટવાઈ સકાચ વિકાસને પ્રાપ્ત થયેલા એતદેશીય યથાથે વસ્તુ વિચારના. વિવિધ રૂપાતંરા માત્રનેજ-લીસોટા માત્રનેજ તત્વરૂપે માની તદનુસાર વર્તવામાં, વિવિધ દુ:ખ પર પરા વેહતાં છતાં પણ ઝોલ્યું પુછડુ નહિ છોડવાના દુરાગ્રહી -- મતી સ્વભાવમાં, અને લાંટપકાં પથીકુંજા આદિ બાહ્ય આચાર માત્રમાંજ કર્તવ્ય પ્રાપ્તવ્યની દતિશ્રી માનનારા, છતાં પણ જુના રીતરિવાજ વટને સાચવી સ્વદેશાભિમાનને જાળવી રહેલા આપણા જુના વિચારના વડિલે--જેઓ આપણી આયોવતની એ જર્જર મૂર્તિને તેનાં પુરાણાં જર્જર વસ્ત્રાભેરજ કેશા પણ પ્રકારના ફેરફારો કે શાસ્ત્રીય રીતે થતા પુનરોદ્ધાર કર્યા વિના એમને એમ તેની તેજ સ્થિતિમાં તેના ભાવિ જીવનની, ભાવિ સુખશાંતિને સમૃહિની, કે ભાવિ ઉત્કર્ષ, અપક' ( અવનતિ ) ની સલી દોરી અનંતકાળને માટે વિદેશીઓના હાથમાંજ રાખી મુકવા. અને એમ કરીને પ્રમાદ, આલસ્ય ને જડતાને સેવી દુનિયામાં પાતાની કતવ્યમથતા કે લેાતાની શબવત સ્થિતિનું પ્રદર્શન કરાવવા ગયાથું કહીએ તો Gandhi Heritage Porta