પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૯૦૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 સુદર્શન ગદ્યાવલિ, ઉપયુક્ત છે. ભાષાપરત્વે, પાછા શ્રીનારાયણ પિતાના અસલ સ્વરૂપ પરજ ગયેલા છે એ જોઈ અમે ખેદિત છીએ. - -સંન્યાસી;-આ એક અતિ ઉત્તમ વાત્ત છે. તે રચનારે એમાં જે અગાધ ચાતુર્ય વાપરી ઉત્તમ, નિઃસીમ, પરિશુદ્ધ, ને તેથી દિવ્ય, પ્રેમની જે પ્રતિમા એમાં ખડી કરી છે, પ્રેમનું ઇશ્વરત્વ પ્રતિપાદન કર્યું છે, તથા તે ઈશ્વરની ધર્મમય પ્રેરણાથી અતિ દુષ્ટ જીવિતમાં પણ ભત્ર પરિવર્તન થતાં સમજાવ્યાં છે, તે અમે પ્રતિ મનુષ્યને મનન કરવાની ભલામણ કરીએ છીએ; ને ગ્રંથકાર થવા ઇચ્છતા તથ્થાને અવશ્ય વિચારવા સોંપીએ છીએ. આ ગ્રંથની ભાષાની શિથિલતા વિષે તથા તેના વિષયની ગૂઢમહત્તાવિષે આપણા પ્રસિદ્ધ વિદ્ધ : ધર રા. નૃસિંહરાવે વાર્તિક લખી અમને પરમાનંદ પમાડ છે, ને તેમના વિવેચન સાથે અમે અનુમત થયા છીએ, તેથી અને વિશેષ કહેવા ઈચ્છતા નથીe ૫૭-ઇન્દ્રજિતવધ: આપણું ગુર્જર ગ્રંથકારમાં જે પ્રથમ પંક્તિના લેખક છે તે ભનાં નામ ફક્ત આંગળીના વેઢાથી નહિ પણ આંગળીએ માત્રથીજ ગણી શકાય તેટલાંએ પૂરાં નથી. આમ થવાનાં કારણો ઘણાં છે, તેમાં મુખ્ય તે ઉત્તજનને અભાવ એજ છેઃ એ ટલે જે વિદ્વાનોને લખવાનો એક શેખજ પડી ગયા છે, લખવાનું વ્યસનજ લાગ્યું છે તે ફક્ત ગાંઠનું ગોપીચંદન કરીને પણ એ કામ બજાવે છે. પણ એવા ખરા વિદ્યાવિલાસી જનોમાંથી ખશ લેખક નીકળી આવે છે, આવા લેખકોમાં રા. દોલતરામ પશુ ઊંચ પદ - વી ધરાવે છે એમ તેમના કાવ્ય ઉપરથી સિદ્ધ થાય છે. ઇન્દ્રિજિત રાવણનો પુત્ર હતા, ને તેને રામની સાથે યુદ્ધ કરતાં વિનાશ થતાં તેની સ્ત્રી સુચના સતી થઈ હતી એ ક્યા આપણુ લોકોને સુપ્રદ્ધિજ છે. એને આધારે આ કાવ્ય રચાયેલું છે. સાહિત્યદર્પણમાં વિશ્વનાથ કવિએ કાવ્યનું લક્ષણ આપ્યું છે, તે પ્રમાણે ઐતિહાસિક વસ્તુને લઈ તે ઉપરથી જુદાજુદા છન્દાદિમાં સર્ગબદ્ધ ગ્રંથ કર, ને તેમાં વન ઋતુ સમય, વિહાર યુદ્ધાદિવર્ણન આણવાં એ પ્રમાણે આ કાવ્ય “ કાવ્ય ' એ નામને યેચુજ છે; તથા ગુજરાતીમાં એવાં કાવ્યનો પરિચય નથી તે કરાવવાને સારા નમુનારૂપ છે. સંસ્કૃતમાં રધુ, કુમાર, શિશુપાલવધ, ભટિ, કિરાત ઇત્યાદિ મહાકાવ્યા પ્રસિદ્ધ છે, તેવું આ પણ એક મહાકાવ્ય છે છતાં તે પ્રાચીન કાવ્યને કેટલે અંશે મળતું આવે છે એ વિચારવાનું છે, ઉપદેશ આપવા માટે લખાણુ માત્રની પ્રવૃત્તિ છે, પણ તેમાં એ કવિતા પ્રથમ પંક્તિ ધરાવે છે, કેમકે કાન્તાની પૈઠે સરસતાં પેદા કરી પ્રેમાનંદમય મૃદુતાધારા, સરલ હૃદયમાં ધ વિસ્તારે છે. ઈદ્રજિતવધને બેધદાયી અંત સુપ્રસિદ્ધજ છે, એટલે રા- દેલતરામે તેને પોતાની શક્તિથી કે દીપાવ્યા છે તેજ જોવાનું છે. જે તે વિષે આપણે સ્પષ્ટ કહીએ કે તેને દીપાવવામાં ને સતીસ્ત્રીનું' સતીપણ શેભાવી આપી શર અને પ્રેમને પવિત્ર મહિમા ચીતરવામાં તેઓ સારી ફતેહ પામ્યા છે. રામ લમણુ હનુમાન, રાવણુ ઇદ્રજિત-સીતા, મંદરી, સુચના ઇત્યાદિ પાત્ર વર્ગની મહત્તા વિષે કાંઇ વિચારવાનું છેજ નહિ. પણ તે તે પાત્રની મહત્તા કાવ્ય રચનારે પણ યથાર્થ સાચવી પોતાના કાવ્યક૯૫નારૂપ તરંગને ઠીક દેર્યો છે એ તેની પ્રતિભાને ઊદાર પ્રભાવ જોઈ આપણે તેને અભિનંદવાને છે. ૫’ –બંગાલી ઉપરથી ભાષાંતર કતાં શ્રીનારાયણ હેમચંદ્ર. પ૭-રચનાર શ. રા. દાલતરામ કૃપારામ પંડયા, નડીઆદ મૂક્ષ્મ . ૧-૦-૦ Gandhi Heritage P 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 46/50