પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૯૦૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 Fundamental Works: સુદર્શન ગધાવલી ૮૫૨ સુદશન ગદ્યાવલિ, સંભવ રહે છે, તે પણ શીધ્રકવિ શ્રીશંકરલાલજીનો માનની ખાતર, ચર્ચાપત્રીએ જે સેમ્યતાથી અમને લખ્યું છે તેની ખાતર, તથા અમને મૂલથીજ કવિશ્રી તરફ કાંઈ આક્ષેપ કરવાની લેશપણ ભાવના ન છતાં વાચક વર્ગમાં અમારું લખાણ તેમ સમજાઈ જવા બેસે છે એ અટકાવી સત્યવાત પ્રસિદ્ધ કરવાની ખાતર, ચર્ચાપત્રીને આપેલું" ઉત્તર અત્રે પ્રસિદ્ધ કરીએ છીએઃરા, રા. હરિલાલજી, a નડીઆદ તા ૪-૪-૮૯. - તમારૂં ચર્ચાપત્ર મળ્યું. તમે એ વિષયમાં જે લેખ તૈયાર કર્યો છે, તેમાં છેવટ સુધી જોઈ જતાં, એટલું જ તાત્પર્ય સમજાય છે, કે કવિ શ્રી શંકરલાલજીના લેખ ઉપરના મારા વિવેચનથી કોઇને અન્યથા શ્રમ થાય તે ટાળવે. હું પણ તમારા મતને અનુસરતા છું. અને થત, તમે જે ભ્રમ થવાના સંભ થાજયા છે, તે તમે જયારે તેમ જ્યા ત્યારે જ મને શકય લાગ્યા છે; બાકી મૂલમાં મારા મનમાં તે અર્થ કોઈ ઉઠાવે એવી, તમે જેને વકૅક્તિ કહો છો, તે કરવાનું, લેશ પણ તાત્પર્ય ન હતું. - કવિશ્રીના જ્ઞાન ચાતુર્માદિ માટે મારા મનમાં જે પૂજય ભાવ છે, તે પૂજ્ય ભાવને અવેલંબી, તેમના લેખપરવે મને જે મતભેદ થયો હોય તે દર્શાવવાના પ્રયત્ન કરતાં, તથા એકે જાહેર લખનાર તરીકે બીજાને પણ બાધ આપવાની ફરજ બજાવવા જતાં, કાંઈ અન્યથા ભાસે તેવું લખી જવાયું હોય તો, તે તે ઇરાદેજ લખેલું છે એમ માનવાનું કારણુ નથી. ' ' મેં કવિશ્રીને કઈ રીતે દોષ આપવા ધાર્યોજ નથી. ચંદ્રપ્રભા ચરિતમાં તેમણે જે ચાકુર્ય અને અગાધ જ્ઞાન વાપર્યા છે, તે પરવે મેં તેમને બાણુ સદશજ કહ્યા છે. છતાં તમે, તે બધામાંથી, જે વાત મેં ક્ષત્ર લેખકેનેજ લગાડી છે તે એમના પર ખેંચી લાવી, અવળે ભાવ આરોપવા જેવું મને સમજાવે છે, તેથી બહુ ખેદિત છું, | તમારે લાંબા લેખ મારા નાના પેપરમાં સમાઈ શકવાનો સંભવ નથી. પણ આ ચી. શ્રી વાંચી લઈને તમે મને પાછી મોકલી આપજે, એટલે તેનેજ હું' પત્રમાં છાપી દઈશ તથા યથાયોગ્ય બીજું ટુંકું વિવેચન પણ ઉમેરીશ તેથી તમારા માટે બન્નેનો હેતુ સચવાશે. લિ. શુભચિંતક. a મ. ન. ના નમરકાર. એ ચર્ચાપત્રના મુખ્ય મુદ્દા આ પ્રમાણે સમજાય છેઃ—(૧) પુસ્તકની ભાષા બાણુ કવિના મૂલ સંસ્કૃતનું અનુકરણ છે, ને તેમ કરવામાં કવિશ્રીએ પરિપૂર્ણ જય મેળવ્યો છે, લેશપણુ દોષપાત્ર થયા નથી (૨) વસ્તુ યોજનામાં પ્રાચીન પ્રસંગ છતાં અર્વાચીન સંગતિ આનો સેળભેળ છે એવું મૂલવિવેચનમાં આરોપેલું છે તે સિદ્ધ કરવું કઠિન પડશે (૩) કાદમ્બરીના વસ્તુનું પણ આ પુસ્તકમાં અનુકરણ છે, ને તે એટલું જયવાન છે કે કવિને ધ. ન્યવાદ અપાવે છે; લેશ પણ દોષપાત્ર કરતું નથી. (૪) ભાષણથી રસભંગ થાય છે તે વા. તવિક છે, પણ કેટલાંક ભાષણુ શુકનારાના પ્રખ્યાત ઉપદેશ કરતાં પણ રમણીય છે. (૫) પ્રાચીન વાર્તાને તે પણ હાલ અસંભવિત લાગે તેવી, તેના કરતાં અવૉચીન ખરે ખર બનેલી વાતો વસ્તુરૂપ વિસ્તારવી એ વધારે લાભકારી છે, માટે જે કવિશ્રીને જ આવીજ સલાહ આ. પવા ઇચ્છતા હો, તો અમે તેમાં આપની સાથે વધારે એકમત થઇશું.” (૬) એ પુસ્તકની બીજી. “ નાની મોટી ખામીઓ કે જે સાધારણ વાંચનારનાં લક્ષમાં આવે એમ નથી, તથા તેની કેટલીક અમૂલ્ય ખુખીએ કે જેની કદરપણ સાધારણુ વાંચનાર જાણી શકે તેમ નથી ) Ganani Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી