પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૯૦૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 સુદર્શન ગદ્યાવલિ, થાય છે, તે તે સ્થળે કોઈ વિશેષ કુશલ ચીતારે આંખમાંથી આંસુ પણ પડાવી શકત, જો કે ! આ લેખકથી પણું હદય તો ભીજવી શકાય છેજ. ૬૧-સુબોધ સંગ્રહ–આમાં સધ ઉત્પન્ન થાય તેવા પુટ વિષયો ઉપર, ઘણી સરલ ભાષામાં, અને સાદાતર્કવાળાં પશુ અલંકારસહિત, પદ્યાનો સંગ્રહ છે. ગ્રંથકર્તાને પદ્ય રચવાની જે સરલતા છે તેને વિશેષ અવલોકન અભ્યસાદિથી કેળવે તે તે ઉત્તમ કાવ્ય કરવા સમર્થ થાય એમ અમારા અભિપ્રાય છે. ગ્રંથ જે છે તે પણ બહુ આનંદપૂર્વક ઐાધ આપવામાં ઉપયોગી છે ને સર્વને વાંચવા યોગ્ય છે. છે. | દુર—ધસાગરે શ્રી વિષ્ણબાવા બ્રહ્મચારીએ રચેલો આતમજ્ઞાન સંબંધી ગ્રંથ છે. એમાં ગુરુશિષ્યના સંવાદરૂપે બ્રહ્મામૈય પ્રતિપાદન કરવા સારી સરલ ક્રિયા યેજી છે, તેથી તે સંસ્કૃત ન જાણનાર તેમજ ઋજુ બુદ્ધિના મુમુક્ષુઓને ઉપયુક્ત છે. e ૬૩-દશકુમાર ચરિતઃ-પ્રખ્યાત કવિશ્રી દંડીનું દશકુમાર ચરિત સર્વને પ્રસિદ્ધજ છે એટલે તેનું વિવેચન કરવાની જરૂર નથી. એને વિષય જુદા જુદા દશકુમારની વાતો રૂપ છે, ને રચના ઘણી ચમત્કારિક તથા અનેક રસ પૂર્ણ અને ઉત્તરોત્તર અલંકાર ભરેલી છે. એનું ભાષાન્તર જે અમારા આગળ હાલ પડેલું છે તે પણ અમને લખતાં ખુશી ઉપજે છે કે સારું અને વાંચવા યોગ્ય ‘થયેલું છે. સંસ્કૃત સાહિત્યનો ભંડાર ગુર્જર ગિરાદ્વારા સમજવામાં આવતાં કાવ્યનું ખરું રહસ્ય તથા મહાભ્ય સર્વને સમજાય ને તેથી ભાષાની ઉન્નતિ થાય તે. માં આવાં ભાષાન્તરે પણ એક સાધન છે. - ૬૪-ઋતુસંહાર:-પ્રસિદ્ધ કવિ કાલિદાસના ઋતુસંહારનાં ગુજરાતીમાં ધણાં ભાષાન્તર થયેલાં છે, તે સર્વમાં આ ભાન્યાતર અમને વધારે મધુર, સરલ અને મૂળને અનુસરતું લાગે છે. મૂલના છંદને બદલી નાંખી ગુજરાતીમાં વધારે સરસ રીતે સમજી શકાય તેમ કરવાનો ભાષાન્તર કર્તાના પ્રયન સારે છે. મૂલનો રસ અને ભાવ બહુ સારો સચવાઈ, કોઈ કોઈ સ્થલે તો અધિક દીપે છે. કહીં કહીં શબ્દ દોષ જણાય છે, છતાં ભાષા સરલ અને શુદ્ધ છે. ૬૫-આત્મબોધઃ-(શ્રી શંકરાચાર્યના આમધનું અંગરેજી ઉપરથી ગુજરાતી ભાષાન્તર ૬૬-સન્માર્ગ દર્શક ગ્રંથ:-(બ્રહ્મજ્ઞાન સંબંધ પડ્યા ) એ ઉભય ગ્રંથો પણ વાંચવા યેગ્ય છે, ને તેમની પહોચ ઉપકાર સાથે સ્વીકારીએ છીએ. - સ્નેહમુદ્રા, કુસુમાવલી, ગુજરાતી વ્યાકરણ (અંગ્રેજી ) એ ત્રણ ગ્રંથ અમારી પાસે આવેલા છે, તે વિષે પ્રસંગનુસાર વિવેચન થશે. જુન-૧૮૮૮ ૬ ૧-રચનાર રા. કહાનજી ધમસિંહ-મુંબઈ મૂલ્ય બાર આના. ૬૨ પ્રસિદ્ધ કરનાર રા. મણીભાઈ હરલાલ મહેતા અમદાવાદ યુનાઈટેડ પ્રી'ટીગ, પ્રેસ, કીમત ૮-૨-૦ ૬ ૩-ભાષાતર કતો શાસ્ત્રી ભાનુશંકર રણછોડ૬, જૂનાગઢ. મૂય રે ૧-૦-૦ ૬૪ ભાષાન્તર કતાં રા. મહિનલાલ પ્રસાદરાય મેહેતા-મુંબઈ–કીમત રૂ ૦-૪-૦ ૫-ભાષાન્તર કતો ઈછાલાલ પરમાનંદદાસ મુનશી. ૬૬-રચનાર સુરત સનાત ધમસભાના સભાસદે. fleritage Portal ર 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી A5n