પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૯૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 સુદાન મથાવલિ. છે; ને અનેક ઉદાહરણ પ્રત્યુદાહરંણાથી બે વાત સ્પષ્ટ રીતે સિદ્ધ કરી છે કે (૧) કાયિક તથા માનસિક, એવી જે સૃષ્ટિ છે તેને સુતરાં દઢ સંબંધ છે ને તેના વિકાર પરસ્પરને અસર કરે છે; તથા (૨) એ ઉભયમય સૃષ્ટિનો પરસ્પર તથા બાહ્ય સૃષ્ટિસાથે જે અનાદિસિદ્ધ સંબંધ છે તે પાલવાથી સુખ થાય છે, ને તે તેડવાથી દુ:ખ ઉદ્ભવે છે, જે દુ:ખ પણ વરસ્તુતઃ દુ:ખ નથી, પણ સુખે લઈ જનાર ઓસડ છે. મુલું અંગરેજીમાં “કાસ્ટિટયુશન ઓફ મેન ” એ નામને ગ્રંથ દાક્તર કુએ લખેલે તેને બંગાલીમાં સારસંગ્રહ થયેલો; તેનું ગૂજરાતી ભાષાન્તર કરી રા. નારાયણ હેમચઢે ગૃજરાતી વર્ગને પણ એ અગાધ અને અતિ ઉપયોગી વિષયનું મનન કરવાનો પ્રસંગ આવે છે એ બહુ સારી વાત થઈ છે. આવા ગ્રંથે સર્વને વાંચવાની આવશ્યકતા છે, ને અમે અનેક વખત આ ગ્રંથ પ્રતિ મનુષ્યને વાચવાની ભલામણ કરીએ છીએ. | ગ્રંથકર્તાના આશયપ્રમાણે સુખ માત્ર વિદ્યા અને વિદ્યાની વૃદ્ધિ તથા તેથી ઉદ્ભવતા શોધમાંજ સમાયેલું છે; કેમકે જેટલા રષ્ટિવિજ્ઞાનના નિયમો સ્પષ્ટ થશે તેટલું નિયમાનુસારી થઇ સુખી થવાશે. જ્ઞાન એજ સુખ એમ જે વેદાન્ત ડિંડિમ છે તે સર્વથા સત્ય છે એમ આ રીતે પ્રકારાન્તરે સ્થાપિત થાય છે, પણું આ ઉભય જ્ઞાનમાં કાંઈક ફરક છે. જયારે દાકતર કુખ્ય અથવા તેને સાર ગ્રહનાર એવી નિરાશા જેવી વાત બતાવે છે કે આખી સૃષ્ટિના છે તેટલા નિયમ તો કોણ જાણે કયારે એ જણાશે, છતાં જ્ઞાનવાનું થવા પ્રયત્ન રાખવામાંજ સુખ છે, ત્યારે વેદાન્તવાદવાળા સ્પષ્ટ ખાત્રીથી કહે છે કે આંતરજ્ઞાન અને બાહ્યજ્ઞાન ઉભયન’ નિદાન જે જ્ઞપ્તિ સર્વત્ર છે તેની એકતા ગ્રહવા માંજ, અનુભવવામાંજ, સુખમાત્રનું નિદાન છે. કિં બહુના એમ પણ વેદાન્ત રાજગમાં સ્પષ્ટ સમજાવ્યું છે કે પિંડ તેજ બ્રહ્માંડ છે, અને પિંડના સર્વ સ્વરૂપને યથાર્થ સમજતાં બ્રહ્માંડનું સ્વરૂપ પણ હસ્તામલક્વત થઈ જશે, ને તેમ થતાં પિંડને બ્રહ્માંડ ઉભય એવાં એકરૂપે ચાલશે કે જેને દા. કુબ વિશ્વના સ્થાપિત નિયમના વિક્ષપજન્ય દુ:ખ બતાવે છે, તેનો સંભવ પણ રહેશે નહિ. પિંડ બ્રહ્માંડનાં સાદસ્ય અને એકતા એ જે આપણે વાદ તે અથવા તેમજ વાદ પાશ્ચાત્ય વિજ્ઞાનકારને અસ્વીકૃત છે એમ નથી, છતાં આ આખા ગ્રંથમાં આ યોગ કે આ વેદાન્ત જ્ઞાનના ઇસારો પણ કરવામાં આવ્યા નથી, ઉલટું એક સ્થલે એમ હારી કરવામાં આવી છે કે આપણાં પ્રાચીન શાસ્ત્રવાળાએ તો પદાર્થવિજ્ઞાન વિચાર્યા વિનાજ ગપ્પાં લખ્યાં છે ! ! વાસના અને વાસનાને વિસ્તાર એજ દુ:ખમાત્રનું વાસ્તવિક મૂલ છે, કેમકે તેનાથીજ પિંડ એકતામાં વિક્ષેપ પેદા થાય છે, અથવા પ્રકૃત લેખકના શબ્દોથી કહીએ તો વિશ્વનિયમ બરાબર પળાતા નથી. વા. સનાને પરિત્યાગ કે પરિનાશ થઈ એકતા ગ્રહાય એમાં પરમ સુખ છે. આ ઉત્તમ તત્ત્વરહસ્ય લેખકના લક્ષમાં આવ્યું નથી, માત્ર તેણે તે દૈતિક ને માનસિક સૃષ્ટિના જ્ઞાનના વધારે નિ. યુમેનું અધિક અવગાહન કરવાની અશકય જેવી ભલામણ કરી છે, પણ સરલને સુસ્પષ્ટ જે પિંડાભ્યાસ તે તે જરાપણ સૂચવ્યા નથી. આનું એક કારણ અમે એમ કહી શકીએ છીએ કે તેણે તટસ્થ કતોપ ઇશ્વરનું અસ્તિત્વ લઈ સૃષ્ટિકાર્યને તેની કૃતિરૂપે વર્ણવ્યું છે, એટલે - તેના લક્ષમાં જ્ઞાનના સતતંકયવિષે તથા તેથીજ પિંડ બ્રહ્માંડના સવાશ ઐકયવિષેના સિદ્ધાન્ત આવ્યા હશે નહિ. આટલું છતાં અમે ફરીથી કહીએ છીએ કે આ ગ્રંથ બહુ મનનપૂર્વક વંચવા ગ્ય છે ને પ્રતિયહરથના પુરતસંગ્રહમાં હોવો જોઈએ. - ahl Heritage Portal 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal |Fundamental Works: સુદર્શન ગધાવલી 18/50