પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૯૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 સુદર્શન ગવાવલિ, વજન વગેરેની પણ સમજણ આપવા પ્રયત્ન કર્યો છે. એ બધાના ગુણ દેષ અમે જોઈ શકીએ તેમ નથી, પણ વૈદ્ય ન હોય તેવા એક માણસ જેવો વિચાર બાંધી શકે તે પ્રમાણે તે એમ લાગે છે કે ગ્રંથ સર્વ પ્રકારે સંપૂર્ણ કરવા પ્રયત્ન કર્યો છે. - ૯૧--સોક્રેટિસનું જીવન ચરિત્ર છે, ભાષાન્તર કરી પ્રકટ કરનાર અલાદીનશરીફ સાલેમહમદ. મુંબઈ નિર્ણયસાગર પ્રેસ. કીમત ૦-૪-૦ ) | આર્યાવર્તમાં તત્ત્વવેત્તાઓ અને એકવતી સપુરૂ સર્વને પૂજય ભાવ પામેલા છે તેમ પ્રાચીન ગ્રીસ દેશમાં પણ થયેલું છે. તેના મામાઓમાં સેક્રેટીસ અને પ્લેટોનાં નામ અગ્રે ગણાય છે. સેક્રેટીસનું જીવિત આ લધુ ગ્રંથમાં સમાવેલું છે તે જાણવા યોગ્ય છે, ને અનેક બેધથી ભરપુર છે, સરીફ સાલે મહમદને આવા ઉત્તમ વિષયને જે શોખ છે ને તેથી તેઓ પ્રસંગે પ્રસંગે વાચક સમુદાયને જે ઉપકાર કરે છે તેનું અનુકરણ કરવાનો તેમના પુત્રને પ્રયત્ન પણ સ્તુતિપાત્ર છે. - એ સિવાય શઠસુધારકે, શંકરાચાર્ય, નાગાનંદ, અને ચાંપરાજહાડાનાં ગાયન, એટલાં પુસ્તક પણ મળ્યાં છે તે ઉપકાર સાથે સ્વીકારીએ છીએ. ડીસેન્ટ્ર-૧૮૯૦ ટર--શબ્દાર્થભેદ-ગૂજરાતી ભાષાના સાહિત્યમાં દિનપર દિન વધારો થતો ચાલે છે અને ઘણાક ગૃઢ અને સૂક્ષ્મ વિચારો દર્શાવવાને શબ્દો કે વાગે આપણી ભાષામાં છે નહિ એમ જે બેટ પડતી હતી તે પણ થોડી ઘણી પૂરી પડતી ચાલે છે. કોઈ પણ દેશની ભાષાની જ્યાં સુધી પૂર્ણ ઉન્નતિ થતી નથી ત્યાં સુધી તે ભાષામાં એકાઈક ધણુ શબ્દો હોય છે, અને તેમના અર્થમાં જે કાઈ સૂમ ભેદ હોય છે તે મુખ્યતા પકડી શકતા નથી. જેમ જેમ ધણુ ઘણુ વિચારે ભાષાદ્વારા પ્રદર્શન પામતા જાય તેમ તેમ આવા સૂકમભેદ મુખ્યતા ગૃહે છે, ને મૂલે એકાર્યક એવા શબ્દ પણ સહજ રીતે ભિન્નાર્થક બને છે. આપણી ભાષાની આ સ્થિતિ આવી છે તેવું બતાવી શબ્દોના ભેદને નિર્ણય કરવાને રા. લલુભાઈના પ્રયાસ ધ સ્તુતિપાત્ર છે, અને ખરેખર તેમણે જે સંખ્યાબંધ શબ્દ પ્રયોગ બતાવ્યા છે તે ઉપરથી આપણી ભાષામાં આવા ગ્રંથની જરૂર હતી એમ સ્પષ્ટ સિદ્ધ થાય છે. ન્યાયનું કામ કરતા અમલદારને હાથેજ શબ્દાર્થના વજનનું તેલ સારૂં થવાનો સંભવ છે, એટ. યદ્યપિ અત્ર તત્ર મતભેદ હોય, તથાપિ આખે પ્રયત્ન એકંદરે જે થવા જોઈએ તેવો ઉત્તમ અને સ્તુતિપાત્ર છે. અ૯પારંભથી મફલને સંભવ છે, પણ દિશા બતાવવામાંજ નનિ ગ્રંથકારની ખુબી છે. ગુજરાતી સાહિત્યના અભ્યાસિ એ આ ગ્રંથ અવશ્ય જોવું જોઇએ. - ૯૩—મુકતાફલઃ-આપણા દેશમાં ઘણા ગ્રંથો લખાય છે પણ આવા પ્રથા એટલા વિરલ હોય છે કે લોકોને તેના અસ્તિત્વની ખબરજ પડતી નથી, અથવા પડે છે તે હર-રચનાર રા. રા. લલ્લુભાઈ પ્રાણુવલભદાસ પારેખ. અમદાવાદ માર્યોદય પ્રેસ.' ફોંમત ૦-૧૨-૦ ૯૭--રચનાર રા. રા. ચમનરાય શિવશંકર વૈષ્ણવ. જુનાગઢ, સરકારી છાપખાનું. કીંમત ૦-૧૨-૦ Gandhi eritage Portal 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 22450