પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૯૩૨

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે


________________

2019/4/28 ૮ë૮ સુદર્શનગદ્યાવલિ, રીતે રસાવહ નથી, કેમકે સ્પર્શ થતાં થતાં ધીમે ધીમે માન “ ગળવાનો ” જે અર્થ તે એથી પ્રતીત થતો નથી. એજ રીતે બ્લેક ૯૭ માં દુઃg fમ તથા નું ભાષાંતર વીતી રહી છે વ્યથા ” એ પણ રસાવહ છતાં શિથિલ છે, “ વ્યથા બહેચાઈ જવાથી બાકી નથી ” એ વનિ પ્રતીત નથી થતો. એજ રીતે શ્લોક ૪૩ માં “ બુડી ” એ પદને પ્રવેગ એવે સ્થાને થયેલો છે કે જે રતિસુખ તેના ગાંભીર્યની પ્રતીતિ ઉપજતી નથી. | શ્લોક ૧૮ માં લાથમ નું ભાષાન્તર “ કયમે ” એમ કર્યું તેને ઠીક છે, પણ ટીકામાં લખ્યું છે કે રખેને એક શબ્દ વધારે પડે–ભારે પડે, ને પિયુ વચકાય એ નાયિકાનો અંતર્ગત ભય લક્ષિત છે. ” અમને એમ લાગે છે કે કયમે કરીને “ જા” એવું વચન કાઢતાં નાયકાને ભયને લીધે કયમે તે શબ્દ કાઢવો પડ્યો એમ નથી, પણ અતિશય પ્રેમને લીધે તે શબ્દ “ કામે ” કાઢયે એમ છે. નાયિકાનો જે આ સ્થાને કોપ છે તે માત્ર « ક્રીડાકાપ” છે બાકી પ્રેમમય હૃદયમાં વાસ્તવિક કાપને અવકાશજ નથી. અને જયારે કેપને અવકાશ નથી ત્યારે “ રખેને વધારે પડશે ” એવો વિવેક કરાવનાર ભયના પણ અને વકાશ કયાંથી હોય ? અર્થાત “ જાઓ ” કહેવામાં જીવ પ્રવર્તજ નહિ એ પ્રેમ છતાં • જાઓ” કહ્યું તે માત્ર “ કયમે ” જેમ તેમ, એક કૃત્રિમ કાપથીજ, ને એવા ગૂઢપ્રેમભાવથી કે વાસ્તવિક રીતે આવું કહ્યા છતાં એ પ્રેમા, પ્રેમબંધ, નાયક, જનારો નથી જ, ઉલટા પ્રેમમાં વૃદ્ધિ કરનાર છે. એમ કહેવાથી જશે જ એવું જે હું જાણતી હત; તો તે આ “ જાઓ ” એવા શબ્દનો પ્રયોગજ ન કરત, એમ “કયમે ” પદને ધ્વનિ મૂલમાંથી કાઢવો જોઈએ. શ્લોક ૮ માં ધૂતાંsgvijઘાત એનું ભાષાન્તર “રસિય...ચૂમે ” એમ કર્યું છે; અને ટીકામાં “ નાયક દક્ષિણ છે ?' એમ લખી સરસ્વતી કંઠાભરણમાં શઠ માન્ય છે. એવી કુટનેટ આપી છે. અમને તે આ સ્થલે એમ ભાસે છે કે સરસ્વતીકંઠાભરણકાર તેમ રા કેશવલાલ ઉભયનો તર્ક સાર નથી. અમરુ કવિએ પદ પાતાના શ્લોકમાંજ પ્રોજેલું છે ને તે અનુસારેજ અર્થનું ઐચિય ધટે છે. પાછ* ળથી આવી માત્ર ક્રીડાના “ છળ ” માટેજ, બે સાથે બેઠેલી પ્રિયામાંથી એકની આંખો દાબી દેવી, અને એ ન જાણે એવી ઇચ્છાથી બીજીને ચુંબન દેવું એવું ગૂઢ વિપ્રિય કરવું એ દાક્ષિણ્ય ન કહેવાય, ચાખું ધૂર્તત્વ જ કહેવાય. દક્ષિણ નાયકની બે નાયિકા એક કાલાવચ્છિન્ન એકજ સ્થાને નાયકની પાસે હોય એ એ સ્વભાવવિરુદ્ધ પણ છે ને કર્તાની રસજ્ઞતાને શેભતું નથી. દક્ષિણ નાયકનું દાક્ષિણ્ય નાયિકા માત્રને સરખા પ્રેમભાવ બતાવવામાં રહે છે. તે આવા છલ પ્રયોગમાં લેશ પણ સધાતું નથી, કેમકે એક નાયિકાને અંધ બનાવી બીજીને રમાડી છે, એટલે પણ ધૂર્તdજ ઉચિત છે. a શ્લેક ૮૦ માં શૃંગાર સાથે કાંઇક શાન્ત રસને પણ ભાસ પડે છે. સ્થાøનવા સંગમ એ ઉક્તિ જ અત્યંત પ્રેમમગ્ન હૃદયમાં અવકાશ પામતી નથી તે ક્ષેમેન્દ્ર કવિએ દીપ બતાવ્યું છે તેના પરિવાર ભાષાતરકાર “કાવ્યના મર્મમાં ઉંડા ન ઉતર્યોના અનિષ્ટ પરિગામ છે ” એટલું જ કહીને કરે છે તે અમને ઉચિત લાગતું નથી. ક્ષેમેન્દ્ર યહૂને જાપાન સન્મમરાછરું એવું લખ્યું છે તે આ પ્રસંગમાં અતિ ઉત્તમ છે. ગ્લાક ૭૩ માં છો જાત જસ્ટંન્ન જ્ઞાવિત મિત શુori મનશ્ચિતથા એ પણ જીવિતાદિના ચંચલવની ઉક્તિ Gandhi Heritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 28/50