પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૯૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2015/02 ૯૮૪ સુલશન ગદ્યાવલિ. ૧૧૪-નાટ્યપ્રકાશ-નાટકોની ઉ૫ત્તિ શી રીતે થઈ તથા નાટકની રચના કેવી રીતે થાય છે એ આદિ વિલયનું જ્ઞાન રા. રા રણછોડભાઈ ઉદયરામને પૈતાના ગ્રંથ જવાના દીધ પરિચયથી સારું થયેલુ" છે, અને તેમનેજ હાથે આ ગ્રંથ લખાયો એ બહુ સારી વાતો છે. સંસ્કૃતમાં દશરૂ 'પક નામનો ગ્રંથ છે અને ભરતમુનિનાં નાટયસૂત્ર પણ પ્રસિદ્ધ છે. આ સર્વનો આધાર લઈને આ ગ્રંથ યોજ્યા છે. અને એમાં રા. રણછોડભાઈ સારે વિજય પામ્યા છે. પ્રસ્તાવનામાં ગ્રંથ કતએ અંગ્રેજીમાં જેને “ યુનિટિઝ” કહે છે તે નિયમની સારી ચર્ચા કરી છે, અને ત્યાં તેમણે સર વાલેટર સ્ટેટના મતને અનુમોદન આપી શકયતા ઉપર વધારે ભાર મુકી યુનિટિને વળગી રહેવાને બંધનને ઝાઝે આદર કર્યો નથી તે યોગ્ય છે. નાટક, કાગ્ય, કથા, સર્વેમાં મુખ્ય વાત શક્યતા છે શકયતા સાથે ઐચિય પણુ જોઈએ; પરંતુ આજ કાલના કેટલાક ટીકાકારે અમુક નાટકમાં અમુક પેજનાને ઠામે અમુક કેમ નથી કર્યું એવી જે ટીકા કરે છે તે સમજ્યા વિનાની છે. શકયતા સચવાતી હોય, વિશ્વનિયમાનુસાર, દેશ કાલ અને વસ્તુ વિન્યાસ યથાર્થ હોય, તથા જે મુખ્ય વાત આખા લેખમાં પ્રતિપાદન કરવાની છે તે પર તે તે ભાગનું ચિય સચવાતું હોય તો અમુક પેજના કેમ કરી ને અમુક ન કરી એ કહેવું એ ટીકાકારાનું કામ નથી. યુનિટિના બંધનથી નાટક લખવામાં ધણાજ સંકૅચ થઈ આવે છે, અને સારા લેખકે શેકસપીઅરપયેતના પણ, સર્વદા તેને વળગી રહેતા નથી. થોડાં વર્ષપર કાન્સમાં એ પવન બહુ ફેલા હતા. પરંતુ ધીમે ધીમે સર્વત્ર શકયતા અને ઔચિત્યના ધારણને સ્વીકારવામાં આવ્યું છે. e યુનિટિના નિયમથી તો આપણું એક પણ નાટક ભાગ્યેજ અદેષ ગણાશે; પરંતુ શક્યતા અને ઔચિત્ય પર તેને ઉત્તમ પંક્તિ મળી શકશે. નહિ કે આપણાં નાટકોને ઉત્તમ પંક્તિ - પવા માટેજ યુનિટિના નિયમને અનાદર કરો, પણ નાટકોને રંગભૂમિ ઉપર નવીન પદ્ધતિથી ભજવી બતાવવાની કૃત્રિમ યોજનામાંથી એ નિયમ ઉદભવે છે, માટે અકૃત્રિમ કવિ પ્રતિભાના પ્રવાહને કૃત્રિમ બંધન ન લગાડવાના ઉદેશથી તેનો અનાદર અવશ્ય પ્રાપ્ત થાય છે. | રા. રણછોડભાઈએ યોજેલી પ્રસ્તાવના વિષય સર્વ લેખકાને વાચવા યોગ્ય છે, એમાં એમણે ઘણો શોધ કરી ઉત્તમ બેધ સંગ્રહ્યા છે. ગ્રંથની રચના તથા શલિ પણ સુષ્ટિ અને સુંદર છે. પ્રાચીન સંસ્કૃત શ્લોકનાં ઉદાહરણના જે મનહર છંદ આદિ કરવાની તેમની પ• ! દ્ધતિ છે તે જોઇએ તેવી રસાવહ નથી, એ વાત એમના જેવા રસિક લેખક સહજ માન્ય કરશે. “ તબદી ગૂજરાતી ” ના પ્રયાગમાત્રથી તળબદા શબ્દો વાપરવાથી, રસ, તાવ, શાસ્ત્ર, ઇત્યાદિ વિદ્યામાત્રને બાલવૃદ્ધ પર્યત વાચતા સાથે સમજાઈ જાય તેવી કરી નાખવાને મંત્ર જાણનાર મહા પંડિતે આવા આગ્રહ ધરે તો તે ઠીક છે; રસજ્ઞ, મર્મજ્ઞ, તત્વજ્ઞ, કવિઓએ પંડિતાએ, આ વિષયમાં અવશ્ય વિવેક કરવા જોઇએ; " યદ્યપિ નાટક એટલે ભજવી બતાવવું, રૂપક એટલે રૂપણ, એ અર્થને વળગી રહીને રા. રણછોડભાઈએ ગ્રંથ વિસ્તાયો છે તે યોગ્ય છે, તથાપિ નાટકના વસ્તુ ઉપર દષ્ટિ કરતાં તેનું મૂલ બીજ જે રસ છે, તેનું પણ કાંઈક વિવેચન કરવું હતું: રૂપણમાં પણ રા૫ત્તિ, સ્થાયિભાવ જમાવો, વ્યભિચારી આદિથી પુષ્ટ કરે, એ મુખ્ય હેતુ છે. રૂપણ પિતે તે અનભાવને એક વિભાગ ગણી શકાય તેમ છે. એટલે કાવ્યમાત્રમાં તેમ દસ્થ કાવ્ય-નાટકમાં ૧૧૪ રચનાર . રા. ર૭છોડભાઈ ઉદયરામ. મુંબઇ, નિર્ણસાગર પ્રેસ. મૂલ્ય રૂ. ૧-૮Gandhi He તે CREOTa 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 34/50