પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૯૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 સુદર્શન ગઘાવલિ, યોજવાનો આ પ્રયાસ એકંદરે સારા અને બાધદાયક છે એમ કહેવું જોઈએ. વાતોનું સંયોજન કરવામાં કોએ રેલ્ડસ વગેરેના જેવી યુક્તિ સાધવાનો યત્ન કર્યો છે. મુક્તાનંદ સંન્યાસીને પ્રથમે દાખલ કરી છેવટ તેને હાથે, નાયિકાના પતિને તથા મિત્રને તે તેમના સગા છે, એમ જણાવી, વાર્તાના શુભ અંત આણ્યો છે. સુમનના પતિને કુછદમાંથી છોડાવનાર તેના મિત્ર જયંતિલાલ છે, અને આ સંન્યાસી સુમનને વિટંબનામાંથી મુક્ત કરી પુનઃ તેના પતિ સાથે મેળવનાર છે. એટલે કે આ સંન્યાસીનું એાળખાણ કર્તાએ આપણને આરમ્ભ કરાવ્યું છે, પણ તેનું પુનઃ દર્શન અને તેની આ વાત પર કાંઈપણ ઉપયુક્તતા તેના છેક છેવટ એક બે પ્રકરણોમાંજ માલુમ પડે છે. એમ છે ત્યારે આ સંન્યાસીને છેક છેવટેજ દાખલ કર્યો બહાત તે પણ બાધ ન હતો આ ભે એનું ઓળખાણ કરાવવાનાં બે ત્રણે પ્રકરણ નકામા જેવાં છે. એ પ્રકરણો સાર્થક ત્યારે જ થાય કે જ્યારે એ સંન્યાસી પણ વચ્ચે વચ્ચે વસ્તુટન જેમ જેમ થતું જાય તેમ તેમ, કાંઇ કાર્ય સાધક બનતા હોય આવી યુક્તિ-ગુપ્ત નામવાળા અજા યા પાત્રને દાખલ કરી છેવટ તેનો ખુલાસો કરવાની યુક્તિ ઘણા લેખકો પ્રયોજે છે. ને તેના હેતુ વાચકની જિજ્ઞાસાને અંત સુધી લથડવા ન દેવી એટલેજ હોય છે, પણ તે ત્યારે જ સંપૂર્ણ રીતે સચવાય છે કે જ્યારે તે પાત્રનું આરંભે ઓળખાણ કરાવી વચમાં વચમાં પણ તેની પાસે કામ લેવામાં આવે આવીજ બીજી પણ નાની મોટી ખામીઓ આ ગ્રંથમાં વસ્તુવિન્યાસ પરવે જણાય છે, તે અનુભવનીજ ખામી છે, બાકી લેખકને સંસ્કાર સારે છે. પાત્રોની યાજના દરે ઠીક છે, જોકે એમાં પણ અનુભવની ખામી વિના બીજ દોષી જણાતું નથી. આ વાતથી જે બોધ આપવાના ઉદ્દેશ છે તેને હૃદયમાં સજડ જડી દે તેવો રીતે પાત્રવર્ણન થયું નથી, સુખી દુખી મનભાવના હૃદયવેધક ચિત્ર ચીતારાયાં નથી, સુમન કે જયંતિલાલ, કે આનંદરાય, કે મુક્તાનંદ, કાઈનું નામ સામાન્ય શબદરૂપ થઈ પડે એવા ઉતકૃષ્ટ ભાવનાં તે તે નામ વાચક બની શક્યાં નથી. ભાષા પર પણ તેમજ છે, એમાં પણુ અનુભવનીજ ખામી છે, બાકી એકંદરે ભાષા સંસ્કારવાળી છે. આ લેખકનામાં વાર્તાઓ છે. શકવા જેવા સંસ્કારનાં બીજ છે, જેને સૂક્ષ્મ અવલોકન, વિશાલ અનુભવ, અને ઉતમવાચનથી, ઉદબોધ પામતા જેવાને અમે આતુર છીએ. સપ્ટેમ્બર-૧૮૯૩ ( ૧૧૭ સેમ અથવા હામઃ—આ વિષય ઉપર મુંબઈની થીઓસોફીકલ સોસાઇટીમાં મી. નસરવાનજી ફરામજી બીલીમોરીઆએ એક ઉત્તમ ભાષણ આપ્યું હતું એમ તા. ૧૭ સટેબરના સત્યમિત્ર ઉપરથી જણાય છે. એ ગૃહસ્થને “ થીઓસેટી ” દ્વારા વેદાન્તના સિને દ્ધાંતનું તથા વેગ અને નીતિના ઉત્તમ અને ગૂઢ માર્ગનું કોઈ દર્શના હોય એમ સમજાય છે, અને તે પ્રકાશની સાહાયથી એ ગૃહસ્થ જે જે લખાણ કરે છે તે ઘણું મનન કરવા જેવું, અને વિચારવાનું હોય છેઆવી રીતિને લાભ ઘણા જનાને “ થીઓસારી ", થી થયો છે. પોતપોતાના ધર્મનાં પુસ્તકમાં લખેલી કથાઓ અને અલંકૃત વાતાને આપણે આજસુધી તુચ્છકારતા હતા, અને તેમાં બ્રાહ્મણોનો સ્વાર્થ, લખનારની કમ અક્કલ, આજના જેવા સિદ્ધ પદાર્થવિજ્ઞાન, એ વિના બીજું કાંઈ જોઈ શકતા નહિ. “ થીઓસાણી ” એ સમજામ્યું છે કે એની એજ કથાઓ અને વાર્તાઓ ઘણાં ઉત્તમ અને ગુઢ તત્વનાં ૨૫ક છે અને Gandhi Heritage Portal 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 36/50