પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૯૪૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ૮૮૮ સુદરશન ગદ્યાવાલ, - ૧૧૯ ઇજીપ્ત-શ્રી મન્મહારાજા સયાજીરાવ ગાયકવાડ વિદ્યાવૃદ્ધિ માટે જે સ્તુતિપાત્ર વ્યય કરવામાં પરિ પૂર્ણ ઉદારતા દર્શાવે છે તે અવસ્ય એક રાજયકર્તાને શોભા આપનારી અને અન્ય રાજકર્તાને અનુકરણ કરવા જેવી છે. તેમના ઉદાર ઉદ્દેશને એ પણ એક ભાગ છે કે પ્રાચીન સંસ્કૃત તેમ અર્વાચીન અંગરેજીમાં જે જે ઉપયોગી ગ્રંથે હોય તેનાં ભાષત્તરાદિ . રાવવાં. અ ગરેજીમાં જે ઐતિહાસિક પ્રથા હોય તેનાં ભાષાન્તર કરાવી એક માલા પ્રસિદ્ધ કરવી એ ઉદ્દેશથી રચાતા ગ્રથને રાષ્ટ્રકથા માલા નામ આપ્યું છે. તેમાંના આ બીજે મણકો છે, - ને તે સર્વ પ્રકારે તેજવાળા, પાણીવાળા. અને મૂલ્યવાન છે. મી. જ્યોર્જ રોલિન્સના અંગરેજી મંથનું આ ભાષાન્તર છે. અને ભાષાન્તર કરનારની ભાષા શુદ્ધ, સરલ, અને સંસસ્કાર વાળી છે. ઇજીપ્તના ઇતિહાસ હિંદુસ્તાનના ઇતિહાસને, રાજકીય તેમ ધાર્મિક અને સાંસારિક ઇતિહાસને—બહુ રીતે મળતા આવે છે, અને આ ગ્રંથ વાચવાથી અનેક ઉપયોગી વિચાર ઉપજ વાનો સંભવ છે. આ માલા ઉપરાંત મહારાષ્ટ્ર ગ્રંથમાલા, ક્રીડા માલા, જ્ઞાન મંજુષા, તથા સંરકત ગ્રથનાં ભાષાન્તર એ આદિ સુવિપુલકાર્ય શ્રીમન્મમ-મહારાજાની આજ્ઞાથી ચાલતાં એ વાત ગુજરાતી સાહિત્યની ઉન્નતિ ઇચ્છનારને બહુ આનંદ આપે તેવી છે. તે તે કાર્યમાં નિયત થયેલા ગૃહરા તે તે કાર્ય માટે સર્વથા યોગ્ય છે; અને અમને પૂર્ણ વિશ્વાસ છે કે એ સર્વ કાર્યના નિયામક રૂપે ઉપર જે હોય તે શ્રી મન્મહારાજાના આશયને યથાર્થ રીતે સમજ ઉદાર બુદ્ધિથી વ્યવહાર ચલાવે એ કોઈ યોગ્ય સાક્ષર હોય તો હાલ થયા છે તે કરતાં દશ ગુણ પ્રકાશ ગૂજરાતના વર્તમાન ભાજના આ કાર્યો ઉપર પડે. e ૧૨૦ વિધવાવ૫નનિષેધ:-લખનારને જવાબ રા. હરિકૃષ્ણ ઘણુ ધાર્મિક તથા ઉ. ત્તમ સંસ્કારયુકત ધર્મજ્ઞાન ધરાવનાર ગૃહસ્થ છે. એમને અંગરેજી વિદ્યાને પણ ઉત્તમ પ્રકારનો પરિચય છે. એમણે વિધવાવ૫નનિષેધ નામના લેખમાંની પંક્તિ પંક્તિ ઉતારી તે ઉપર જે ખંડન આપ્યું છે તે બહુંજ યોગ્ય, શાન્ત, અને યુકિત તથા શાસ્ત્રને અનુસાર છે. વિધવાના માથાના કેશ મુંડાવવા કે નહિ એ વિષયમાં જેટલે અંશે શાસ્ત્રને આધારે વ્યવહાર નિ: યમવાની વાત છે તેટલે અંશે તેના બે નિષેધ ” લખનાર કાંઈ પણ સિદ્ધ કરી શક્યો નથી એમ રા. હરિકૃષ્ણ સારી રીતે બતાવી આપ્યું છે. - આ ઉપરાંત ભારત સ્વદેશ વાત્સલ્ય અને ગેરદ્રવ્ય શકરાજ ચરિત્ર, સુબોધ વચન, ત્રાસદાયક તેરમાં દુઃખ દર્શક નાટક, એ લેખો પણ મળ્યા છે, તેમના માકલનારનો ઉપકાર માનિએ છીએ. અકાષ્ટ્ર-૧૮૯૩ ૧૨૧ શ્રી વાટમીકિ રામાયણ:-રામાયણ જેવા પૂજય ગ્રંથનું એાળખાણ આપણા વાચકવર્ગને કરાવવું પડે એમ નથી; એવો એક પણ હિંદુ નહિ હોય કે જેના મનમાં રામ અને સીતાની પવિત્ર મૂર્તિ એ રમી નહિ રહી હોય, અને અનેકાનેક ઉત્તમ ભાવ પ્રેરતી નહિ હોય. જગતમાં જે મહાન અવતારી પુરુ થયા ન હોત તો સામાન્ય જનનીતિ ઘણી શિ. ૧૧૯-ભાષાન્તર કતો રા. રા. મણિશંકર રત્નજી ભટ્ટ બી. એ. તન્ય વિવેચક મુકાલય મુંબઈ. ૧૨૦-રા. રા. દવે હરિકૃષ્ણ લાલશંકર, યુનીઅન પ્રેસ--અમદાવાદ, ૧૨૧ ભાષાન્તર કર્તા રા, રા, ઈચ્છારામ સૂર્યરામ-ગુજરાતી પ્રેસ, મુંબઈ, કીમત રૂ. ૫. Gandhifleritage Po rta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 38/50